ગીર સોમનાથ: સુત્રાપાડા તાલુકાની સ્માર્ટ શાળા મટાણા પ્રાથમિક શાળાનો સેવા યજ્ઞ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શાળા નાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શાળા પરિવાર દ્વારા શૈક્ષણિક કીટ વિતરણ કરવામાં આવી. હાલ સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ ની મહામારી નો સામનો કરી રહ્યું છે.તમામ શાળાઓ/કોલેજ બંધ છે ત્યારે રાજ્ય સરકાર નાં ઘરે શીખીએ કાર્યક્રમ હેઠળ હાલ બાળકો ઘરે રહીને દુરદર્શન ગીરનાર , વર્ચ્યુઅલ ક્લાસરૂમ અને યુ ટ્યુબ નાં માધ્યમ થી અભ્યાસ કરી […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ વેરાવળ તાલુકામાં તારીખ ૩૧/૦૭/૨૦૨૦ થી ૬/૦૮/૨૦૨૦ સુધી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા ઓનલાઇન સંસ્કૃત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે. આ સપ્તાહનું ઉદ્ઘાટન ૩૧ તારીખે કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન પ્રસંગે સંસ્કૃત ભાષાના પ્રચારક તેમજ સંસ્કૃત સંવર્ધન પ્રતિષ્ઠાનના ન્યાસી ચમૂકૃષ્ણ શાસ્ત્રી એ સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે પ્રેરક […]

Continue Reading

દાહોદ જિલ્લાના ૬૩ હજાર વૃદ્ધોને સરકાર દ્વારા માસિક સહાય મળી.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ સંત સુરદાસ યોજનામાં ૨૬૮૬ અને ૬૦૮ દિવ્યાંગોને સરકાર દ્વારા અપાતું પેન્શન દિશા કમિટીની બેઠકમાં જન કલ્યાણકારી યોજનામાં થયેલી પ્રગતિની કરાઇ સમીક્ષા દાહોદ જિલ્લામાં દિશા કમિટીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જેમાં સરકારની જુદા જુદા વિભાગો દ્વારા વિવિધ યોજનાઓની પ્રગતિની માહિતી આપવામાં આવી હતી. જિલ્લામાં જુન ૨૦૨૦ સુધીના સમયગાળામાં વિભાગો દ્વારા વિવિધ યોજનાઓમાં નોંધપાત્ર […]

Continue Reading

દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ એક દુકાન અને રેસ્ટોરન્ટ સીલ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદના રામેશ્વર નમકીન ઍન્ડ રેસ્ટોરન્ટ અને નંદની બ્યુટી નામની કટલરી ની દુકાનને પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્રારા સીલ મારી દેવામાં આવ્યું છે.આ દુકાનો દ્વારા સામાજિક અંતરના નિયમો, માસ્ક અને સેનીટાઈઝર જેવા નિયમોનું પાલન ન કરવા બદલ આ પગલા લેવામાં આવ્યા છે. પ્રાંત દાહોદના નાયબ કલેક્ટર અને તેમની ટીમ દ્વારા […]

Continue Reading

બનાસકાંઠા: વરસાદની અછત થી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોની ચીંતામાં વધારો..

રિપોર્ટર: સુરેશ રાણા,બનાસકાંઠા વરસાદ નહિવત ને કારણે લોકોમાં મુશ્કેલીમાં વધારો.. ક્યારે આવશે વરસાદ? એક તરફ કોરોના મહામારી તો બીજી તરફ વરસાદ ની અછત.. ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ છે જેથી દેશમાં મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને આ ખેતી મુખ્ય વરસાદ પર આધારિત હોય છે જેથી ખેડૂતોને ચોમાસુ દરમિયાન સારા વરસાદ ની આશા હોય […]

Continue Reading

વડોદરા: ડભોઇ આટૅસ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ધારાસભ્ય શૈલેષભાઈની હાજરીમાં ૭૧ મો તાલુકા કક્ષાનો વન મહોત્સવ યોજાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો ” નારા સાથે વનવિભાગના અધિકારીઓ, ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા (સોટ્ટા) ,મામલતદાર જે.એન. પટેલ તેમજ અન્ય અધિકારીઓ ની હાજરીમાં ડભોઇ નગરમાં આવેલ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ ના કેમ્પસ માં તાલુકા કક્ષાનો ૭૧ મો વન મહોત્સવ કાર્યક્રમ યોજાયો .જેમાં ઉપસ્થિત મહેમાનોના નેતૃત્વ હેઠળ ૨૦ જેટલા વૃક્ષો વાવી અને આવનારા દિવસોમાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં ઉત્પાત મચાવનારા બે વાનર ને બોડેલી વન વિભાગએ ઝડપી પાડ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી માં આંતક મચાવતા વાનરો ને આજરોજ બોડેલી આર,એફ,ઓ ની ટીમ તથા તમામ રેન્જ સ્ટાફ ની મદદ થી બોડેલી ના સિવાજીનગર પટેલ કમ્પાઉન્ડ નજીક થી ભારે જહેમત બાદ પકડી પાડવામાં આવ્યા હતા પકડાયેલ વાનરો માનવભક્ષી બન્યા હોવાથી આજરોજ તેમને પકડી કેવડીયા સફારી પાર્ક માં મોકલી દેવાની તજવીજ વનવિભાગ દ્વારા […]

Continue Reading

છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલ ના કોવિડ-૧૯ દર્દીઓ માટે ડો.અનિલ ધાકરે ઇલેક્ટ્રિક કીટલીની ભેટ આપી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર સિવિલ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓને પણ દાખલ કરવામાં આવે છે. આવા દર્દીઓને તેમના સગાઓને પણ મળવા પર પ્રતિબંધ હોય છે તેવામાં દર્દીઓને ખાસ કરીને ગરમ પાણી ની જરૂરિયાત હોય છે અને હોસ્પિટલ મા કદાચ પાણી ગરમ કરવાના સાધનો નો અભાવ હસે અને દર્દીને ચાની જરૂર હોય છે તેની ડોક્ટર થી વધુ […]

Continue Reading

દેવભૂમિ દ્વારકાના ભાટીયામાં બજારમાં લોકોની ભીળ કોરોનાની બીક જ નહી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકાના ભાટિયાની બજારોમાં લોકો માસ્ક વીના ફરતા દેખાઈ છે ત્યારે તંત્રને કોઈ જાણ જ ના હોય તે રીતે તંત્ર ધોર નિંદ્રામાં છે ભલેને કલેકટર સાહેબનો આદેશ હોય આપણે તો કાગળ પર કાર્યવાહી કરીએ જ છીએ અને તંત્રની બેદરકારી છે તેમજ લોકોમાં પણ જાગૃતતાનો અભાવ જોવા મળી રહ્યો છે લોકો ને […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકા પ્રમુખ અને એડવોકેટ રણસોડભાઈ.વી.મકવાણાની રાજુલા શહેર ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા કોળી સેના રાજુલા તાલુકા પ્રમુખ અને એડવોકેટ રણસોડભાઈ. વી. મકવાણા ની રાજુલા શહેર ભાજપ ઉપ પ્રમુખ તરીકે વરણી થતા લાખ લાખ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. અમરેલીના પત્રકાર વિક્રમ સાંખટ , રાજુલા તાલુકા પંચાયત પ્રમુખ જીલુભાઈ બારૈયા ,ભાજપ મહામંત્રી વિક્રમભાઈ શિયાળ , એડવોકેટ મધુભાઈ સાખટ સહિતનાં આગેવાનોએ આવકાર્યા હતા.

Continue Reading