અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી જિલ્લાનું મોટી કુકાવાવ ગામ મેઇન બજારમાં આવતી શ્રીનાથજી હવેલી હિંડોળાના દર્શન પવિત્ર અગિયારસ મોટીકુકાવાવ શ્રીનાથજી હવેલી ના ગ્રામજનોએ લાભ લીધો હતો પુષ્ટિમાર્ગમાં ૧૧ ભાવની મિસરી હોય છે. (૧) પવિત્રા અગિયારસ: પવિત્રા અગિયારસ ના દિવસે શ્રી ઠાકોરજીને પવિત્રું ધરતી વખતે જે મિસરી ધરાવવામાં આવે છે તે શ્રેષ્ટ મિસરી ગણાય છે. તે સમયે […]

Continue Reading

અમદાવાદની સંસ્થા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જયેન્દ્ર મેવાડા દ્વારા જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદને સેનીટાઇઝર સ્ટેન્ડની ભેટ આપવામાં આવી.

રિપોર્ટર: પાયલ બાંભણિયા કોવિડ -૧૯ નું સંક્રમણ સમગ્ર વિશ્વ માં દિવસે ને દિવસે વધતું જાય છે અને પરિસ્થિતિ ખુબજ ગંભીર થઈ રહી છે. ત્યારે બાળકોની સેવામાં કાર્યરત અને બાળકો માટે કાર્ય કરતું જિલ્લા બાળ સુરક્ષા એકમ,દાહોદના કર્મચારીઓ અને અધિકારીઓ નો સ્વાસ્થ્ય સલામત રહે તે હેતુથી અમદાવાદની સંસ્થા ધ્રુવ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ જયેન્દ્ર મેવાડા દ્વારા જિલ્લા […]

Continue Reading

રાજકોટમાં ગતરોજ બપોરે અમુક વિસ્તારોમાં ધોધમાર તો અમુક કોરા: રાજકોટમાં મોસમનો કુલ ૧૮ ઇંચ વરસાદ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરમાં આજે સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહય ગરમી ઉકળાટનો અનુભવ થઈ રહ્યો છે. ત્યારે આજે બપોરે શહેરના અમુક સ્થળોએ ધોધમાર વરસાદ વરસી ગયો હતો તો અમુક વિસ્તારો કોરા જોવા મળ્યા હતા.શહેરના યાજ્ઞિક રોડ, યુનિ.રોડ, રીંગરોડ, મવડી સહિતના વિસ્તારોમાં થોડીવાર પણ સારો વરસાદ પડી ગયો હતો. જયારે અનેક વિસ્તારોમાં વાદળો થયા હતા. […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના કુખ્યાત બુટલેગરની પાસા ધારા હેઠળ અટકાયત કરતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીર સોમનાથ જિલ્લામાં આવેલ ઉના તાલુકામાં ગેરકાયદેસર રીતે દારૂની ગેરકાયદેસરની પ્રવૃતી અટકાવવા તેમજ દારૂની પ્રવૃતી સાથે સંકળાયેલ ઇસમો ઉપર વોચ રાખી અટકાયતી પગલા લેવા ઉપરી અધિકારીઓએ આપેલ સુચના આધારે ઉના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર વી.એમ.ચૌધરીએ ખાણ ગામનો રહેવાસી અને ગેરકાયદેસર રીતે દારૂ વેચાણની પ્રવૃતી માં પકડાયેલ લીસ્ટેડ બુટલેગર રસીકભાઇ જીણાભાઇ બાંભણીયાની પાસા […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના આદિવાસી સ્મશાનમાં લાઈટ તથા હેન્ડ પંપની વ્યવસ્થા ઉભી કરવા બાબતે કલેક્ટરને રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરના મુખ્ય સ્મશાનની આગળ આવેલા આદિવાસી સ્મશાનનો ઉપયોગ રાજપીપળા શહેરના તમામ આદિવાસી વિસ્તારના લોકો અંતિમ ક્રિયા માટે કરે છે.જેમાં જુના કોટ, ધાબા ફળિયું, સિંધિવાડ,સડક ફળિયું, હિરા ફળિયું, મોતીબાગ, ટેકરા ફડિયુંનરસીંટેકરી આમ નવ થી દશ ફળીયા વિસ્તારના લોકો આ સ્મશાને અંતિમ ક્રિયા માટે લઈને આવતા હોય છે, અને આ જગ્યા ઉપર અંતિમ […]

Continue Reading

નર્મદા: રાજપીપળાની અનુસુચિત જાતિની યુવતીને મરવા માટે મજબૂર કરનાર યુવાનને કોર્ટે ફટકારી ૩.૬ વર્ષની સજા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા લોકડાઉનમાં ઓનલાઈન વિડીયોકોન્ફરન્સના માધ્યમથી નર્મદા જિલ્લામાં ઓનલાઇન નો પ્રથમ સજાનો ચુકાદો રાજપીપળામાં રહેતી અનુસુચિત જાતિની યુવતિને મરવા માટે મજબૂર કરનાર યુવાન ને કોર્ટે ૩ વર્ષ ૬ માસ સજા ફટકારતો હુકમ કરતા નર્મદા જિલ્લામાં ઓનલાઇન સજાનો આ પ્રથમ ચુકાદો કોર્ટે આપ્યો છે બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર રાજપીપળા શહેર ની ૨૦ વર્ષીય યુવતી ને […]

Continue Reading

જૂનાગઢ:કેશોદમાં રાજપુત સમાજે ડે. કલેકટરને આવેદનપત્ર આપ્યું.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ સોરઠ ની સંસ્કૃતિ અને ઇતિહાસ રાણી રાણકદેવી સાથે જોડાયેલી છે – કેશોદ રાજપૂત સમાજ પ્રવાસન વિભાગ દ્વારા રાણકદેવી મહેલને જુમ્મા મસ્જિદ ગણાવતાં આવેદનપત્ર આપી વિરોધ શરૂ કેશોદ તાલુકા રાજપૂત યુવા સંઘ દ્વારા આજરોજ નાયબ કલેકટર ને જુનાગઢ ઉપરકોટમાં આવેલ મહારાણી રાણકદેવી નાં મહેલને પ્રવાસન વિભાગ દ્વારા જુમ્મા મસ્જિદ સાથે જોડી સોરઠની સંસ્કૃતિ […]

Continue Reading