ભાવનગર: આજે જિલ્લામા ૪૭ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૨૮ દર્દીઓ બન્યા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર જિલ્લામાં નોંધાયેલા ૧,૪૦૩ કેસો પૈકી ૪૪૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ ભાવનગર જિલ્લામા આજરોજ ૪૭ નવા કોરોના પોઝીટીવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝીટીવ કેસોની સંખ્યા ૧,૪૦૩ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૨ પુરૂષ અને ૧૨ સ્ત્રી મળી કુલ ૨૪ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૨, ભાવનગર […]

Continue Reading

ભાવનગર જિલ્લા બાગાયત વિભાગ દ્વારા તૈયાર કરાઈ ૫ પ્રકારના શાકભાજીના બિયારણો સાથેની સીડ રાખી…

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર બાગાયત વિભાગ દ્વારા આ વર્ષે રક્ષાબંધનની સાથે સાથે લોકો વૃક્ષાબંધન પણ ઉજવે તે માટે નવતર પહેલ કરવામા આવી છે. બાગાયત વિભાગ દ્વારા લોકોમા તહેવારની સાથે સાથે વૃક્ષારોપણ તથા પર્યાવરણ અંગે જાગૃતિ વધે તથા કેનિંગ અને કિચન ગાર્ડનના રસીકોને પણ પ્રોત્સાહન મળે તે માટે રક્ષાબંધન તહેવારના માધ્યમથી કિફાયતી દરે ઘરે ઘરે શાકભાજીનુ […]

Continue Reading

ભાવનગર તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા ૨૬ દુકાનધારકો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી રૂ.૧૨,૦૪૦ ના દંડની વસુલાત કરવામાં આવી.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર સરકારના રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જીલ્લામાં તમાકુ કે તમાકુની બનાવટનું બિન અધિકૃત રીતે વેચાણ અને આનુસંગિક નિયમન માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ સ્કોર્ડની રચના કરવામાં આવેલી છે. તમાકુ વિરોધી કાયદો “સિગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્ટ એક્ટ” નું સઘન અમલીકરણ થાય તે હેતુથી જિલ્લા કક્ષાએ તમાકુ નિયંત્રણ સ્કોર્ડ દ્વારા સરપ્રાઈઝ ચેકિંગની કામગીરી […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ ધકુબેન વાહાણી રજા ઉપર જતા બાબરા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકેનો ચાર્જ કિશોરભાઈ દેથળીયા ને સોંપવામાં આવ્યો.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા પંચાયત ના પ્રમુખ ધકુબેન વાહાણી રજા ઉપર જતા બાબરા તાલુકા પંચાયત ના પ્રમુખ નો ચાર્જ તાલુકા પંચાયત ના ઉપપ્રમુખ કિશોરભાઈ દેથળીયા ને સોપવામાં આવ્યો. આ તકે તાલુકાના આગેવાનો ની બેઠક મળી હતી સાથે તાલુકા પંચાયત ની તમામ જવાબદારી કિશોરભાઈ દેથળીયાને સોપવામાં આવી. ત્યારે કિશોરભાઈ દેથળીયા એ ધકુબેન વાહાણી, ધારાસભ્ય વિરજીભાઈ […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટણ ગામના હોમગાર્ડ ને કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર જીઆર્ડી ગાર્ડના આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય દ્વારા ૧૫૦૦ ની વસ્તીવાળા ગામમાં ટેબલેટ વહેંચતા ગામમાં સંક્રમણ ફેલાવો થયા હોવાની આશંકા? પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પટ્ટન ગામમાં જીઆરડી ગાર્ડને કોરોનો પોઝિટિવ આવતા આખા ગામમાં હોમ ગાર્ડ ની આશા વર્કર તરીકે ફરજ બજાવતા તેમના પરિવાર ના સભ્ય […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકાના હંગામી કર્મીઓ હડતાળ પર ઉતરતા પાણી નહિ આવતા મહિલાઓ વિફરી:પાલીકા કચેરી પર માટલા ફોડ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલીકા કચેરી પર મહિલાઓ એ હલ્લા બોલ કરી માટલા ફોડી રોષ વ્યકત કર્યો,પાલીકા પ્રમુખ ના નિવસ્થાને પણ લોકો રજુઆત કરવા દોડી ગયા ટાંકીઓ ખાલી થઈ જતા નાહવા ધોવા વાપરવાના પાણી વગર વલખા મારતા લોકો એ પીવા માટે વેચાતા ફિલ્ટર જગ મંગાવી ગાડું ગબડાવ્યું.. રાજપીપળા સોનિવાડ નજીકના નંદકેશ્વર મહાદેવ ના મંદિર પાસે ના […]

Continue Reading

નર્મદા: ૭ દર્દી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કુલ ૯ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા સી.ડી.એચ.ઓ કોરોના પોઝિટિવ આવ્યા ૩ દિવસ પેહલા જ સાંસદ મનસુખ વસાવાએ બેઠક કરી હતી નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૯ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે […]

Continue Reading

રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને લઈ વેપારીઓમાં હોબાળો મચી ગયો હતો.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ શહેરની ગુંદાવાડીમાં મેઈન બજારમાં માસ્કના દંડને હોબાળો મચી ગયો હતો. વેપારીઓએ માસ્ક ન પહેર્યા હોવાના દંડની પહોંચ આપતા હતા. અંદાજે ૨૫ જેટલા વેપારીઓને દંડની પહોંચ મળતા વેપારીઓ ત્રણેક મહિલાઓ પાસે કર્મચારી હોવાનું આઈ.ડી કર્મચારી હોવાનો કોઈ આધાર રજૂ ન કરી શકતા વેપારીઓએ હોબાળો કરતા પહોંચ પકડાવનાર એક-બે લોકો ત્યાથી નીકળી ગયાનું […]

Continue Reading

સાબરકાંઠા: શોખ સાથે માસ્કનું ચુસ્ત પાલન,પ્રાંતિજના શ્રીજી જવેલર્સના માલિકે ચાંદીનું માસ્ક બનાવડાવીને પહેર્યું.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા શોખએ શોખ છે પછીએ અમીર હોય કે ગરીબ પણ પોતાના શોખ પુરો કરતા હોય છે ત્યારે સાબરકાંઠા જિલ્લા ના પ્રાંતિજ માં જવેલર્સ ના વેપારીએ માસ્ક નું ચુસ્ત પણે પાલન ની સાથે પોતાના શોખ ને લઈને પોતે ચાંદી નું માસ્ક બનાવરાવ્યુ છે અને પહેરે છે ત્યારે પોતે કોરોના વાયરસ ના સંક્રમણ થી બચવાની […]

Continue Reading

પાટણ: રાધનપુરમાં લાબાં વિરામ બાદ મેધ મહેર..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર નગરમાં લાંબા વિરામ બાદ એકા એક આજ બપોરે ધીમીધારે વરસાદ શરા થવા પામ્યો હતો. જોત જોતમાં સાંબેલાધાર વરસાદ પડતા ઠેર ઠેર પાણી ફરી વળ્યા હતા જેમાં નગરના મુખ્યમાર્ગ તેમજ ધાનબજાર થી મીરાદરવાજાના માર્ગ પર વરસાદી પાણીના વહેણ વહેવા લાગ્યા હતા . જયારે પ્રભાત ટોકીજ જવના જાહેર માર્ગ નજીક લીંબડાની મોટી ડાળ […]

Continue Reading