અમરેલી જિલ્લાના રાજુલાના સવિતા નગરમાં ટ્રકચાલકે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા મોટા વૃક્ષને અડફેટે લીધું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના રાજુલાના સવિતા નગરમાં ટ્રકચાલકે બે ફિકરાઈથી ટ્રક ચલાવતા મોટા વૃક્ષ ને હડફેટે લીધું હતું. ટ્રકચાલકની ઘોર બેદરકારી સામે આવી. શહેરની અંદર લોકોના જોખમાય તેવી રીતે ટ્રક ચલાવી રહ્યો હતો.. સવિતાનગર નજીક આવેલ હનુમાનજી મંદિરથી એસ.બી. આઈ એ.ડી.બી બેંક સુધી ૭૦૦ મીટર થી વધુ ટ્રક ચાલકે અકસ્માત બાદ ટ્રક ચલાવતો રહ્યો […]

Continue Reading

અમરેલી: રાજુલા એન.એસ.યુ.આઈ મંત્રીના જન્મ દિવસ નિમીતે ગરીબોને ફુડ પેકેટ અને માસ્ક વહેંચી ઉજવણી કરી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા એન.એસ.યુ.આઇ ના મંત્રી આરીફ સેલોતના જન્મ દિવસ નિમીતે શહેરના ગરીબ તેમજ જરૂરીયાત વાળા લોકોને ફુડના પેકેટ તેમજ કોરોનાને લઈને માસ્કનુ પણ વિતરણ કરવામાં આવ્યું હતું આ રીતે અલગ પ્રકારે જન્મ દિવસ ઉજવવામાં આવ્યો હતો આ તકે એન.એસ.યુ.આઇ ના પ્રમુખ રવીરાજભાઈ ધાખડા.જાવીદભાઈ પઠાણ.અશરફભાઈ કુરેશી.આદીલ જુણેજા.સુફીયાન સેલોત.જયદીપભાઈ બારૈયા.હિરેનભાઇ ગોંડલીયા સહીત તમામ મિત્રો હાજર […]

Continue Reading

અમરેલી:ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ધારી ગીરના પાણીયા ગામે મજૂર પરિવારના બાળક ઉપર દીપડાનો હુમલો…. મોડી રાત્રે વાડીના મકાન પાસે રમતા પાંચ વર્ષીય બાળક પર દીપડાનો હુમલો…. માથાના ભાગે અને પીઠના ભાગે બાળકને પહોંચી ઇજાઓ… પરિવારજનોએ દેકારો કરી દીપડાની પાસેથી બાળકને બચાવ્યું…… પ્રથમ ધારી અને વધુ સારવાર માટે અમરેલી સિવિલમાં ખસેડાયો..

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૫ પોઝિટિવ કેસ નોંધાયા

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોનાં નો કહેર યથાવત ગતરોજ જિલ્લામા ૩૫ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૫ દર્દી થયા કોરોનામુક્ત થતા રાજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા ૧,૩૧૦ કેસો પૈકી ૩૮૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading