નર્મદા જિલ્લામાં કોરોના ગ્રસ્ત ઘરો-વિસ્તારને કોવીડ-૧૯ કન્ટેન્ટમેન્ટ એરિયા તેમજ બફર ઝોન તરીકે જાહેર કરાયાં.
બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામા નાંદોદ, ગરૂડેશ્વર,દેડીયાપાડા અને સાગબારા તાલુકામાં કોવીડ-૧૯ ના પોઝિટિવ કેસો નોંધાયેલ છે. આ વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતાં લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલાં તરીકે લોકોની અવરજવર ઉપર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એચ. કે. વ્યાસે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની […]
Continue Reading