છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૫.૭૦.૫૩૫ નો વિદેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી ને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે આજરોજ નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર માં પ્રોહી પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન બાતમી મળતા પોલીસ સબ ઇસ્પેકર સી.ડી પટેલ તથા પોલીસ સ્ટાફ દ્વારા એક સોનાલિકા ટેક્ટર ભૂરા કલર નું જેની ટ્રોલી ની અંદર ચોર ખાનું બનાવીને લઈ જવાતો ભારતીય બનાવટ ના ઇંગીલશ દારૂ જેમાં (૧) ભારતીય બનાવટ […]

Continue Reading

નર્મદા: ૧૫ દર્દી રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં કુલ ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાના ૧૫૦ જેટલા હંગામી કર્મચારીઓને ૪ મહિના થી પગાર ના મળતા હડતાલ પર ઉતર્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા નગરપાલિકાના ૧૫૦ જેટલાં હંગામી કર્મચારીઓ છેલ્લાં ૪ મહીના થી પગાર વગર કામ કરી રહ્યાં છે, લોકડાઉન અને કોરોના મહામારી ના સંક્રમણ ના ભય વચ્ચે રાત દિવસ કામ કરવા છતાં પણ હંગામી કર્મચારીઓ ને સમયસર પગાર નહીં મળતા 150 થી વધુ કર્મચારીઓ ના પરિવારો ના ભરણ પોષણ નો પ્રશ્ન ઉભો થાયો છે. […]

Continue Reading

ભાવનગર જિલ્લાના લોકોનુ આરોગ્ય જાળવવા મોટા ભાગના વિસ્તારોને ધન્વંતરી આરોગ્ય રથ સેવાથી આવરી લેવામાં આવ્યાં.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વૈશ્વિક મહામારીને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારના સહયોગથી આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત, ભાવનગર દ્વારા ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા ગ્રામ્યજનોના અને નગરપાલીકા વિસ્તારના લોકોના સ્વાસ્થ્ય અને સુખાકારી માટે કાળજી લેવામાં આવી રહી છે. ઘરઆંગણે વિનામૂલ્યે આરોગ્ય નિદાન અને સારવાર સેવા આપતા 44 ‘ધન્વંતરી આરોગ્ય રથ’ દ્વારા આજ સુધી શહેરના વિવિધ ૧૭૬૧ વિસ્તારોમાં […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ ખાતે માં દશામાની મૂર્તિઓનુ કોરોનાના ગ્રહણ વચ્ચે પણ મૂર્તિ વિસર્જન.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં પણ પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મા દશામા ની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું તો પ્રાંતિજ ખાતે મા દશામા ના મંદિર સહિત આગળ ના વિસ્તારોમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ને લઈને માઇ ભકતોએ પાછળના ભાગે થી બોખમાં માં દશામાની મૂર્તિઓનુ વિસર્જન કરવામાં આવ્યું હતું. પ્રાંતિજ સહિત તાલુકામાં મા […]

Continue Reading

અમરેલી: રાજુલા તાલુકાના વાવેરા ગ્રામ પંચાયત સામે લાગ્યા ભ્રષ્ટાચારના આક્ષેપો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા તાલુકાના વાવેરા ગામે સી. સી. રોડના કામો થયા તે કામો એક વર્ષમા ટુટી ગયા હતા હલકી ગુણવત્તાનુ મટીરીયલ્સ વાપરી ખોટા બીલો બનાવીને વાવેરા ગ્રામ પંચાયત દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો.જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવે તો લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર ની પોલમ પોલ ખુલી જાય છે ભોળાનાથ ના મંદિર થી બેસ […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના આવેલ ધાતરવડી ડેમ ૧ માં આજે વહેલી સવાર થી દશામાંની મૂર્તિઓનુ વિસર્જન કરવા માટે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મહિલાઓ તેમજ પુરુષો દશામાં ના દસ દસ દિવસ વ્રત રહી પુજા ઉપવાસ કરતા હોય અને આજે અગીયાર માં દિવસે દશાની મૂર્તીઓનુ વિસર્જન કરવામાં આવે છે. ધારેશ્ર્વર નજીક આવેલ ધાતરવડી ડેમ ૧ માં મોટી સંખ્યામાં ભાવી ભક્તો દશામાંની મૂર્તિનુ વિસર્જન કરવા આવ્યા રહ્યુ છે. રાજુલા તાલુકાના ધારેશ્ર્વર.દિપડિયા.વાવેરા.અને રાજુલા સહિતના લોકો બહોળી સંખ્યામાં દશામાં […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના એસ.સી/એસ.ટી.ઉમેદવારો માટે નિશૂલ્ક કોમ્યુટર ટ્રેનિંગનું આયોજન કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ સબ રિઝનલ એમ્પોઈમેન્ટ ઓફિસ, એન.સી.એસ.સી/ એસ.સી/એસ.ટી, સુરત દ્રારા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (સોફટવેર) તથા એક વર્ષની “o” લેવલની કોમ્પ્યુટર ટ્રેનિંગ (હાર્ડવેર મેન્ટેનન્સ)ની તાલીમ અન્વયે રાજયના ફકત એસ.સી/એસ.ટી ઉમેદવારો માટે વિનામૂલ્યે તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવેલ છે. ગીર સોમનાથ જિલ્લાનાં ફકત એસ.સી/એસ.ટી ના ૧૮ થી ૩૦ વર્ષના ઉમેદવારો કે જેઓ […]

Continue Reading

ગીર સોમનાથ: રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિક મેળવવા માટે અરજી કરી શકાશે.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વર્ષ ૨૦૨૦મા જુદી-જુદી કેટેગરી શ્રેષ્ડ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ/સ્વરોજગાર કરતી દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરી રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ, દિવ્યાંગ વ્યક્તિઓને થાળે પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસર્સ માટે રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના દિવ્યાંગ પારિતોષિકો મેળવવા માટે અરજી કરી શકાશે. આ અંગે વેબસાઈટ WWW.talimrojgar.gujarat.gov.in ઉપરથી અથવા જિલ્લાની રોજગાર કચેરીઓ માંથી વિના મૂલ્યે તા.૨૧-૦૮-૨૦૨૦ સુધીમાં અરજી કરી […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લાના ખેલાડીઓ માટે શિષ્યવૃત્તિ, વૃત્તિકાના ફોર્મ મેળવી લેવા જોગ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ, ગાંધીનગર તરફથી વર્ષ ૨૦૧૯-૨૦ દરમ્યાન રાષ્ટ્રકક્ષાએ ભાગ લીધેલ અને ધનિષ્ઠ પ્રશિક્ષણ શિબિરમાં ભાગ લેનાર ખેલાડીને રૂ. ૨૦૦૦ વૃતિકા તેમજ રાષ્ટ્રીયકક્ષાએ સિધ્ધિ પ્રાપ્ત કરેલ પ્રથમ, દ્વિતીય, તૃતીય ક્રમના ખેલાડીને રૂ. ૨૫૦૦ શિષ્યવૃતિ આપવામાં આવે છે. આ લાભ લેવા માંગતા ખેલાડીઓએ સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ […]

Continue Reading