છોટાઉદેપુર: જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો.
રિપોર્ટર: ગૌતમ વ્યાસ છોટાઉદેપુર જિલ્લામાં ગંભીર પ્રકારના ગુનાઓ બનતા અટકાવવા તેમજ જાહેર શાંતિ અને સલામતિ જળવાય રહે તે માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કે.એસ.વસાવાએ જાહેરનામું બહાર પાડી જિલ્લામાં હથિયારો ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. જાહેરનામામાં જણાવ્યાનુસાર સમગ્ર છોટાઉદેપુર જિલ્લો અથવા છોટાઉદેપુર જિલ્લા મેજીસ્ટ્રેટના હકુમત હેઠળના સમગ્ર વિસ્તારમાં તા. ૨૩/૦૭/૨૦૨૦ થી તા. ૦૬/૦૮/૨૦૨૦ શસ્ત્રો, દંડા, લાકડી, લાઠી, તલવાર, […]
Continue Reading