જૂનાગઢ: નાની ઘંસારી ગામના ખેડુતની વાડીએ આંબામાં હાલમાં કેરી જોવા મળતાં બન્યો ચર્ચાનો વિષય.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેરીની સિઝન પુરી થવાના દોઢ મહીના બાદ પણ આંબામાં જોવા મળી રહીછે કેરી કેરીનું નામ આવતાની સાથે કેરીના સ્વાદ રસીકોમાં કેરીનો સ્વાદ તાજો થઈ જાયછે ઉનાળામાં ફળોની રાણી કેરીની વિવિધ જાતોનો સ્વાદ ચાખવા મળેછે ચોમાસાની શરૂઆત બાદ કેરીની સિઝન પુરી થાયછે ત્યારે કેશોદ તાલુકાના નાની ઘંસારી ગામના ખેડુત કરશનભાઈ હડીયાની વાડીએ આઠ […]

Continue Reading

નર્મદા: ગોરા ગામના યુવાને સરદાર સરોવર નિગમવાળાએ ફેન્સીંગ વાડ કરતા આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદમાં આવ્યો નવો વળાંક.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની અગાઉ યુવાને પોલીસ જવાબ માં ખેતરમાં ફેંસીંગ વાડ કરતા પરિવાર કેમ જીવશે તેની ચિંતામાં આપઘાત નો પ્રયાસ કર્યાનું જણાવ્યા બાદ હાલ નવો વળાંક આવ્યો ગરૂડેશ્વર પો.સ્ટે ગતતા.૨૧/૦૭/૨૦૨૦ના ભોગબનનાર રાજેન્દ્રભાઈ નારણભાઈ તડવી રહે.ગોરા ગામ તા.ગરૂડેશ્વર જી.નર્મદા એ તેમની જમીન સરદાર સરોવર નિગમમાં ગયેલ હોય અને સરદાર સરોવર નિગમ વાળાઓ એ ફેનસિગ વાડ […]

Continue Reading

નર્મદા: કોરોનાના વધતા સંક્રમણને પગલે તંત્રનો નિર્ણય : રાજપીપળામાં શાકમાર્કેટ આ ત્રણ જગ્યાએ ગોઠવાયું આવ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા ખાતે કોરોના સંક્રમણ વધી રહ્યું છે ત્યારે તંત્ર દ્વારા અમુક વિસ્તાર અલગ અલગ ઝોન તરીકે જાહેર કર્યા છે એમાં શાકમાર્કેટ નો પણ સમાવેશ થાય છે શાક માર્કેટ રેડ ઝોનમાં આવતા શાક માર્કેટમાં ધંધો કરતા વેપારીઓ સ્ટેશન રોડ પર લારીઓ મૂકીને ધંધો કરતા હતા જેથી સ્ટેશન રોડ પર વધુ ભીડ ભેગી થતી […]

Continue Reading

નર્મદા: શિક્ષકોની પડતર માંગણીઓ સંદર્ભે ધારાસભ્ય પી.ડી. વસાવાએ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લાના મા.અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રશ્નો એક માસમાં ઉકેલવાનુ અલ્ટીમેટમ સરકારને આપ્યુ શિક્ષકોની પડતર માંગણીઓ સંદર્ભે ધારાસભ્ય પી.ડી.વસાવાએ મુખ્યમંત્રી ને પત્ર લખ્યો પ્રશ્ન નહી ઉકેલાય તો ગાંધી ચિંધ્યા માર્ગે રાજ્ય વ્યાપી આંદોલન કરવાની પણ ચીમકી રાજ્યની માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓના કર્મચારીઓના પડતર પ્રશ્નોના ઉકેલ અંગે રાજપીપળા ખાતે કલેકટરને અને નાંદોદ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસરને કર્મચારી મંડળ તરફ થી નોટીસ આપવામાં આવી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાલિકા ચિફ ઓફીસર સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની કર્મચારી મંડળ ના પ્રમુખ રસિકભાઈ સોલંકીની ચિમકી થી હલચલ અડધું પેન્શન,છઠ્ઠા પગારપંચ ના અમલ,ગ્રેજ્યુઇટી અને બાકી ટર્મીનલ જેવા મુદ્દે વારંવાર વિનવણી કરવા છતાં આપખુદ અને નિરંકુશ બનેલા ચિફ ઓફીસર સામે કાયદા ના ઉલ્લંઘન બાબતે નોટીસ ફટકારવા મંડળ પ્રમુખ મજબુર બન્યાં છે રાજપીપળા […]

Continue Reading

નર્મદા: રાજપીપળા આશાપુરી મંદિર સહિતના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં ગંદકી થતા સ્થાનિકોમાં રોગચાળા નો ભય.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આશાપુરી મંદિર થી જુના પો.સ્ટે.તરફ એક પણ કોરોના નો કેસ નથી છતાં બંને તરફ કાંટા લગાવી લોકો ને કેદ કર્યા હોવાની બુમો બાદ હાલ ભારે ગંદકી થી રોગચાળો ફાટે તેવી દહેશત.. રાજપીપળા શહેરમાં એક બાદ એક રોજ કોરોનાના કેસો વધી રહયા છે ત્યારે અમુક વિસ્તારોમાં એક પણ કેસ ન હોવા છતાં તંત્ર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના સનખડા ગામે મકાનના ચોરખાના માંથી વિદેશી દારૂ પકડી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે ગીર સોમનાથ ઉના તાલુકાની ઉના પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે ઉનાતાલુકામાં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે. ઉના પોલીસ સ્ટેશનના સ્ટાફ ના માણસો સાંજની […]

Continue Reading

પંચમહાલ: ગોધરાની મોહમ્દી સોસાયટી વિસ્તારના બંધ મકાનમાંથી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા પંચમહાલ પોલીસને એ.ટી.એસ તરફથી મળેલી માહિતીના આધારે ગોધરાના મોહમ્દી સોસાયટી વિસ્તારના એક બંધ મકાનમાંથી સરકાર દ્વારા બંધ કરવામાં આવેલી જૂની ૫૦૦ અને ૧૦૦૦ ના દરની ૪.૭૬ કરોડની મત્તાની નોટો સાથે ૨ ઈસમોની ધરપકડ કરવામાં આવી છે જયારે આ સમગ્ર મામલાનો મુખ્ય સુત્રધાર હજુ પોલીસ પકડથી દુર છે. અમદાવાદ એ.ટી.એસની બાતમીના આધારે પંચમહાલ […]

Continue Reading

કાલોલ પોલીસે જુગાર રમતા ૮ જુગારીયાઓ ને ઝડપી રૂ.૧૦,૭૩૦નો મુદ્દામાલ જપ્ત કર્યો.

હાલ કોરોના વાયરસની મહામારીએ સમગ્ર ગુજરાત ને ભરડામાં લીધું છે.ત્યારે પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકામાં કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહ્યાં છે.ત્યારે કાલોલ પોલીસ કોરોનાના સંક્રમણને અટકાવવા અને લોકોને સરકારની ગાઇડલાઇનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે કાલોલ તાલુકા માં ચાલતી દારૂ,જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિ પર પણ બાજ નજર રાખી રહી છે. […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ગતરોજ જિલ્લામાં ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૪૨ દર્દી થયા કોરોનામુક્ત થતા રજા અપાઈ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા ગતરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૨૭૫ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૭ સ્ત્રી મળી કુલ ૧૮ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના અધેવાડા ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના કોબડી ગામ ખાતે ૧, ભાવનગર તાલુકાના અધેલાઈ ગામ ખાતે […]

Continue Reading