ગીર સોમનાથ: આજ રોજ સુત્રાપાડા મુકામે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકાના કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં આવ્યું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ રોજ સુત્રાપાડા મુકામે માંધાતા ગ્રુપ ગીર સોમનાથ દ્વારા સુત્રાપાડા તાલુકા ના કોરોના વોરિયર્સ નું સન્માન કરવામાં આવ્યું તેમાં જૂનાગઢ જિલ્લાના સાંસદ રાજેશ ભાઈ ચુડાસમા દ્વારા સુત્રાપાડા ના નગર પાલિકા ના સીફ ઓફિસર દેવી બેન ચાવડા રામ ભાઈ ચૌહાણ પ્રમુખ શ્રી માંધાતા ગ્રુપ ગીર સોમનાથ ડિરેકટર ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ […]

Continue Reading

અમરેલીના ફતેપુર ગામે ઘેટા બકરા ભરેલા વાડામાં રાત્રે દીપડો ઘુસી બે ઘેંટા બકરાંનું મારણ કર્યું લોકોમા ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: એન ડી પંડયા,બગસરા અમરેલીના ફતેપુર ગામે ભરવાડના વાડામાં ૧૦૦ થી વધારે ઘેટા બકરા બાંધેલા હતા તે દરમિયાન અચાનક રાત્રીના સમયે બે વાગ્યાના અરસામાં દીપડો ત્રાટકતા નાસભાગ મચી ગયેલ આ બાબતે વનવિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટેની કવાયત હાથ ધરવામાં આવેલ ફતેપુર ગામે રહેતા ઘોઘાભાઇ ભલાભાઇ મુંધવાના પોતાના વાડામાં સો થી વધારે ઘેટા બકરા બાંધેલા […]

Continue Reading

બનાસકાંઠા: લાખણીના ખોલવાડિયા વાસ જવાનો ૫૦ વર્ષ જુનો રસ્તો બંધ કરાતાં હાલાકી.

રિપોર્ટર: લક્ષ્મણ રાજપૂત.લાખણી લાખણીના છગનજી ગોળીયા વિસ્તારમાં બે જૂથો વચ્ચે જૂની તકરારમાં ભોરડુઆ વાસના લોકોએ આ અમારા ખેતર માંથી રસ્તો પસાર થાય છે. તેમ કહી ૫૦ વર્ષ જુનો રસ્તો બંધ કરી બાવળની ડાળીઓ મૂકી દેતાં ખોલવાડિયા વાસ તરફ રહેતા ૫૦ થી વધુ કુટુંબોના લોકો ને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જે બાબતે તેઓએ આગથળા […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૩૯ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૮ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત […]

Continue Reading

દેવભૂમી દ્વારકા: દ્વારકાના ભાણવડનો નબળો પુલ થયો ધરાશાયી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા ભાણવડ મા આવેલા રસ્તા પર નો વધુ એક પુલ બે ભાગમા વહેંચાઈને પડી ગયો છે સ્થાનીક તંત્રની લાપરવાહીને લયને આ ઘટના ઘટી હોવાનો આજૂબાજૂના ગ્રામજનો એ આક્ષેપ લગાવ્યા છે કેટલાક સમય થી જર્જરિત પુલ અંગે અનેક વખત તંત્ર નુ ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં તંત્ર એ તકેદારી ન લેતા અંતે ભ્રષ્ટાચાર […]

Continue Reading

ભાવનગર: રાત્રીના ૧૦ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધી કર્ફયુ જાહેર કરાયું,કર્ફયુ દરમ્યાન બહારના નીકળવા તંત્રની અપીલ.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર હાલમાં સમગ્ર દેશમાં કોવિડ-૧૯ મહામારીની અસરો અને ફેલાવાને ધ્યાનમાં લેતા કેન્દ્ર સરકારશ્રી દ્વારા અનલોક-૨ માટે ગાઇડલાઇન જાહેર કરવામાં આવેલ છે. જે અનુસાર ગુજરાત સરકારશ્રી દ્વારા પણ લોકડાઉનની અમલવારી માટે ગાઇડલાઇન અને માર્ગદર્શક સુચનાઓ જાહેર કરવામાં આવેલ છે. આ સુચનાઓની ચુસ્તપણે અમલવારી થાય અને કોવિડ-૧૯ નું સંક્રમણ અટકે તે માટે અત્રેના જિલ્લામાં તા. […]

Continue Reading

પાટણ: રાધનપુર માં આજે એ.બી.વી.પી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણના રાધનપુર માં આજે એ.બી.વી.પી દ્વારા લો કોલેજમાં ફી મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંગઠન દ્વારા લો કોલેજ દ્વારા વધારવામાં આવેલ ફી વધારો ચાલુ સાલે કોરોના મહામારી ને ધ્યાને રાખી મોકૂફ રાખવામાં આવે તેવી માંગ સાથે કોલેજ ના ઇન્ચાર્જ આચાર્ય ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને આ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર ખાતે ૧૯ કીલો ગાંજા સાથે એક ઝડપાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે મહેસાણા રોડ ઉપર ચામુંડા માતાજીના મંદિરે પાસે બાઈક ઉપર ગાંજો લઈને જતા એક આરોપી પોલીસ ના રગે હાથે ઝડપાયા. પાટણ જિલ્લાના હારીજ તાલુકાના સરવાલ ગામ થી ગાંજો લઈને સામખીયારી લઈને જતા એક આરોપી ને એસોજી પાટણ અને રાધનપુર પોલીસ એ પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી એક લાખ અઠાણુ […]

Continue Reading

ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનમાં સ્વચ્છતા અભિયાનના લીરેલીરા ઉડ્યા, દુષિત પાણીથી લોકો ત્રસ્ત.

રિપોર્ટર: રાકેશ મકવાણા,સેવાલીયા ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા સેવા સદનનો વહીવટ ખાડે ગયો તેમ લાગી રહ્યું છે અને કચેરીમાં ફરજ બજાવતા જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય દેખરેખ રખાતા ન હોવાનું દેખાઈ રહ્યું છે સરકારી કચેરીની બાજુમાં રહેણાંક મકાનો આવેલા છે આ મકાનોના માલિકો દ્વારા ઘરની પાછળ કપડાં, વાસણ, તથા ઘર વપરાશનુ દુષિત પાણી સદનના કમ્પાઉન્ડમાં છોડવામાં આવી […]

Continue Reading

મોરબી: હળવદ પાલિકાના ૧૦ ડ્રાઈવરોને પગાર નહીં મળતા હડતાલ પર ઉતર્યા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વસ્થ રહે રોગચાળો ના ફેલાય તે માટે હળવદના વોર્ડ દરેક વોર્ડમાં ઘેર ઘેર જઈને કચરા નિકાલ કરે છે દરેક વિસ્તારમાં ૫ છોટા હાથી અને ૫ ટ્રેક્ટર ના ડ્રાઈવરો વાહનો મા કચરો એકઠો કરી નિકાલ ૧૦ ડ્રાઈવરો ને કોન્ટ્રાક્ટ દ્વારા બે માસ થી પસાર નહી આપતા ડ્રાઈવરો હડતાળ પર […]

Continue Reading