અમરેલી: રાજુલામાં તંત્ર દ્વારા રીપેરીંગમાં લાખોનો ખર્ચ છતાં વીજ ધાંધિયા, સ્ટાફના અભાવે ગ્રાહકોને લાઇનમાં ઉભું રેહવું પડે છે.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં પી.જી.વી.સી.એલની કામગીરી સામે સમગ્ર શહેરીજનોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. રાજુલા શહેરની એક લાખ જેટલી વસતિ છે, એક માસની અઢી કરોડની આવક છે, પરંતુ સ્ટાફ પૂરતો ભરવામા આવતો નથી. શહેરમા વીજળી અવાર નવાર ગુલ થઈ જાય છે. શહેરમાં અવારનવાર વીજળી ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ટેલીફોનથી ફરિયાદ લખાવવામા […]

Continue Reading

અંબાજી: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ માં અંબાના ધામ અંબાજી એ દર્શનાર્થે પહોંચ્યા.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા અંબાજી પહોંચ્યા બાદ હાર્દિક પટેલને સર્વપ્રથમ માં જગતજનની ના કર્યા દર્શન…. હાર્દિક પટેલ ગુજરાતના કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી પહલી વાર પહોંચ્યા અંબાજી મંદિર…. અંબાજી મંદિરના દર્શન કર્યા બાદ દાંતા અંબાજી કોંગ્રેસના નેતા અને કાર્યકર્તાઓ સાથે કરી મુલાકાત….. અંબાજી સર્કિટ હાઉસ ખાતે કરી કોંગ્રેસના આગ્યવાનો સાથે કરી ચર્ચા વિચારણા…. ગુજરાતના કાર્યકારી અધ્યક્ષ […]

Continue Reading

વડોદરા: પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાની રજૂઆતોના પરિણામે વઢવાણા સિંચાઇ તળાવ માંથી ખેડૂતોને પાણી અપાતા આનંદની લાગણી.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ તાલુકાના આસપાસના ખેડૂતોને વઢવાણા સિંચાઇ તળાવ માંથી પાણી પૂરું પાડવામાં આવે છે. સદર વઢવાણા તળાવ ગાયકવાડી શાસન થી આવેલું છે અત્યાર સુધી જોજવા આડબંધ માંથી વરસાદી પાણી લઈ વઢવાણા તળાવ ભરવામાં આવતું હતું .પરંતુ હાલમાં વરસાદ ખેંચાઈ જતા સદર પાણી વઢવાણા તળાવ માં આવ્યું ન હતું. જેના પરિણામે ખેડૂતોને પોતાનો પાક […]

Continue Reading

ગીર સોમનાથ: પાંચ દિવસનુ લોકડાઉન પૂર્ણ થતા ઉનાની મુખ્ય બજારોમાં ઉમટી ભડી, જાહેરનામાનો ભંગ થવા છતા તંત્ર મુકપ્રેક્ષક..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનામાં સ્વૈચ્છીક પાંચ દિવસનુ લોકડાઉન પુરૂ થતા મુખ્ય બજારમાં માણસોની ભીડ ઉમટી પડી હતી ત્યારે સોશિયલ ડીસન્સના ધજાગરા ઉડયા માસ્ક પણ પહેરતા નથી તંત્ર મુકપ્રેક્ષક કોરોના સંક્રમણનાં કેસો વધે નહી તો બીજુ શું ? થાય. વિવિધ વેપારી એસો.ને તા.૨૧/૭ થી પાંચ દિવસનુ લોકડાઉનમાં સજ્જડ બંધ રહયુ હતુ પરંતુ પુરૂ થતા આજે સોમવારે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના ગુપ્તપ્રયાગમાંથી દિપડો પાંજરે પુરાયો, સિંહને પુરવા માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દિપડાએ ધામા નાખેલ હોય પશુઓનો શિકાર કરી લોકોમાં ભય ફેલાવતો હોય વન વિભાગ ગીર જશાધારનાં કર્મચારીઓએ પાંજરૂ મારણ સાથે મુકેલ હોય દિપડો મોટી રાત્રે મારણ લેવા આવતા પાંજરામાં પુરાઈ ગયો છે. તેમજ ગુપ્તપ્રયાગના ખારા વિસ્તારમાં એક પુખ્ય ઉમરનો સિંહ પણ રાત્રે […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનામાં સરકારી કુમાર છાત્રાલયમાં કોવિડ સેન્ટર શરૂ કરવા મામલતદારનો પત્ર..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના હાલ નોવેલ કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંદર્ભે ઉના તાલુકામાં કોવિડ કેર સેન્ટરની જરૂરીયાત જણાતી હોય તે બાબતે ઈન્સીડન્ટ કમાન્ડર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ ઉનાના અઘ્યક્ષસ્થાને તા.૨૬/૭ ના રોજ મીટીંગ બોલાવેલ જે મીટીંગમાં થયેલ ચર્ચા મુજબ ઉના ખાતે કોવિડ સેન્ટર શરૂ કરવાની રજુઆત થયેલ અને સરકારી કુમાર છાત્રાલય નકકી થયેલ. જેની અમો અને […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના-ગીરગઢડા ખાતે કોવિડ હોસ્પિટલ તથા સ્ટાફ ઉપલબ્ધ કરાવવા ધારાસભ્યની માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સમગ્ર દેશ ને રાજ્યમાં પણ વૈશ્વિક મહામારી કોવિડ-૧૯ ને કારણે ગંભીર પરિસ્થિતિ પ્રવર્તી રહી છે. રાજ્યમાં રોજેરોજ કોરોનાના દર્દીઓમાં નોંધપાત્ર વધારો થઈ રહયો છે અને મૃત્યુનુ પ્રમાણ વધી રહયું છે. કોરોના મહામારી શહેરો પૂરતી સમિતિ ન રહેતા હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ પ્રસરી છે. ગીરસોમનાથ જિલ્લામાં પણ કોરોનાના દર્દીઓમાં સતત વધારો થઈ રહયો […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ગંગેશ્વર મંદિરે દર્શન કરતા ભાવિકો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાં શ્રાવણ માસ દરમ્યાન મંદિરોમાં શ્રઘ્ધાળુઓ દર્શન કરતા જોવા મળે છે. દીવના ફૂદમ ગામમાં આવેલ પ્રાચીન ગંગદેશ્વર મહાદેવ મંદિરુ શ્રઘ્ધાળુઓ માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીંગ રાખી શિવલીંગના દર્શન કર્યા હતા. પાંડવો અજ્ઞાતવાસ દરમ્યાન અહિં આવી અને વસ્યા હતા આ પછી પાંચ પાંડવોએ પાંચ શિવલીંગની સ્થાપના કરી જે આજે પણ અસ્તિત્વ ધરાવે છે પાંચેય […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ ના વણાંકબારા અને સાઉદવાડી ગામો ચાર દિવસ લોકડાઉન કરશે.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના કોરોના વાયરસ સંક્રમણને અટકાવવાના પ્રયાસ સ્વરૂપે વણાંકબારા ગ્રામ પંચાયત, સાઉદવાડી ગ્રામ પંચાયત અને વણાંકબારા સંયુકત કોળી સમાજ દ્વારા વણાંકબારા અને સાઉદવાડી ગામોના લોકો ચાર દિવસ ૨૮ જુલાઈ થી ૩૧ જુલાઈ સંપૂર્ણ લોકડાઉન પાળશે. કલીનીક, મેડીકલ અને દૂધની દુકાનો જ ખુલશે. આ સ્વૈચ્છીક લોકડાઉનની જાણ દીવ કલેકટર સલોની રાયને પણ કરવામાં આવેલ છે. […]

Continue Reading

નર્મદા: રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં વધુ એક લાપરવાહી સામે આવી : વેન્ટિલેટર ચાલુ ન કરતા દર્દીનું મોત થયાનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના પોઝિટિવ દર્દી ગંભીર હાલત માં દાખલ તો થયા પરંતુ વેન્ટિલેટર ચાલુ કરનાર કર્મચારી રજા પર હોય દર્દીનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનો માં રોષ,તપાસ જરૂરી કોવિડ માં દાખલ દર્દીઓ ને જોવા કોઈ ડોક્ટર જતા નથી ફક્ત નર્સો ના ભરોસે જ ગાડું ગબડાવાતું હોવાની પણ બુમ,મોત ના આંકડા કેમ આપતા નથી..?? નર્મદા […]

Continue Reading