ગીર સોમનાથ: જુગાર રમતા ૪ જુગારીયાઓને રોકડ રકમ રૂ.૨૩,૧૭૦ સાથે ઝડપી પડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસે જુગાર રમતા લોકો સામે બાજનજર કરી ને અલગ અલગ જગ્યાએ રેડ કરી જુગાર રમતા જુગારીઓને પકડવા કડક અમલવારી કરવામાં આવી રહી છે ઉના પોલીસ સ્ટેશન ના પો.હેડ કોન્સ . પી.પી. બાંભણીયા તથા પો.કોન્સ . અનીલભાઇ ભુપતભાઇ ને બાતમી મળી હતી કે ચાંચકવડ ગામે પ્લોટ વિસ્તારમાં રહેતા રાજુભાઇ ગોવિંદભાઇ ચૌહાણ રહે […]

Continue Reading

મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં તંત્ર દ્વારા કોરોનાને અટકાવવા કરવામાં આવેલી સરાહનીય કામગીરી..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર સ્ટોર ના માલિક દ્વારા સરકારી નિયમોની ઐસીતૈસી કરીને દુકાન ખોલતા તંત્ર દ્વારા શીલ મારી ફરિયાદ દાખલ કરતા સમગ્ર પંથકમાં ખળભળાટ! મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સુપર માર્કેટમાં આવેલું મનીષ સ્ટોર્સ તથા અન્ય એક દુકાનને શીલ મારી ફરિયાદ દાખલ કરતાં સમગ્ર પંથકમાં તંત્ર દ્વારા કરવામાં આવેલી કામગીરીની વાહ વાહ કરવામાં આવી છે. દુકાનના માલિક […]

Continue Reading

ખેડા: ઠાસરા તાલુકાના માસરામાં આવેલ માઇનોર પાંખિયામાં મોટું ગાબડું પડતા લોકોના ખેતરોમાં પાણી ઘુસ્યા.

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના માસરા ગામમાં ઠાસરા તાલુકામાથી પસાર થતી મુખ્યકેનાલ શેઢી શાખાની માઈનોર પાંખિયામાં માટીનું ધોવાણ થવાથી મોટું ગાબડું પડ્યું છે ગાબડું પડવાને કારણે લોકોના ખેતરોમાં પાણી ઘુસી ગયા છે અને ડાંગરના ધરૂને નુકશાન થયું છે માસરા ગામના સરપંચ બુધાભાઈના કહેવા અનુસાર આ પાંખિયામાં દરવર્ષે ગાબડું પડી જવાની સમસ્યા છે આ […]

Continue Reading

દાહોદમાં સામાજિક અંતરના નિયમોના ભંગ બદલ મોબાઈલ શોપ સીલ કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગર પાલિકા અને ટાઉન પોલીસની સંયુક્ત ટીમે આજે પણ નગરમાં ચેકિંગની કાર્યવાહી શરૂ રાખવામાં આવી હતી. એ દરમિયાન અહીંના માણેક ચોકમાં આવેલી એક મોબાઈલ શોપને અલીગઢી તાળા મારી દેવામાં આવ્યા હતા. આ ચેકિંગ દરમિયાન રોયલ મોબાઈલ શોપમાં તપાસ કરતાં ત્યાં કોઈપણ પ્રકારના સામાજિક અંતરના નિયમોનું પાલન થતું જોવા મળ્યું ન હતું. […]

Continue Reading

દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમની સઘન આરોગ્ય ઝુંબેશની શરૂઆત કરાઈ.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ નગરમાં કોરોના સંક્રમણને નાથવા માટે ૩૩ ધન્વતંરિ રથ સાથે ૪૮ મેડીકલ ટીમએ સપાટાભેર કામગીરીની શરૂઆત કરી દીધી છે. નગરમાં જયાં પણ કોરોના સંક્રમણના કેસોનો વ્યાપ વધુ છે ત્યાં મેડીકલ ટીમો દ્વારા સ્થળ પર જ હેલ્થ સ્ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. આ માટે અત્યાધુનિક સાધનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલાએ દેસાઇ પોળ ખાતે કન્ટેઇનમેન્ટ ઝોનની લીધી મુલાકાત.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પી.આઇ પી.એલ.વાધેલા દ્વારા આજે પ્રાંતિજ દેસાઇની પોળ ખાતે જાહેર કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની સ્થળ મુલાકાત લીધી હતી તો સાથે-સાથે ગુર્જર ની પોળ માં હજારો ની સંખ્યામાં ચામાચીડીયાઓની વચ્ચે રહેતા વૃધ્ધ દિંવ્યાગ મહિલાની પણ મુલાકાત લીધી હતી . હાલ કોરોના ને લઈને ઠેર ઠેર દેશ સહિત ગુજરાત […]

Continue Reading

પાટણ: રાધનપુર ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્કનું કામકાજ બંધ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર નગર ના લાલબાગ ખાતે આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના કર્મચારીનો ગઈ કાલે કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને લઈને તા.૨૮ મી જુલાઇ ના બેન્ક નું કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું. બેંક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેંકનું કામકાજ બંધ હોવાનું સૂચના બોર્ડ શાખ પ્રબંધક દ્વારા બેંકની બહાર લગાવવામાં આવ્યું હતું.

Continue Reading

નર્મદા: પોલીસ અધિકારીઓના સતત પેટ્રોલિંગ અને આરોગ્ય કર્મીઓની કાળજીથી રાજપીપળામાં કોરોનાની પરિસ્થિતિમાં થયો સુધારો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પોલીસ અધિકારીઓના સતત પેટ્રોલિંગ અને આરોગ્ય કર્મીઓની કાળજીથી પરિસ્થિતિ સુધરી છે રાજપીપલામાં કોરોના હોટસ્પોટ બનેલા કાછીયાવાડ,કસ્બાવાડમાં સંક્રમણ ઘટ્યું છે. નર્મદા જિલ્લામાં શરૂઆત થી કોરોનાનું સંક્રમણ ખૂબ કંટ્રોલમાં રહ્યું પરંતુ અનલોક બાદ અન્ય જિલ્લાઓમાંથી સંક્રમિત થઈને આવનાર વ્યક્તિઓએ લોકલ સંક્રમણ વધાર્યું હતું. એટલે એક સપ્તાહના સમયમાં રાજપીપલા ૩૦૦ પોઝિટિવનો આંકડો પાર કરી ગયું […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના કોળીવાડ ખાતે જી.ઈ.બીના કર્મચારી પર હુમલો કરનાર પરિવારના ૪ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળાના કોળીવાડમાં બાઈકખસેડવાના મુદ્દે મારામારીની ઘટના સામે આવી હતી. જેમાં એક પરિવારે વીજ કંપનીના એક કર્મચારી પર હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. કર્મચારીએ હુમલો કરનારા પરિવરના ૪ લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. નાંદોદ તાલુકાના અનીજરા ગામ આવેલી જી.ઈ.બી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારી મહેન્દ્ર દેવેન્દ્ર તડવી […]

Continue Reading

નર્મદા: રાજપીપળાના મેઇન રોડ પર પબ્લિક દ્વારા સ્થાપવામાં આવેલ શાકમાર્કેટ લારી ગલ્લા પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આજરોજ રાજપીપળાના મેઇન રોડ પર પબ્લિક દ્વારા સ્થાપવામાં આવેલ શાકમાર્કેટ લારી ગલ્લા પોલીસ દ્વારા હટાવવામાં આવ્યા તેનું એક જ કારણ હતું કે રાજપીપળાના જાહેર માર્ગ પર જ્યારેએ વિસ્તાર કોર્ડન કરી રેડ ઝોન જાહેર કર્યો હોય અને એ જ માર્ગની બાજુમાં જ જો પથારા લારી-ગલ્લા અને શાક માર્કેટ ભરાતું હોય તે જોખમરૂપ હોવાથી […]

Continue Reading