નર્મદા: ગુજરાત સરપંચ પરિષદ આવ્યું પોલીસ ની વ્હારે, સી.એમ રૂપાણીને કરી આ રજુઆત.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગ્રેડ-પે સહીત અનેક માંગણીઓને લઈને પોલીસ કર્મકારીઓ અન્યાયનો સામનો કરી રહ્યા છે.સોશિયલ મીડિયામાં પોલિસ કર્મચારીઓએ આ માંગણીઓ કરતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલિસ કર્મીઓ પર અમુક પ્રતિબંધ લગાવ્યા છે.ગુજરાતનું સરપંચ પરિષદ પોલીસ કર્મચારીઓની વ્હારે આવ્યું છે.ગુજરાતના સીએમ રૂપાણીને પોલિસ કર્મીઓની વિવિધ માંગણીઓ મુદ્દે રજુઆત કરી છે. ગુજરાત સરપંચ પરિષદ […]

Continue Reading

ગીર સોમનાથ: સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ફાટક પર મહિલા તબીબનું ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે જ નીપજ્યું મોત.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના ઘંટીયા ફાટક પર મહિલા તબીબનું ટ્રક અડફેટે મોત નીપજ્યું. ચાલીને પોતાના દવાખાને જતા હોય અને કાળ ભેટયો હતો સુત્રાપાડા નજીક વેરાવળ-કોડીનાર હાઈવે પર મહિલા તબીબને ટ્રક અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત નીપજયું હતું મહિલા તબીબ નજીકમાં જ પોતાનું દવાખાનું હોય ચાલીને જતા હતા ત્યારે ટ્રક […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલામાં સિમેન્ટ કોક્રેટ રોડનું ખાતમુરત ધારાસભ્ય પ્રતાપભાઈ દુધાત અને ચંદ્રેશભાઈ રવાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા લોકડાઉન બાદ ફરી એકવાર વિકાસના કાર્યોને વેગ આપવામાં આવ્યો. સાવરકુંડલા મણિનગર વોડ નંબર ૭ માં અનેક વિકાસ કામોની હારમાળા સર્જનાર નગર સેવક નસીરભાઈ ચૌહાણ,હિતેશ સરેયા.રસીદાબેન ગોરી,અને નિલોફરબેન કાદરી ,દ્વારા ચૂંટણી સમયે લોકો ને વચન આપેલ કે અમે અહીંયા રોડ બનાવી આપશું જે વચન આજરોજ નગર સેવકોએ પીળી બતાવી સાવરકુંડલાના મણિનગર વિસ્તારમાં સી.સી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે વધતા કોરોના ના સંક્રમણ ના કારણે રાજપીપળા ના કેટલાક વિસ્તારો સંપૂર્ણ પણે સીલ કરાયા છે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગતરોજ ચકાસણી […]

Continue Reading

નર્મદા: મોસમના કુલ વરસાદમાં દેડીયાપાડા તાલુકો-૩૯૨ મિ.મિ વરસાદ સાથે જિલ્લામાં મોખરે.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોઈપણ તાલુકામાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૯૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા તાલુકો- ૨૮૧ મિ.મિ. સાથે દ્વિતિય […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં કોરોનાને કારણે બીજું મોત,શહેર માટે ચિંતાનો વિષય.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના ફુલવાડી વિસ્તારમા રહેતા ૫૦ વર્ષીય પુરુષનુ જુનાગઢ સારવાર દરમીયાન મોત,ગ્ઈ કાલે જુનાગઢ સારવાર માટે ખસેડાયા બાદ આજે બપોરે કોરોના પોઝિટિવ રીપોર્ટ આવ્યા હોવાનું માંગરોળ તાલુકા આરોગ્ય અધિકારી ડો. ડાભીએ જણાવ્યુ હતુ, ત્યાર બાદ તેમના નિવાસે ફુલવાડી વિસ્તારે આરોગ્ય ટીમે સીલ કરી સેનેટાઇઝ કરાવ્યુ હતુ, સારવારમા રહેલ વ્યક્તિનું સાજના મોત […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૬૬,૯૮૦ ના વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ૨ બુટલેગર ને પકડી પાડયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તાર મા નાઈટ પેટ્રોલીંગ દરમિયાન પો,સ, ઈ સી,ડી,પટેલ ના ઓ એ પોલીસ સ્ટાફ સાથે પ્રોહી નાકાબંધી કરી ભાકા ગામે ત્રણરસ્તા ઉપર વોચ કરી હિરોકમ્પની ની સ્પ્લેન્ડર પ્લુસ મો સા નંબર જી,જે,૦૬ કે,એસ ૭૪૫૭ની ઉપર ભારતીય બનાવટ ના ઇંગ્લિશ દારૂ ના જથ્થા મા લંડન પ્રાઈડ પ્રીમિયમ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના માતોરા ગામે થી ૪ જુગરીયા ૫૫,૩૭૦ ના મુદ્દામાલ સાથે ઝડપાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પો.સ.ઈ એ આપેલી સૂચનાઓ ના આધારે નસવાડી પોલીસ સ્ટેશન ના સ્ટાફ ના માણસ નસવાડી પો,સ્ટે વિસ્તારમાં પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન આ હે કો ધરમ સિંહ વિઠ્ઠલભાઈને ખાનગી બાતમીદાર થકી બાતમી મળેલ કે મતોરા ગામ ની સીમમા કેટલાક માણસો ગોડકુદડું વડી પત્તા પાના વડે પૈસ ની હાર જીત […]

Continue Reading

છોટાઉદેપુર પાલિકાએ છોટાઉદેપુરમાં આવેલ ૪૦ દુકાનોને સીલ મારવા પોલીસ બંદોબસ્ત માગ્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુરના સરદારબાગ સામે આવેલ શોપિંગ સેંટરના ઉપલે માડે નીચેના દુકાનદારો દ્વારા જે દુકાનો નેબનાવી છે તેનો વિવાદ છેલ્લા ઘણા સમય થી ચાલી રહ્યો છે આ દુકાનોને નગરપાલિકા એ સિલ મારવા માટે તા.૨૯ ના રોજ પોલીસ બંદોબસ્ત પણ માંગી લીધો છે.સરદારબાગ સામે આવેલ શોપિંગ સેન્ટરના ઉપરના માડની દુકાનો ખાલી કરાવી તેનો કબજો […]

Continue Reading

પાટણ: રાધનપુર વારાહી હાઇવે પર કલ્યાણપુરા નજીક પોલીસ જીપનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ રાધનપુર પોલીસ સ્ટાફના માણસો ગત મોડીરાત્રે હાઈવે પેટ્રોલિંગમાં હતા ત્યારે અચાનક જીપનું ટાયર ફાટતાં જીપ નો અકસ્માત સર્જાયો હતો અને જીપમાં સવાર પોલીસ કર્મીઓને નાની મોટી ઈજાઓ પહોંચી હતી રાધનપુર પોલીસ સ્ટાફ તારીખ ૨૭મી જુલાઇ ની રાત્રે નાઈટ પેટ્રોલિંગમાં જીપ લઈને વારાહી હાઇવે પર જતા હતા તે દરમિયાન રાધનપુર થી ૫ કિલોમીટર […]

Continue Reading