રાજકોટ: ભાવનગર જીલ્લાના ડી-ડીવી. પો.સ્ટેના ખુનના ગુનામા પેરોલ પર છૂટી ફરાર થયેલ આરોપીને શોધી કાઢતી રાજકોટ સ્કવોડ રેન્જની ટીમ.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર રાજકોટ રેન્જના ડી.આઇ.જી.પી. સંદીપ સિંહ સાહેબ દ્રારા રેન્જમાં પેરોલ-ફર્લો વચગાળાના જામીન તથા જાપ્તામાંથી ફરાર થયેલ કેદીઓને પકડીપાડવા માટે એકશન પ્લાન બનાવી અસરકારક કામગીરી કરવા સ્કવોડના પો.સ.ઇ. જે.એસ.ડેલા નાઓને સુચના કરેલ જે અન્વયે ભાવનગર ડી-ડીવી. પો.સ્ટે.ના ખુનના ગુનામાં સને-૨૦૧૧ માં પકડાયેલ અને રાજકોટ સેન્ટ્રલ જેલમાં આજીવન કારાવાસની સજા ભોગવતો અને ૬-માસથી પેરોલ ઉપર […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા તંત્રને કોંગ્રેસ કાર્યકરોએ કરી લેખિતમાં રજુઆત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ તાજેતરમાં એક ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બી દ્વારા કામગીરી કરવામાં આવી રહિ હતી જે બાબતે વિરોધ પક્ષના નેતાઓએ પર્દાફાશ કર્યો હતો જે ખાનગી પ્લોટમાં કલાકો સુધી ગાંડા બાવળો દુર કરવાની કામગીરી થઈ રહી હતી. જેમાં ખાનગી નગરપાલિકા જે.સી.બીનો દુરઉપયોગ કરનાર જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ જવાબદારો સામે ચિફ ઓફિસર ફરીયાદી બને […]

Continue Reading

મોરબી: અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા ટ્રી ગાર્ડ લગાવીને વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.સામંતસર તળાવ કિનારે,બારેમાસ ભેજવાળી જમીન ધરાવતા વાતાનુકૂલ અને નયનરમ્ય વાતાવરણમાં વધારો કરવાના હેતુથી અર્લી એકટ કલબ ઓફ બ્રિલિયન્ટ સ્કૂલ હળવદના બાળકો દ્વારા વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું. પ્રોજેકટ સફળ બનાવવામાં પર્યાવરણ પ્રેમી મનીષ દવે એ […]

Continue Reading

ગીર સોમનાથ: જુગારનો રોકડ રૂ.૧૧૬૫૦ સાથે ૫ જુગારીયાઓને ઝડપી પાડતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટાફ ને બાતમી મળી હતી કે આથમણાપડા ગામે જાહેરમાં જુગાર રહ્યો છે ત્યારે ઉના પોલીસ એ રેડ કરતા ત્યાં જુગાર રમતા ઈસમો ( ૧ ) ઘુઘાભાઇ વીરાભાઇ સોલંકી કોળી ઉ , વ , ૬૫ ધંધો ખેતી રહે આથમણાપડા તા.ગીર ગઢડા ( ૨ ) નગાભાઇ હમીરભાઇ ગોહીલ દરબાર ઉ.વ .૪૫ ધંધો […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ સેવા સમિતિ- શ્રી મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ- વંદેમાંતરમ ગ્રુપ-લાલજી મંદિર રામ પરાયણ સમિતિ દ્વારા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એક અદભૂત સેવા યજ્ઞ.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ખાતે સાંજે ૫-૦૦ કલાકે બહારકોટ હરિકિર્તનાલય (ધૂન મંદિર) પર માંગરોળ માં વસતા જરૂરતમંદ પરિવારો ના બાળકો ને શેક્ષણિક કીટ જેમાં વોટરબેગ ચોપડા અને કમ્પાસ જેવી વસ્તુ જે મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ તરફ થી વિતરણ કરવા માં આવનાર છે,જે કીટ નું સંપૂર્ણ અનુદાન જેઠાલાલ લવચંદ શાહ પરિવાર તરફ થી મળ્યું હતું માંગરોળ સેવા […]

Continue Reading

રાજકોટ: જેતપુરમાં ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા વિનામૂલ્ય સ્વદેશી રાખડીનું વિતરણ કરવામાં આવ્યું છે.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ભાઇ-બહેનના પવિત્ર પ્રેમના પ્રતિકસમા રક્ષાબંધન પર્વને હવે ગણત્રીના જ દિવસો બાકી હોય ત્યારે ભારત વિકાસ પરિષદની મહિલાઓ દ્વારા રક્ષાબંધન પર્વ પ્રસંગને સ્વદેશી બનાવટની રાખડીઓ સાથે ઉજવવા માટેની પહેલ કરવામાં આવી છે, તો અનેક વેપારીઓ પણ માત્ર સ્વદેશી રાખડીઓ જ વેચી રહ્યા છે. ભારત વિકાસ પરિષદની મહિલાઓએ રાખડીઓ હાથની કારીગરીથી જ બનાવવામાં આવી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ખાતે આવેલી કોવિડ હોસ્પિટલમાં દર્દીઓની સુવિધા બાબતે ગંભીર લાપરવાહી ની બુમ:આરોગ્ય મંત્રી ધ્યાન આપે તેવી માંગ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા છેલ્લા કેટલાક દિવસોથી નર્મદામાં એમાં ખાસ કરીને રાજપીપલામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે કૂદકે ને ભૂસકે કોરોનાના કેસો વધી રહ્યા હોય, પરંતુ કોરોના દર્દીઓ માટે પૂરતી સારવાર પણ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાની કોવિડ-૧૯ હોસ્પિટલ માં નથી મળી રહી. ત્યારે હોસ્પિટલની હાલત દયનીય સ્થિતિ માં છે. રાજપીપળા કોવિડ હોસ્પિટલમાં ગંભીર દર્દી […]

Continue Reading

દેવભૂમી દ્વારકામાં કોરોનાના કેસ વધતા આરોગ્ય વીભાગમાં દોળધામ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા સમગ્ર રાજ્યમાં કોરોના એ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે દેવભૂમી દ્વારકા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે આ જિલ્લા માટે ચિંતાનો વિષય છે ત્યારે આરોગ્ય વીભાગ તથા સરકારી તંત્ર દોળતુ થયુ છે તેવામા દેવભૂમી દ્વારકામાં નવા બે કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે ટાટા કેમિકલ કર્મચારીઓ કોરોના ની […]

Continue Reading

મહીસાગર: લુણાવાડાના સોનીવાડમાં ચારેબાજુથી બંધ કરાયેલા રસ્તાના કારણે એમ્બ્યુલન્સ પ્રવેશી ન શકતાં આધેડનો જીવ ગયો : સ્થાનિકોમાં આક્રોશ..

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર બ્લોક કરેલા રસ્તાના પતરાં અણીના સમયે ખુલી ના શકયા : સ્વજનો સામે તરફડીને જીવ ગુમાવ્યો લુણાવાડામાં હાર્દ સમા મુખ્ય બજાર વિસ્તાર પરા બજાર, સોનીવાડ મહેતાવાડ, બેઠક મંદિર આસપાસના વિસ્તારોમાં કોરોનાના કેસ વધતાં તંત્ર દ્વારા આ વિસ્તારોમાં અવરજવરના તમામ રસ્તાઓ જડબેસલાક બંધ કરી પતરા અને બેરીકેડ લગાવી દીધેલા છે. ચોતરફ કિલ્લેબંધી જેવી પ્રવેશબંધીની […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ગતરોજ જિલ્લામા ૩૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૩૬ દર્દી થયા કોરોનામુક્ત થતા હોસ્પિટલ માંથી રજા અપાઈ. જિલ્લામાં નોંધાયેલા કુલ ૧,૨૦૪ કેસો પૈકી ૪૧૮ દર્દીઓ હાલ સારવાર હેઠળ…

Continue Reading