ખેડા: ગુજરાત પોલીસ વિભાગને ગ્રેડ પે તથા અન્ય સુવિધાઓના લાભ આપવા બાબતે ઠાસરા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું..

રિપોર્ટર: રાકેશ મકવાણા,ખેડા ગુજરાતના તમામ લોકોની શાંતિ અને સુરક્ષા માટે દિવસ રાત પોતાની કે પોતાના કુટુંબની ચિંતા કર્યા વગર ૨૪ કલાક ઉભા રહેતા પોલીસકર્મીઓના ગ્રેડ પેમાં સુધારો કરવામાં આવે તેમજ તેમના ભથ્થામાં પણ મોંઘવારીના દર પ્રમાણે વધારો કરવામાં આવે તથા દર ત્રણ વર્ષે થતી બદલીમાં તેમના વતનમાં જ આંતરિક બદલી કરવામાં આવે જેવી અન્ય વિવિધ […]

Continue Reading

છોટાઉદપુર: નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો લાગી સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી એમ.જી.વી.સી.એલ પર વિજ બિલ ભરવા મોટી લાઈનો પડતા ગ્રાહકોને કલાકો સુધી લાઈનમાં ઉભુ રહેવાનો વારો આવ્યો. સોશિયલ ડિસ્ટન્સનો અભાવ પણ જોવા મળ્યો. ચાર માસના વિજબીલ આપ્યા હોવાથી વિજ ગ્રાહકો મોટી સંખ્યા મા લાઈનો માં લાગ્યા એક જ કેશ કાઉન્ટર ચાલુ હોય , સોસિયલ ડિસ્ટન્ટ નો પણ અભાવ જોવા મળ્યો કેશ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનના સ્ટેટ હાયવે રોડના ખાડાનું રીપેરિગ કામ હાથ ધરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ટાઉનમાંથી પસાર થતો મુખ્ય સ્ટેટ હાઇવે રોડ પર પડેલા મસમોટા ખાડા જીવલેણ બન્યા હતા આખરે રાજકીય નેતાઓ આંખ આડકાન કરતા હોય પરંતુ સરકારી તંત્રે નોધ લઈ નસવાડી ટાઉનના ખાડાનું રેપેરિંગ કામ શરૂ કરી એમાં લુઝ મટીરીયલ નાખ્યું હતું પરંતુ મોટા મેટલ હોય જાહેર રોડ પર મોટા વાહનો આવતા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસે ૧,૦૩,૩૨૦ નો દેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડ્યો, આરોપી ફરાર.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ ઇન્સ્પેકટર સી.ડી.પટેલ ને બાતમી મળેલ કે ગુલાબ સિંહ ભાઈ ઉર્ફે ગુલો સેલિયભાઈ દુ.ભીલ રહે.બગલિયા તા.નસવાડી જી છોટાઉદેપુર ના ઓ બગલીયા ગામે સરકારી દવાખાના ની સામે આવેલ રોડના નાળા પાસે કોતર નજીક લીલા ઘાસ મા ભારતીય બનાવટ નો વિદેશી દારૂ નો જથ્થો લાવી ઉતારી સંતાડી રાખેલ છે જે […]

Continue Reading

ગીરસોમનાથ: ઉના તાલુકાના વશોજ કોળી સમાજ દ્વારા આજરોજ ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાના વાશોજ ગામ ની અંદર ચાર દિવસ પહેલા કોળી સમાજ અને દલિત પરિવાર વચ્ચે જગડો થયેલો હતો તે બાબત થી આજ રોજ સમગ્ર વાષોજ કોળી સમાજ દ્વારા ઉના પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. ચાર દિવસ પહેલા દલિત પરિવાર ના સાત જેટલા લોકો સાથે મળીને રાત્રિના સમયે જાહી બેન મનુભાઈ […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગરમાં કોરોનાનો ફેલાવો યથાવત: પોસ્ટ ઓફિસમાં સંક્રમિત કર્મચારી મળી આવતા પોસ્ટની કામગીરી બંધ કરાઈ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ નગરમાં કોરોના પોઝિટિવ કેસ આવવાનો સીલસીલો યથાવત છે .સાથે જનતા કરફ્યુનો બે દિવસથી અમલ ચાલુ છે તેમ છતાં ડભોઇ નગરમાં રોજેરોજ કોરોના પોઝિટિવ કેસો ની સંખ્યા સતત વધતી જાય છે તારીખ ૨૬ જુલાઈ ના રોજ સાત કેસ પોઝિટિવ આવ્યા હતા અને આજે વહેલી સવારે ડભોઇ નગરમાં ચોકસીઓડ પાસે આવેલ પોસ્ટ ઓફિસની […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શહેરમાં વીજ ધાંધિયાને લઇ મુસ્લિમ ઘાંચી સમાજ દ્વારા રોષપૂર્વક આવેદનપત્ર પાઠવ્યું..

જૂનાગઢ જિલ્લાના માંગરોળ ખાતે આજરોજ સમગ્ર મુસ્લીમ ઘાંચી સમાજ ના આગેવાનો દ્રારા પી.જી.વી.સી.એલ ને આવેદનપત્ર પાઠવ્યું હતું. છેલ્લા કેટલાય દિવસથી શહેરમાં વીજ ધાંધિયા ને લઇ લોકો હેરાનગતિ નો સામનો કરી રહયા છે. વારંવાર વીજ પુરવઠો ખોરવાતા શહેરીજનોની હાલત કફોડી બની છે. જે ને લઇ માંગરોળ મુસ્લિમ ઘાંચી સમાજના આગેવાનો દ્વારા વહેલી તકે મેન્ટેન્સ કરી ટૂંકાગાળામાં […]

Continue Reading

દાહોદના નિયંત્રિત વિસ્તારોમાં વધુ સઘન હેલ્થ સ્ક્રીનિંગ કરવા શહેરી વિકાસ વિભાગના સચિવ લોચન શહેરાની સૂચના..

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ કોન્ટેક્ટ ટ્રેસિંગ, વૃદ્ધોનું હેલ્થ સ્ક્રીનિંગ વધારવા માટે આરોગ્ય વિભાગને જણાવતા આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે સિવિલ હોસ્પિટલમાં મહત્તમ ઓક્સીઝન બેડ સાથે બીજા ૨૦૦ પથારીની વ્યવસ્થા કરવા ખાસ સચિવની સૂચના દાહોદમાં કોરોના વાયરસના વધતા કેસોને ધ્યાને લઇને સ્થાનિક વહીવટી તંત્રને જરૂરી માર્ગદર્શન આપવા અને સંકલનની પ્રક્રીયા વધુ અસરકારક બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ખાસ […]

Continue Reading

ચિંતાજનક: છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીપુરા વિસ્તારમાં એક જ દિવસે ૨૧ પોઝિટિવ કેસ આવ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ના અલીપુરા વિસ્તાર કોરોના હોટસ્પોટ બન્યો હોય તેમ એક જ દિવસે ૨૧ કેસ નોંધાતા છોટાઉદેપુર જિલ્લામાં આ સૌથી મોટો આંકડો જાહેર થયો છે શનિવારે બોડેલીમાં ૫૨ કોરોના ટેસ્ટ થયા હતા ત્યારે રવિવારે રિપોર્ટ જાહેર થતાં જિલ્લા માં ૨૨ પૈકી બોડેલીમાં જ ૨૧ કોરોના કેસ આવ્યા છે જેમાં અલીપુરાની […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણ માસના પ્રથમ સોમવારે પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવના દર્શનાર્થે શિવ ભક્તોનો માનવ મહાસાગર છલકાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ વહેલી સવારે થી સોમનાથ મંદિર ના દ્વાર ખુલ્યા… દર્શનાર્થી માટે આરતી બાદ પ્રવેશ આપવામા આવ્યો… દર્શનાર્થીઓની દોઢેક કી.મી. લાંબી કતાર લાગી… મહાદેવના દર્શન કરી ભાવિકો ધન્ય બન્યા… સરકારની ગાઇડલાઇનનો ચુસ્તપણે અમલ… શ્રાવણ માસ ના પ્રથમ દિવસે દર્શનાર્થી અને પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ સોમનાથ દર્શન માટે પાસ સિસ્ટમ અને ઓનલાઇન રજીશટરેશન ફરજિયાત…. […]

Continue Reading