ગીર સોમનાથ: ઉના તાલુકામાં આવેલ ગુપ્ત પ્રયાગમાં ભાદરવી અમાસે યોજાતો મેળો રદ્‌ કરાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાનાં દેલવાડાથી ૨ કિ.મી. દુર પ્રાચીન પૌરાણીક તિર્થસ્થાન ગુપ્તપ્રયાગ આવેલ છે. અહીં ૩ નદીનો સંગમ થાય છે. વર્ષોથી દર શ્રાવણ માસની વદ ૧૩-૧૪ અમાસનાં દિવસે લોકો પિતૃ તર્પણ કરવા, સ્વજનો મૃત્યુ પામેલ હોય તેની યાદીમાં દિવો બાળે છે અને ૩ દિવસ લોકમેળો યોજાય છે પરંતુ છેલ્લા ૬ માસથી કોવીડ-૧૯ કોરોના વાયરસનાં સંક્રમણનો […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તેમજ તણખલા પંથકમાં ભારે વરસાદથી પંથકમાં ઠંડક પ્રસરી,લોકોમાં આનંદની લાગણી જોવા મળી..

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લેતા ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા હતા. જેથી લોકો વરસાદને લઈને ચિંતિત હતા. લોકોને રાસાયણિક ખાતરની તંગી ના કારણે હેરાન પરેશાન થતાં જ ત્યાં વરસાદ ન પડતા વધુ ચિંતિત હતા. તેમજ મેઘરાજાને મનાવવા અહીંના આદિવાસીઓ દ્વારા દેવી-દેવતાઓને મનાવવામાં આવી રહ્યા હતા. ભારે ગરમી બફારા તેમજ […]

Continue Reading

અમરેલી: ધાતરવડી ૨ ડેમનો દરવાજો ખોલતા હિંડોરણા પુલ નીચેના ડાયવર્ઝનનું ધોવાણ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલાના હિંડોરણા નજીક થોડા દિવસ પહેલા પુલનું સમારકામ શરૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે અહીં નેશનલ હાઇવે દ્વારા ઘાતરવડી નદીમાંથી ડાયવર્ઝનનું કાઢવામાં આવ્યો હતો. જેના કારણે વાહન વ્યવહાર અહીંથી શરૂ હતો.પણ થોડા દિવસોથી પુલનું સમારકામ પૂર્ણ થતાં ફરી વખત પુલ પરનો વાહન વ્યવહાર શરૂ કરાયો હતો. પણ ગત રાત્રી દરમિયાન ઉપરવાસમાં ભારે […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેરમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તારને આડેધડ સીલ કરાયા હોવાની બુમ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા અમુક વિસ્તારમાં પોઝિટિવ કેસ હોવા છતાં ખુલ્લા જ્યારે અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં સીલ કરતા સ્થાનિકોમાં રોષ રાજપીપળા શહેરમાં હાલ કોરોનાના કેસો વધી ગયા છે ત્યારે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે અમુક વિસ્તારો સીલ કરવામાં આવ્યા છે પરંતુ અમુક વિસ્તારમાં એક પણ કેસ ન હોવા છતાં તેવા વિસ્તાર સીલ કર્યા […]

Continue Reading

ગીર સોમનાથ: વેરાવળ, ઉનામાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર, જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશ દ્વારા પ્રતિબંધિત આદેશો જારી કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર-સોમનાથ જિલ્લામાં કોવીડ-૧૯ સંક્રમણને અટકાવવાં માટે સબંધિત તંત્ર દ્વારા અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છે.વેરાવળ અને ઉનામાં કોરોના પોઝિટિવ કેસનાં દર્દી મળી આવેલ છે. વાયરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીનાં ભાગરૂપે જિલ્લા મેજીસ્ટ્રેટ અજયપ્રકાશે જાહેરનામુ પ્રસિધ્ધ કરી લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવેલ છે. વેરાવળ શહેરી વિસ્તારમાં નવા પટેલવાડામાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ એસ.ટી. ડેપો કર્મચારીઓ દ્વારા ધારાસભ્યને આપ્યું આવેદનપત્ર.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ ગુજરાત રાજય પરિવહન એસ.ટી.નીગમને ખાનગીકરણથી બચાવવા તેમજ કર્મચારીઓ ના ૭ મું પગારપંચ,ફિકસ પગાર કર્મચારીઓ ને થતા અન્યાય, મોંઘવારી ભથ્થું જેવા અનેક મુદ્દે એસ.ટી.નીગમ દ્રારા અન્યાય થતો હોય તેમજ એસ.ટી.નીગમનું ખાનગીકરણ કરવાથી આમજનતા અને સરકારને મોટાપાયે નુકશાન થવાનું હોય તેમજ નીગમના તમામ કર્મચારીઓ ને રાજય સરકારના કર્મચારી ગણવા જેવા અનેક મુદ્દે ભારતીય મઝદુર […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: ભાવનગર જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૧ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર માં કોરોના તાંડવ વચ્ચે મૃત્યુ યથાવત આજે જિલ્લામા ૪૧ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૧૪ દર્દી થયા કોરોનામુક્ત તેમજ ૧ દર્દીનુ અવસાન જિલ્લામાં નોંધાયેલા ૧,૧૭૩ કેસો પૈકી ૪૨૩ દર્દીઓ હાલ સારવાર હેઠળ

Continue Reading