રાજપીપળા શહેરનાં અગ્રણી વેપારી અને પત્રકાર રણજીત માલીના પિતા સનતભાઈ માલીનું કોરોનાથી અવસાન.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા શહેરમાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાએ કહેર વર્તાવ્યો છે.ગઈકાલે રાજપીપળાનાં અગ્રણી વેપારી અને મિલનસાર સ્વભાવનાં સનતભાઈ માલીનો ગઈકાલે કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો. આજે સવારે તબિયત લથડયા બાદ તેઓનું દુઃખદ અવસાન થતાં રાજપીપળા વાસીઓમાં શોકની લાગણી પ્રસરી હતી. સનતભાઈ માલી અનાજ કરીયાણા વેપારી મંડળના માનદ મંત્રી હતા અને રાજપીપલા માલી પંચના ટ્રસ્ટી […]
Continue Reading