નર્મદા: રાજપીપળા મામલતદાર કચેરી સહિત અનેક જગ્યાઓ પર પાણીની લીકેજ લાઈન માંથી હજારો લીટર પાણીનો બગાડ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા મામલતદાર કચેરી નજીક થી છેક સરકારી ઓવરા સુધી સડસડાટ વહેતું પાણી ત્યાં મોર્નિંગ વોક માં આવતા લોકો ને નડતરરૂપ,અન્ય કેટલીક જગ્યાઓ પર પણ લીકેજ થોડાક દિવસ પહેલા જ ગાંધીજી ની પ્રતિમા પાસે પાણીનો લાઈનમાં ભંગાણ બાદ વારંવાર આવા ભંગાણ થતા પાણી નો વેડફાટ પાલીકામાં કર્મચારીઓ ઓછા કરી ફક્ત કોરોનાની કામગીરી પર જ […]

Continue Reading

નર્મદા: સમગ્ર શિક્ષા અભિયાનના કર્મચારીઓનો અનોખો વિરોધ, પોતાની માંગણીઓ ને લઈ ડીજીટલ હડતાળ કરી.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના મહામારી ચાલી રહી છે ત્યારે સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ એ પોતાની મંગણીઓ સાથે સરકાર સામે ડિજિટલ હડતાળ નું શસ્ત્ર ઉગામ્યું છે આજે સમગ્ર ગુજરાત રાજ્ય ના સમગ્ર શિક્ષા અભિયાન ના કર્મચારીઓ પોતાની પડતર મંગણીઓ ને લઈ આ ડિજિટલ હડતાળ માં જોડાયા છે ત્યારે સોશિયલ મીડિયામાં પોતાની માંગો હેઝ ટેગ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૨૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૮ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૨૬ દર્દી પોઝિટિવ નોંધાયા છે. નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૨૬ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળા,૨ કરજણ કોલોની તેમજ ૩ તિલકવાળા,૧ વાઘોડિયા,૧ નાવરા, […]

Continue Reading

મોરબી: રોટરેક્ટ ક્લબ ઓફ હળવદ દ્વારા અંધ કન્યાઓએ બનાવેલ ૫૦૦ રાખડીઓનું રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ રક્ષાબંધનના પવિત્ર પર્વ ઉપર અંધ કન્યા પ્રકાશ ગૃહ અમદાવાદની બ્લાઇન્ડ બાળાઓ દ્વારા બનાવવામાં આવેલ સુંદર રાખડીઓનું ફક્ત ૧૦ રૂપિયાના રાહતદરે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો આશય આવી કન્યાઓને પ્રોત્સાહિત કરવા, આત્મનિર્ભર કરવા, અને સ્વદેશી બનાવટ ની કલાત્મક રાખડીઓની ખરીદી થકી મદદ મળી રહે એવા હેતુથી કરવામાં આવ્યો હતો. પ્રોજેક્ટ ચેરમેન કલ્પેશ […]

Continue Reading

પાટણ ખાતે સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વનના નિર્માણ થકી વિર શહિદોને હરિત વિરાંજલી આપવામાં આવી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં ૧૧,૧૧૧ વૃક્ષોના વાવેતર દ્વારા કારગીલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી. જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કારગીલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરતાં જિલ્લા કલેક્ટર આનંદ […]

Continue Reading

પાટણ: કોંગ્રેસ દ્વારા ઘારપુર મેડિકલ હોસ્પિટલમાં દર્દીઓને સારવારને લઇને ઘરણાં યોજ્યા.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ ઘારપુર ખાતે આવેલ મેડિકલ હોસ્પિટલ સામે જ કોંગ્રેસ કાર્યકરો ઘરણાં પર ઉતર્યા. કોંગ્રેસનો આક્ષેપ હતો કે હોસ્પિટલમાં દર્દીઓ માટે પુરતા બેડ અને સારવારનો અભાવ હોવાથી દર્દીઓને હાલાકી પડી રહી છે . તો બીજીબાજુ કોંગ્રેસના આક્ષેપોને મેડિકલ કોલેજના ડીને ફગાવ્યા હતા અને હોસ્પિટલમાં દર્દીઓને પુરતી સુવિધા અને સારવાર આપવામાં આવતું હોવાનું જણાવ્યું હતું. […]

Continue Reading

અમરેલી: લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી મંદિરમાં તા.૧૦/૦૮/૨૦ સુધી લોકડાઉનનો નિર્ણય.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી અમરેલી જિલ્લાનાં લાઠી તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ભુરખીયા હનુમાનજી ખાતે સરકારના પરિપત્રો મુજબ અનલોક જાહેર થયા બાદ સુરત, અમદાવાદ, ભાવનગર, અને અન્ય શહેરમાંથી દાદા ના શ્રધ્ધાળુઓ દર્શનાર્થે ઘસારો વધતા હાલની કોરોના વાયરસનાં મહામારી રોગના કારણે ભુરખીયા ગામ સુરક્ષિત રહે અને અન્ય કોઈ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં ન આવે આવા ઉમદા હેતુથી ભુરખીયા મંદિરના ટ્રસ્ટી […]

Continue Reading

નર્મદા: રાજપીપળા શહેર નો કાછીયાવાડ કન્ટેન્ટમેન્ટ વિસ્તાર હોવા છતાં છટકબારી ખુલ્લી જોવા મળતા કડક અમલવારીની પોલ ખુલી..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કાછીયાવાડ વિસ્તાર ના પ્રવેશ દ્વાર એવા માછીવાડ ગેટ ઉપર થી પોલીસ બેરીકેડીંગ છતાં વાહન ચાલકો ની અવર-જવર રહેતાં તંત્ર ની કડક અમલ ની પોલ ઉઘાડી પડી રાજપીપળા : નર્મદા જિલ્લા અને રાજપીપળા શહેર ને કોરોના વાયરસ સતત વધી રહ્યો છે તાજેતર માજ એક સાથે ૪૦ કેસ નર્મદા જિલ્લામાં અત્યાર સુધી ના સૌથી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં માત્ર રોડ ઉપર પસાર થતા લોકો જ માસ્ક વગર પસાર થાય છે? પોલીસ તંત્ર સામે વાહનચાલકોમાં રોષ…

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કોવીડ-૧૯ માં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડી જાહેરનામાની અમલવારી કરાવવામાં આવી રહી છે જાહેર કરવામાં આવેલ ગાઈડ લાઈન મુજબ અમલવારી માટે લાગું પડે એ કચેરી એ કાર્યવાહી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે , ત્યારે શુ જાહેરનામામાં એક માત્ર માસ્ક વગર બહાર નીકળવાની અમલવારીનું પાલન કરવાનું હોય છે? માસ્ક […]

Continue Reading

મહીસાગર: લુણાવાડા તાલુકાના મલેકપુર ગામમાં કોરોનનો પ્રથમ કેસ નોંધાતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર લુણાવાડા તાલુકામાં આવેલ મલેકપુર ગામમાં ગુરુવારે ૧૨ સેમ્પલ લેવામાં આવ્યા જેમાંથી મલેકપુર ગામમાં કોરોના નો પ્રથમ કેસ નોંધાતા જ મલેકપુર વાસીઓ માં ફફડાટ ફેલાયો છે મલેકપુર પંચાયત ફળિયામાં એક કેશ પોઝિટિવ આવ્યો. કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું છે ત્યારે મલેકપુર ચોકડી પર જાણે મેળા જેવી ભીડ જોવા મળતી હોય છે લોકો […]

Continue Reading