છોટાઉદેપુર: પાનવડ તાલુકાના કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાં ભરી લઇ જવાતો રૂ. ૯૦,૮૪૦ નો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પાનવડ ખાતે પોલીસ સ્ટેશન વિસ્તારના કોચવડ ગામની સીમમાંથી ડસ્ટર ગાડીમાં ભરી લઇ જવાતા વિદેશી દારૂની કુલ કિંમત- ૯૦,૮૪૦ /- ના મુદૃામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ.. છોટાઉદેપુર જિલ્લાના પોલીસ અધિક્ષકની સુચના અને માર્ગદર્શન આધારે સમગ્ર જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનું […]

Continue Reading

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આંબલિયાળા ગામે ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા આજ રોજ આંબલિયાળા ગામે ગ્રામ પંચાયત ભવનનું ખાતમુહૂર્ત અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ હિરેનભાઈ હીરપરા અને ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકીના હસ્તે કરવામાં આવ્યું.જેમાં અમરેલી જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ કાનાણી,અમરેલી જિલ્લા યુવા ભાજપ પ્રમુખ આનંદભાઈ ભટ્ટ,ખાંભા તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ સેલડીયા, ખાંભા તાલુકા ભાજપ મહામંત્રી અરવિંદભાઈ ચાવડા,ખાંભા તાલુકા યુવા ભાજપ પ્રમુખ […]

Continue Reading

અમરેલી: ટીંબી માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ આજે ત્રીજા દિવસે પણ કાળી પટ્ટી બાંધી ને ફરજ પર આવી વિરોધ કર્યો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના કર્મચારીઓ મનુભાઈ વાજા સેક્રેટરી શ્રી આગેવાનીમાં બજાર સમિતિના તમામ કર્મચારીઓ આજે ત્રીજા દિવસે પણ કાળી પટ્ટી બાંધી ને ફરજ પર હાજર રહ્યા તેમના સહકારમાં વેપારીઓ તથા ખેડૂતોમાં ભરતભાઈ સોની. ડીરેકટર ટીબી યાર્ડ. મહાસુખભાઈ જાની. પુર્વ વેપારી એસોસીએશન પ્રમુખ વેલજીભાઈ. ઉટવાળા રાજ એગ્રો. ધનસુખભાઈ કા.મોલી. […]

Continue Reading

દેવભૂમિ દ્વારકામાં ગઈકાલે બે કોરોના કેસ પોઝિટિવ કેસ નોંધાયા,કુલ પોઝિટિવ કેસનો આંક ૩૯.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકામાં અત્યાર સુધીમાં ૩૯ કેસ નોધાયા છે ત્યારે આરોગ્ય વિભાગ તથા વહીવટી તંત્ર દ્વારા સાવધાની અને સલામતીની કામગીરી હાથ ધરવામાં આવી છે તેમા છતાં કોરોના સંક્રમિત ની અંકુશમાં લેવાની તમામ પ્રક્રિયા નીષ્ફળ રહેવા પામી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામા કોરોના ના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે બીજી બાજુ સ્થાનિક […]

Continue Reading

જૂનગાઢ: કેશોદના ખાનગી પ્લોટમાં નગરપાલિકા જે.સી.બીનો દુર ઉપયોગ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ શહેરી વિસ્તારથી દુર ત્રણ કલાકથી વધુ સમયથી ચાલતું હતું જે.સી.બી યુથ કોંગ્રેસ પ્રમુખ અને શહેર કોંગ્રેસ પ્રમુખે આ ગેરકાયદેસર રીતે ચાલતા કામનો કર્યો પર્દાફાશ. જેસીબી ચાલતુ હોય જે જગ્યાએ પહોંચતા જોવા મળ્યું ખાનગી પ્લોટમાં બાવળો દૂર કરતું નગર પાલિકા જે.સી.બી કોંગ્રેસ હોદેદારોએ નગરપાલિકા પ્રમુખ,ચિફ ઓફિસર સહીતના હોદ્દેદારોને કરી ટેલીફોનીક જાણ તંત્ર દ્વારા […]

Continue Reading

પંચમહાલ: શહેરાના ધામણોદ ગામના ખેડૂતો કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા ના ધામણોદ ગામના ખેડૂતો કુદરતના પ્રકોપ સામે લાચાર બન્યા છે. કોરોના કહેર વચ્ચે વરસાદનો કહેર જોવા મળી રહયો છે. વરસાદ ખેંચાતા ખેતર મા રહેલ મકાઈ સહિતનો અન્ય પાક સુકાઈ જવાને આરે હોવાથી જગતનો તાત ચિંતાતુર બન્યો છે… શહેરા તાલુકાના ધામણોદ ગામની વસ્તી બાર હજારથી વધુ છે આ ગામના ખેડૂતો વરસાદ આધારીત […]

Continue Reading

પંચમહાલ: શહેરા તાલુકાના હોંસેલાવ ગામના ૪૭ વર્ષીય પુરૂષને કોરોના પોઝિટિવ.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા તાલુકાના હોંસેલાવ ગામના તળાવ ફળિયા વિસ્તારમાં રહેતા ૪૭ વર્ષીય પ્રવિણભાઈ તખતભાઈ બારીઆનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, આ પોઝિટિવ આવેલ પુરૂષ ગોધરા ખાતે બહુમાળી બિલ્ડીંગમાં પ્રથમ માળે આવેલ નાયબ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય કચેરીમાં કલાર્ક તરીકે ફરજ બજાવે છે, જેથી પ્રવિણભાઈ દરરોજ પોતાના વતન હોંસેલાવ થી ગોધરા અપડાઉન કરે છે. […]

Continue Reading

પંચમહાલ: શહેરાના વલ્લભપુર ખાતે ગ્રેનાઈટ પથ્થરની લીઝ રદ થયા બાદ લીઝ માલિક દ્વારા ત્યાંથી મશીનો નહી હટાવતા સ્થાનિકોમાં રોષ..

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના વલ્લભપુર ખાતે ગ્રેનાઈટ પથ્થર ની લીઝ રદ થયા બાદ લીઝ માલિક દ્વારા ત્યાંથી મશીનો નહી હટાવતા સ્થાનિક ગામ ના જાગૃત નાગરીક એ જિલ્લા કલેકટર સુધી આની રજૂઆત કરી હતી.સાથે આ ગામના જાગૃત નાગરિકએ કલેકટર કચેરીની બહાર આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી હતી. શહેરા તાલુકાના વલ્લભપુર ગામ માં આવેલ ગ્રેનાઈટ પથ્થર ની લીઝ ખનીજ […]

Continue Reading

ગીર સોમનાથ: દીવ એકસાઇઝ વિભાગે એક્સપાયરી ડેટ વાળી બીયરની બોટલોનો નિયમોનુસાર નાશ કર્યો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવ જિલ્લા કલેકટર સલોની રાય ના માર્ગદર્શન હેઠળ દીવના આબકારી વિભાગ દ્વારા બીયરના વિવિધ જથ્થાબંધ વેપારીઓ અને રિટેલર ના સ્ટોકમાં ઉપલબ્ધ એક્સપાયરી ડેટની બીયરો અને બોટલોનો નાશ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી આ સંદર્ભે એકસાઇઝ વિભાગના ઉપ આયુક્તના હુકમથી એક વિશેષ સમિતિની રચના કરવામાં આવી હતી અને એક્સાઈઝ નિયમો અનુસાર એક્સપાયરી ડેટ […]

Continue Reading

નર્મદા: યુ.ડી.એસ કર્મીઓએ દર્શાવ્યો વિરોધ,અધિકારીઓ ૨ દિવસની હાજરી ઓછી બતાવી પગારમાં ગોલમાલ કરતા હોવાનો સિક્યુરિટી કર્મીઓનો આક્ષેપ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ૭૦ જેટલા લોકો સિક્યુરિટીમાં કામગીરી કરે છે.આ તમામ કર્મચારીઓ બે મહિનાથી પગાર નહિ થતા રોષે ભરાયા હતા, પગારની માંગ સાથે તેઓએ ગાંધીગીરી કરી વિરોધ નોંધાવ્યો હતો.એ તમામ કર્મચારીઓ પગારની માંગ સાથે સવારે ચાર કલાક સોશિયલ ડિસ્ટન્સમાં ઉભા રહી વિરોધ નોંધાવ્યો હતો. કર્મચારીઓના વિરોધને લઈને ઉચ્ચ […]

Continue Reading