નર્મદા: દેડીયાપાડા પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતા ૨ ઈસમોને ઝડપી રૂ.૧૯૬૨૫ નો મુદ્દામાલ જપ્ત કર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ગુજરાત ના પોલીસ વડા દ્વારા દારૂ ના દુષણ ને ડામવા માટે અને ગેરકાયદેસર થતી દારૂની હેરફેર ને બંધ કરવા માટે સખત નિયમો જાહેર કર્યા છે ત્યારે નર્મદા જિલ્લાના દેડીયાપાડા પોલીસ દારૂ ની હેરાફેરી પાર સતત બાજ નજર રાખી રહી છે. દેડીયાપાડા પોલીસ ને બાતમીદારથી બાતમી મળેલ કે, વડફળી ગામ તરફથી ડુમખલ ગામ […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી હતી.

રિપોર્ટર: ભૂપત સાંખટ,અમરેલી જાફરાબાદ તાલુકાના ગામો માં બાબરકોટ,વરશરૂપ,ભાકોદર,વઢેરા,કડિયાળી,રોહિસા,વગેરે ગામો માં ઘણા દિવસના વિરામ બાદ ફરી એકવાર મેઘરાજા મન મૂકીને વરસ્યા વરસાદ પડતાની સાથે જ ગામની બજારો તેમજ ખેતરો માં પાણી-પાણી જોવા મળ્યા હતા. જાફરાબાદ તાલુકાના ગામની સ્થાનિક તળાવો માં આવ્યા નવા નીર વરસાદ આવતા લોકોએ ગરમીથી રાહત મેળવી હતી. સારો એવો વરસાદ પડતા ખેતરો માં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ નગરપાલિકા જે.સી.બીના દુર ઉપયોગ કરવા બદલ કોંગ્રેસ હોદેદારોનું આકરૂ વલણ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર તથા આજુબાજુના વિસ્તારમાં અનેક નગરપાલિકા જે.સી.બીના ઉપયોગ કરવાના બનાવો બનતા આવ્યા છે ત્યારે કોઈપણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી ન હોવાનું શહેરીજનોમાં ચર્ચાઈ રહ્યું છે ત્યારે આજે નગરપાલિકા જેસીબીનો વાડી વિસ્તારમાં ખાનગી પ્લોટમાં ઉપયોગ થતો હોવાની જાણ શહેર કોંગ્રેસ પ્રમુખ તથા યુથ કોંગ્રેસ પ્રમુખને થતાં એ બાબતની બાબતની તપાસ કરતા […]

Continue Reading

મોરબી: ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં શ્રાવણિયો જુગાર રમતા ૫ શખ્સોઓ ઝડપાયા.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંથકમાં શ્રાવણિયા જુગાર રમવાની સિઝન પુર જોશમાં ચાલી રહી છે ત્યારે હળવદ પોલીસ સ્ટેશન ના પી આઈ પી. એ. દેકાવાડીયા અને પી.એસ.આઈ પી.જી.પનારાની સુચના થી ડી.સ્ટાફના માણસોને ચોક્કસ બાતમી મળતા હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ ની વાડી વિસ્તારમાં જુગાર રમતા હતાં ડી સ્ટાફના યોગેશ દાન ગઢવી. બીપીન ભાઈ પરમાર. મુમા ભાઈ કરોતરા. […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા પંથકનાં બે ખેડૂતોની જમીનનું સાટાખત બનાવી રૂ.૫.૪૩ કરોડની ઠગાઈ આચરનાર બેલડી ઝડપાઈ.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ગીરગઢડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા અને લેડી સીંઘમની કડક છાપ ધરાવતા મહિલા પી.એસ.આઈ. કે.એન.અઘેરા ત્થા એ.એસ.આઈ. પ્રવિણભાઈ વલ્લભભાઈ મેઘપરા, એચ.સી. નાનજીભાઈ ભીમાભાઈ, ઈલીયાસ મહોબતભાઈ, મહેશભાઈ મેણાદભાઈ, કલ્પેશ કરશનભાઈ ચૌહાણ જામવાળા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમી મળેલ કે ગીરગઢડા તાલુકાના જુડવડલી ગામના રાઘવભાઈ કરશનભાઈ નસીતની વડલી સીમમાં આવેલ ૨૨ વિઘા ખેતીની જમીન રૂા.૨,૧૫,૫૪૨૫૦ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૨ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૨૩ દર્દી સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારેઆજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૨ પોઝિટિવ કેસ નોંધાયા છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૨ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૮ દર્દી રાજપીપળા તેમજ ૨ દર્દી તિલકવાળા ૧ પાંચ પીપળી ૧ […]

Continue Reading

નર્મદા: સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીકનાં વાવડી ગામમાં જીવનાં જોખમે ખેડૂતો ખેતી કરવા મજબૂર બન્યા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનાં નિર્માણ બાદ દેશ-વિદેશનાં પ્રવાસીઓને આકર્ષવા સરકારે એ જ વિસ્તારમાં ઘણાં પ્રોજેક્ટો હાથ ધર્યા, ઘણાં ખરા પ્રોજેક્ટો પૂર્ણ પણ થયાં, ઘણાં હજુ અધૂરા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે આસપાસનાં ગામોની શકલ સરકારે બદલી નાખી. પ્રથમ વખત કોઈ પ્રવાસી આવે તો એમ લાગે […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામે તાજેતરમાં સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના જુના માલકનેશ ગામે તાજેતરમાં સરપંચ ના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું હતું જુના માલકનેશ ગામમાં તાજેતર માં તેમજ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલ કામના કૌભાંડ ની સ્થળ તપાસ કરતા મોટા પાયે કૌભાંડ બહાર આવ્યું હતું તપાસમાં તાલુકાના વિકાસ અધકારી, અ.એમ.ઈ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા પોલીસ સ્ટેશનની નજીકમાં સી.એન.જી પમ્પ પાસેથી ટેમ્પાની થઇ ચોરી.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પોલીસ સ્ટેશનથી નજીક માં આવેલું સી.એન.જી પેટ્રોલ પંપ આવેલ છે તેમાં ૨૪/૦૭/૨૦૨૦ ના રોજ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદી નોંધાવેલી જે દિલાવરસિંગ દલપતસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે મારી આઈસર ટ્રક ચોરાઈ ગયેલ છે તેમાં પરચુરણ સામાન જેવી કે લોખંડ વેલ્ડીંગ રોટ જેવા અનેક સામાનથી ભરેલ હતી તે અમે રાત્રિના […]

Continue Reading

કાલોલ ચિંતાજનક : કાલોલ નગરમાં આજરોજ વધુ ૬ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા..

કોરોના વાયરસ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવી રહ્યો છે કોરોનાના કેસો દિન પ્રતિ દિન વધી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ નગરમાં આજરોજ ૬ પોઝિટિવ કેસ નોંધાયા છે. કાલોલ નગરમાં કોરોના વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. કાલોલ નગરમાં છેલ્લા ઘણા સમય થી અલગ અલગ વિસ્તારોમાંથી કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા છે. ત્યારે આજરોજ […]

Continue Reading