નર્મદા: કેવડીયા તાલુકાના ગોરા ગામના યુવાને સરકાર દ્વારા ખેતી પર બિનકાયદેસર ફેન્સીંગ કરતા પરિવારની દુઃખ જોઈ આત્મહત્યાનો કર્યો પ્રયાસ..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની ગોરા ગામના યુવાને પોતાની ખેતી પર બીનકાયદેસર રીતે ગુજરાત સરકાર અને સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા તાર ફેન્સીંગ વાડ લાગવી હોવાથી પોતાનાં પરિવાર નું દુઃખ જાેઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યોં. પરિવારમા હાલ ૩ ભાઈઓ, ૨ બહેનો અને પોતાની વિધવા માતા સાથે રહેતાં રાજેન્દ્ર ભાઈ નારણભાઈ તડવી એ ગત રોજ તારીખ ૨૨ […]

Continue Reading

વડોદરા: ડભોઇની દર્ભાવતિ નગરીમાં આજથી જનતા કરફ્યુનું એલાન

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ છેલ્લા ઘણા દિવસોથી ડભોઇ – દર્ભાવતિ નગરીમાં દિવસેને દિવસે કોરાના ના પોઝિટિવ કેસ માં સતત વધારો થઈ રહ્યો છે જેના કારણે ડભોઇ ના જાગૃત નાગરિકો અને વેપારી મંડળ દ્વારા ડભોઈના પ્રજાપ્રેમી ધારાસભ્ય શૈલેષ ભાઈ મહેતા સાથે આજરોજ સર્કિટ હાઉસ ખાતે મીટિંગ મળી હતી .જેમાં સર્વાનુમતે આવતીકાલથી ડભોઇમાં જનતા કરફ્યુનો નિર્ણય કરવામાં આવ્યો […]

Continue Reading

અમરેલી: ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંકળાયેલા આરોપીને પાસા હેઠળ જેલમાં ધકેલાયો..

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલી જિલ્લા મેજીસ્ટ્રેટ તથા પોલીસ અધિક્ષક એ ગૌવંશ ની કતલ કરતાં ઇસમ સામે પાસાનું શસ્ત્ર ઉગામ્યું, ગૌવંશની કતલ તથા હેરા-ફેરીના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીને પાસા તળે જેલમાં ધકેલાયો. અમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાય નાઓએ અમરેલી જિલ્લામાં અસામાજીક પ્રવૃતિ કરનાર ઇસમો ઉપર કડક હાથે કાર્યવાહી કરવા તેમજ ગૌવંશની કતલ કરતાં તેમજ જનતાની ધાર્મિક લાગણીને […]

Continue Reading