છોટાઉદેપુર: નસવાડી તાલુકાના બરોલી અને ખાપરીયા ગામે મનરેગા યોજનાના હેઠળ મિયાવાંકી પદ્ધતિથી ફળાઉ રોપા અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર નસવાડી તાલુકાના બરોલી અને ખાપરીયા ગામે મનરેગા યોજનામાં મિયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં આવ્યું હતું. બરોલી ગામે નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ રાઠવા કૈલાશ બેન, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન ભીલ ધોળી બેન રમેશ ભાઈના હાથે મનરેગા યોજનામાં મીયાવાંકી પદ્ધતિથી ફળાઉ અને અન્ય કિંમતી રોપાનું વનીકરણ કરવામાં […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તોફાની વાનરના આંતક થી અનેક લોકો ઘવાયા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તોફાની વાનરનો આંતક મચાવ્યો છે. અને બાળકો થી માંડીને મહિલાઓને બચકા ભર્યા હોવાનું જાણવા મળ્યું છે. શિવાજી નગરમાં ૧૦વર્ષ ની ભોઈ પરિવારની બાળકીને વાનરે બચકું ભરતા દવાખાને લઈ જતા ટાંકા આવ્યા હતા જૂની બોડેલી વિસ્તારમાં પણ વાનરે દેહસત ઊભી કરી છે. અગાઉ બોડેલી માં મકડા એ તરખાટ મચવ્યો.હતો […]

Continue Reading

ગીર સોમનાથ: ઊનાના ચીખલી ગામેથી ૧૮ જુગારીઓને ૧,૪૮,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી નવાબંદર મરીન પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના આજરોજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે વી પરમાર,પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી હસમુખભાઈ ચાવડા પ્રદીપ સિંહ રાયજાદા સરવણભાઈ છેલાણા મનુભાઈ વાળા પરસોતમભાઈ કુમાર તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિંહ બારડ પ્રોહી જુગાર સબ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરીની બાતમીને આધારે ચીખલી ગામે થી ૧.સુરેશભાઈ ભાણાભાઈ શિંગડ રહે.કોબ ૨.કરસનભાઈ ઉર્ફે પુજાભાઈ […]

Continue Reading

નર્મદા: વીજ કંપનીના વીજ સપ્લાયના રાજપીપળા ખાતે વારંવારના ધાંધિયા: ૪ વર્ષથી લાખો રૂપિયાનું રોકાણ યોજનામાં વિલંબ કેમ?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળામાં અંડરગ્રાઉન્ડ વીજ કેબલ પાથરી નગરજનોને વીજ કંપની દ્વારા વીજળીનો પુરવઠો સપ્લાય કરવાની યોજના છેલ્લા ૪ વર્ષ થી અમલી બનેલ, આ માટે વીજળીના કેબલો અંડરગ્રાઉન્ડ પણ કરી દેવામાં આવ્યા હતા છતાં યોજનાનો લાભ નગરજનોને ગત રોજથી મળવાનું શરૂ થયુ ! વિલંબ થયો એ માટે જવાબદાર કોણ? રાજપીપળા નગરના સીંધીવાડ, કાછીયાવાડ, સોલંકીવાસ અને […]

Continue Reading

નર્મદા: રાજપીપળા ગાંધી ચોક પાસે બે દિવસથી પાણીની લાઈનમાં ભંગાણ:હજારો લીટર પાણી નો વેડફાટ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા પાણી ગાંધીજીની પ્રતિમાની આસપાસ ભરાઈ જતા કાદવ કીચડ થી ગંદકી થતા સ્થાનિકોમાં રોષ તંત્ર દ્વારા આ બાબતે બે દિવસ બાદ પણ કોઈજ પગલાં ન લેવાતા પાણી ના બગાડ સાથે સ્થાનિકો ને હાલાકી રાજપીપળાના ગાંધી ચોક માં બે દિવસ થી પાણીની લાઈનમાં ભંગાણ થતા રસ્તા પર પાણીનું ખાબોચિયું ભરાઈ રહેતા સ્થાનિક રહીશો તકલીફમાં […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા તાલુકાના કંઝાલ ગામે ઘરમાં તીજોરીમાં મુકેલ તથા રેતીના ઢગલામાંથી ૩૫,૦૦૧નો ઇંગલિશ દારૂ શોધી કાઢતી દેડીયાપાડા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા પોલીસે ખાનગી બાતમીદારોનું નેટવર્ક ઉભુ કરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જેવી અસામાજીક પ્રવુતીઓ પર અંકુશ મેળવવા માટે સુચના મળેલ હોય આજરોજ પો.સ.ઇ. એ.આર.ડામોર તથા પો.સ.ઇ.આઇ.આર.દેસાઇ તથા સ્ટાફના માણસો રેઇડ માં નીકળેલાહતા તે દરમ્યાન સાથેના અ.હે.કો.ઇશ્વરભાઇ વશરામભાઇ બ.નં.૭૮૧ નાઓને ખાનગી રાહે બાતમીદારથીબાતમી મળેલ કે, કંઝાલ ગામે રહેતો કાંતીભાઇ જેસીંગભાઇ વસાવા નો તેના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલમાં આયા બાદ ઇન્ચાર્જ સિસ્ટર પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છતાં કોઈ જ તકેદારી નહિ.!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલના ઇમરજન્સી વોર્ડના ઇન્ચાર્જ સિસ્ટર કોરોના પોઝિટિવ આવવા છતાં વોર્ડ ખુલ્લો થોડા દિવસ પર પણ સિવિલ ના આયા પોઝિટિવ આવ્યા બાદ પણ મેડિકલ વોર્ડને ખુલ્લો રખાયો છે,ત્યારબાદ હવે ઇમરજન્સી વોર્ડમાં પણ આજ હાલત હોય અન્ય સ્ટાફ અને દર્દીઓને સંક્રમણનું જોખમ હાલ નર્મદા જિલ્લામાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે જેમાં […]

Continue Reading

મોરબી: હળવદ જી.આઈ.ડી.સીના બે મજૂરો નર્મદા કેનાલના પાણીમાં ડુબ્યા એક યુવાનનું મોત, એકની યુવાનની તરવૈયા ટીમ દ્વારા શોધખોળ ચાલુ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ થી પસાર થતી મોરબી બ્રાંચ નર્મદા કેનાલમાં હળવદ જી.આઇ.ડી.સી પાછળથી પસાર થાય છે હળવદના જી.આઈ.ડી.સી.માં આવેલ રોશની સોલ્ટ કારખાનામાં કામ કરતા પરપ્રાંતીય મજૂર ૨૨ વર્ષના મનોજભાઈ અશોકસિહ કટીયાર અને ૨૩ વર્ષના અમરેશભાઈ નર્મદા કેનાલમાં કોઈ અગમ્ય કારણોસર પાણીમાં પડી જતા મનોજભાઈ અશોકસિહ કટીયાર યુવાન મોત નીપજયું હતુ. જેની સ્થાનિક તરવૈયાઓ ‌દ્રારા […]

Continue Reading

ગીર સોમનાથ: તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકીનો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ આજ રોજ તાલાલા તાલુકા આહિર સમાજના મંત્રી ડી.એલ.સોંલંકી સાહેબ નો કાર્યકાળ પૂર્ણ થતા સન્માન સમારંભ સમાજના પ્રમુખ ભીમસીભાઈ બામરોટીયા ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો જેમાં આ તકે જશુભાઇ ધાનાભાઇ બારડ આહીર સમાજ તાલાલા ના નવા હોદ્દેદારોની સર્વાંનુમતે નિમણુંક કરવામાં આવી. જેમાં નરેન્દ્ર ભાઇ વાઢેર-(ઉપ પ્રમુખ-રસુલપરા) પરબતભાઇ ચાંડેરા-(ઉપ પ્રમુખ- પીપળવા) રાજેશભાઈ […]

Continue Reading

અમરેલી: જાફરાબાદ પોલીસે જુગાર રમતા ૩ લોકોને ૧૦,૨૫૦ રોકડ રકમ સાથે ઝડપી પાડ્યા.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના જાફરાબાદના નાગેશ્રી પોલીસ સ્ટેશન નાં પી.એસ.આઇ. બી.જી.વાળા તથા હે.કો. એ.પી.બારૈયા, તથા પો.કો.દિલુભાઈ ચાવડા તથા પો.કો. પ્રકાશભાઈ તથા પો.કો.મુકેશભાઈ ચૌહાણ અને પો.કો. બાબુભાઈ મકવાણા પેટ્રોલિંગ મા હતાં તે દરમિયાન હેમાળ ગામમાં જુગાર અંગે ની બાતમી મળતાં મુન્નાભાઈ ભનુભાઈ ડાભી,કિશોરભાઈ નારુભાઈ ગઢવી,મનસુખ ટિહાભાઈ પરમાર,નામના ત્રણ આરોપી પાસેથી રોકડા રૂપિયા ૧૦,૨૫૦ પકડી જુગાર […]

Continue Reading