ભાવનગર: નિરમા કંપની પ્રા.લિ. દ્વારા કોવિડ કેર સેન્ટરને વિવિધ સામગ્રીઓનું અનુદાન કરાયું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર કોરોના વાયરસની મહામારી પરિસ્થિતિ હાલ ભાવનગર જિલ્લા તથા કોર્પોરેશનના દર્દીઓ માટેના કોવીડ કેર સેન્ટર સમરસ હોસ્ટેલ ખાતે દાખલ દર્દીઓના રૂમોના સેનીટાઇઝેશન માટે ૨૦૦ લીટર ૧૦% સોડીયમ હાઇપોક્લોરાઇડ સૉલ્યુશન તથા દર્દીઓના વ્યક્તિગત હાઇજીન માટે ૫૦૦ ન્હાવાના સાબુ તથા ૫૦૦ કપડા તેમજ લીનન ધોવાના સાબુ વગેરે વસ્તુઓ નિરમા કંપની પ્રા.લી. કાળાતળાવ, ભાવનગર તરફથી દાન […]

Continue Reading

ગીર સોમનાથ: એન.સી.સી.વેરાવળ દ્રારા રક્તદાન કેમ્પ યોજાયો.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ હાલ સમગ્ર વિશ્વમાં કોરોના ની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈ વ્યક્તિ આપાતકાલીન પરિસ્થિતિમાં લોહી ની ઉણપ ના રહે તે માટે ગીર સોમનાથ જિલ્લા ના વેરાવળ તાલુકામાં ૭ ગુજરાત નેવલ યુનિટ એન.સી.સી. વેરાવળ દ્રારા તા.૧૬-૦૭-૨૦૨૦ના રોજ કારગીલ વિજય દિવસ અંતર્ગત નવજીવન બ્લડ બેન્ક ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો. જેમા એન.સી.સી. ઓફિસના […]

Continue Reading

અમરેલી: સાવરકુંડલાના કાર્યદક્ષ અને લોકપ્રીય મામલતદાર એમ.બી.૫રમારને વિવિઘ અગ્રણીઓએ વિદાયમાન આપી શુભેચ્છા પાઠવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા સાવરકુંડલા તાલુકામાં સવાબે વર્ષ જેટલો સમય તાલુકા મામલતદાર અને એકઝીકયુટીવ મેજીસ્ટ્રેટ તરીકેની ફરજ બજાવતા મામલતદાર એમ.વી.૫રમાર ની ઉમરાળા (જી.ભાવનગર) મામલતદાર તરીકે બદલી થતા, તેમની મહત્તમ પ્રમાણીકતા, પારદર્શકતા અને પ્રોએકટીવ કામગીરી અને હકારાત્મ વલણવાળા અભિગમના કારણે સ્થાનીક લોકોમાં જબર લોકચાહના મેળવેલ છે.આજ રોજ વિદાય સમારોહનું આયોજન કરવામા આવ્યુ હતું તેમા રેસનીગના દુકાનદાર ના […]

Continue Reading

વડોદરા:ડભોઇ -દર્ભાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મેહતાની અપીલને માન આપી ડભોઇના વેપારીઓ દ્વારા જનતા કરફ્યુનો ચુસ્ત અમલ.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇના જાગૃત નાગરિકો, અગ્રણી વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે સર્વ સંમતિથી ડભોઇમાં કોરોના નું સંક્રમણ વધતું અટકાવવા માટે ધારાસભ્ય સાથે મળેલી મિટિંગમાં નક્કી થયા મુજબ આજરોજ ૦૨:૦૦ વાગ્યાથી ચુસ્તપણે ડભોઇમાં જનતા કર્ફ્યુનો અમલ કરવામાં આવ્યો. બપોરના ૨:૦૦ થી ૨:૩૦ ના સમયગાળા દરમિયાન ડભોઇના બજારો પણ એ જનતા કરફયુ ના અમલ માટે ફટાફટ […]

Continue Reading

અમરેલી: રાજુલામાં વરસાદના કારણે ગટરના ગંદા પાણી માર્ગો પર વહેતા લોકોને રોગચાળો ફેલાવાનો ભય.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલામાં મુખ્ય માર્ગો પર ખુલ્લી ગટરો નજરે જોવા મળે છે. અહીં સામાન્ય વરસાદમાં પણ માર્ગો પર ગટરના ગંદા પાણી ફરી વળે છે. છતાં પણ નગરપાલિકાએ આજદિન સુધી પ્રિમોન્સુન કામગીરી હાથ ધરી જ નથી. જેના કારણે ગટરના ગંદા પાણી રસ્તા ઉપર વહી રહ્યા છે. શહેરના આંબેડકર ચોક,સરકારી ગેસ્ટ હાઉસ, રેમ્બો સોસાયટી, બોયજ સ્કૂલ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા પોલીસના રાજમાં બાઈકો ઉપર દેશી દારૂની હેરાફેરી થઈ રહી છે ઓમ ડીલેવરીના વિડિયો થયા વાયરલ…

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા દાંતા તાલુકાના ગંગવા ગામમાં થોડા સમય પહેલા ગામ લોકો દ્વારા જનતા રેડ કરવામાં આવી હતી ત્યારે જનતા રેડ કરતા પચાસ લીટર થી પણ વધુ દારુ નો નાશ કરવામાં આવ્યો હતો ત્યારે એજ બુટલેગર હાલના સમયમાં દેશી દારૂની ઓમ ડીલેવરી ઘેર ઘેર કરી રહ્યો હોય તેવા વિડિયો અને ફોટા વાઇરલ થઇ રહ્યા છે […]

Continue Reading

નર્મદા: રાજપીપલા શહેરમાં બી.એસ.એન.એલની લાલિયાવાડી: ગ્રાહકો હેરાન પરેશાન..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા ના વડામથક રાજપીપલા શહેરમાં બી.એસ.એન.એલ ઓફિસ આવેલ છે જે હોફીસ પાછલા ત્રણ ચાર દિવસથી કોઇ કર્મચારી હાજર ન હોવાથી બંધ રાખેલ છે જેના કારણોસર રાજપીપળામાં આવેલ તમામ ગ્રાહકોને ભારે મુશ્કેલી વેઠવાનો સમય આવ્યો છે કોઈ હાજર ન હોવાને કારણે ગ્રાહક એમના સીમકાર્ડ નથી બદલાવિ શકતા નથી તેમનું બિલ નથી ભરાતું […]

Continue Reading

નર્મદા: રાજપીપળામાં કોરોના બેકાબુ બનતા સામાજિક સંસ્થાઓ દ્વારા અનેક વિસ્તારોમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરાયું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોનાનો કેહેર દિવસે દિવસે નર્મદા જિલ્લામાં વધી રહ્યો છે.રાજપીપળા કોરોનાનું નવું હોટ સ્પોટ બન્યું છે.રાજપીપળા શહેરમાં સૌથી વધુ કોરોનાના કેસો કાછીયાવાડ વિસ્તારમાં સામે આવ્યા છે.જો કે તંત્ર દ્વારા શહેરના મુખ્યબજારને જોડતી તમામ ગલીઓ શીલ કરી છે, સાથે સાથે કન્ટેન્ટમેન્ટ ઝોન માંથી બહાર કોઈ વ્યક્તિને ન જવા કે અંદર કોઈ વ્યક્તિને પ્રવેશવા દેવાની […]

Continue Reading

રાજકોટ: રાજકોટ એ.સી.બી પોલીસએ ટ્રકમાં લઇ જવાતો વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર ગુજરાત માં દારૂ ના દુષણ ને બનવા માટે પોલીસ વડા દ્વારા દારૂ જેવું ગેરકાયદેસર પ્રવૃત્તિ ને નેસ્તનાબૂદ કરવામાટે જણાવ્યું છે તેમજ રાજકોટ ગ્રામ્ય જિલ્લાના પોલીસ અધિક્ષક બલરામ મીણા સાહેબનાઓ એ પ્રોહી / જુગાર ની બદીઓને નાબુદ કરવા કરવા આપેલ સુચના મુજબ એલ.સી.બી. રાજકોટ ગ્રામ્ય ના પો.ઇન્સ . એમ.એન.રાણા સાહેબના શીધા માર્ગદર્શન હેઠળ […]

Continue Reading

ગીર સોમનાથ: સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલે આજે જન્મદિન નિમીતે ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય પૂજા કરી શ્રીસોમનાથજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ શ્રી સોમનાથ ટ્રસ્ટના માન.અધ્યક્ષ કેશુભાઇ પટેલે જન્મદિન નિમિતે ગાંધીનગર ખાતે પોતાના નિવાસ સ્થાનેથી વીડીઓ કોલીંગ ના માધ્યમથી ઇ-મહાપૂજા,આયુષ્યમંત્ર જાપ,મહામ્રુત્યુંજય જાપ પૂજાનો ઇ-સંકલ્પ કરાયો શ્રી સોમનાથ ટ્રસ્ટના માનનીય અધ્યક્ષ કેશુભાઇ પટેલનો ૯૩ વર્ષમાં મંગલ પ્રવેશ.માનનીય અધ્યક્ષના જન્મદિવસ નિમીતે સોમનાથ મંદિર ખાતે શ્રી સોમનાથ મહાદેવને માનનીય અધ્યક્ષશ્રી કેશુભાઇ પટેલના નિરામય આરોગ્ય અને દીર્ઘાયુષ્ય […]

Continue Reading