કાલોલ નગરમાં સમય મર્યાદા નક્કી કરવા માટે આપેલ આવેદનપત્રને મિશ્ર પ્રતિસાદ મળ્યો.
કાલોલ નગરમાં કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યા છે જેના ભાગરૂપે કાલોલના વેપારી મંડળ દ્વારા પ્રાંત અધિકારી વિશાલ સક્સેના સાથે ની બેઠકમાં ૨૪/૭/૨૦ થી સવારના ૯ થી ૪ નો સમય નક્કી કરવામાં આવ્યો હતો પરંતુ આજે સાંજ ના ૪:૩૦ પછી પણ કાલોલ નગરના નવા બજાર ભાથીજી મંદિર પાસેનું દબાણ યુક્ત ગેરકાયદેસર શાકમાર્કેટ તથા ગોહયા બજારની […]
Continue Reading