નર્મદા: સ્વામી વિવેકાનંદ યુવક બોર્ડ દ્વારા એક રાખડી દેશ કે નામ કાર્યક્રમમાં નર્મદા જિલ્લામાંથી બહેનોએ રાખડી સૈનિકોને મોકલી.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હિન્દુ ઘર્મમાં શ્રાવણ માસ શરૂ થતાંજ તહેવારોની હારમાળા જોવા મળે છે. ત્યારે આમાનો જ જન્માષ્ટમી પહેલા આવતો તહેવાર એટલે કે રક્ષાબંધન જે ભાઈ – બહેનના સંબંધોને કાયમી માટે જોડી રાખતો તહેવાર છે. આ રક્ષાબંધનના તહેવારનું ખુબજ મહત્વ રહેલું છે. આ તહેવાર નિમિત્તે બહેન પોતાના ભાઈને રાખડી બાંધીને ખુબ જ રૂડા આશિર્વાદ આપે […]
Continue Reading