જૂનાગઢ: કેશોદના સરોડ ગામે ગૌચરના દબાણ દુર કરવાના વિવાદનો સુખદ અંત.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ગૌચરની પેશકદમી દુર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી ત્યારે અનુસુચિત જાતી સમાજ બનાવવા માટેની જે જગ્યાની અને તે જગ્યાએ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવા બાબતે દબાણ હટાવ કામગીરીના પ્રથમ દિવસે જ વિવાદ સર્જાયો હતો જેથી ગૌચરના દબાણો દુર કરવાની કામગીરી બંધ રાખવામાં આવી હતી ત્યાર […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકા દ્રોણેશ્વર મંદિરે શિવજી પર નિરંતર થતો ગંગાજીનો અભિષેક..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉનાથી ૨૦ કિ.મી. દુર પવિત્ર મછુન્દ્રી નદીનાં કાંઠે પાંચ હજાર વરસ પૂર્વ પાંડવોના ગુરૂ દ્રોણચાર્ય આશ્રમ બનાવી તપસ્યા કરતા હતાં. અને તેમણે શિવજીની પુજા કરવા શિવલિંગની સ્થાપના કરી હતી ત્યારે પાણી આજુબાજુમાં કમાંપ ન મળતા મંત્ર શકિત થી એકબાણ પથ્થરની શિલામાં મારતા ગંગાજી પ્રગટ થયા હતાં. અને શિવલિંગ ઉપર હજારો વરસથી અવિહત […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના પંથકમાં પાંચ સ્થળે જુગાર રમતા ૩૫ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગીરગઢડાનાં પી.એસ.આઈ. કે.એન.અઘેરા તથા એ.એસ.આઈ. ધીરૂભાઈ બાલાશંકર જોષી, પોલીસ કોન્સ. નાજીર નસીરભાઈ, વિક્રમભાઈ હમીરભાઈ ઓડેદરા, કલ્પેશભાઈ કરશનભાઈ ગીરગઢડા ગ્રામ્ય વિસ્તારમાં શ્રાવણીયો જુગાર રમતા આકોલાળી ગામે રામભાઈ કાળાભાઈ વાજા, ગોરધનભાઈ પાંચાભાઈ મકવાણા ૬ જુગારીઓને રૂા.૨૫૪૮૦ રોકડા સાથે પકડી પાડેલ હતા જ્યારે સનવાવ ગામે અરવિંદભાઈ દેવસીભાઈ રાઠોડના મકાન આગળ જુગાર રમતા મનસુખ માલા ચાવડા, […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન સાથે તાલુકાના આઉટ પોસ્ટનું જિલ્લા પોલીસ વડા દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તલકમાં ૨૧૨ ગામ આવેલા છે નસવાડી નું મુખ્ય પોલીસ મથક સાથે આઉટ પોસ્ટ મા ઘઢબોરિયાદ તણખલા આમરોલી દુગધ્ધા વગેરે આઉટ પોસ્ટ પોલીસ સ્ટેશન આવેલા છે નસવાડી માં વાર્ષિક ઈનપેક્ષણ માં બધી બાબતો ધ્યાન પર લેવાઈ હતી તે તમામ બાબત નું છોટાઉદેપુર જિલ્લા પોલીસ વડા એમ.એસ.ભાભોર દ્વારા નિરીક્ષણની કામગીરી […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એ.એસ.આઈને આવ્યો કોરોના પોઝિટિવ

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ સી.એચ.સીમાં સેમ્પલ લેવામા આવેલ હતું બાદમાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા પોલીસ બેડામાં ચિંતાનો મોહોલ સર્જાયો છે. માંગરોળ પોલીસ સ્ટેશનને સૅનેટાઇઝ કરવાની પ્રક્રિયા તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Continue Reading

અમરેલી: ટીંબી માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર આવી વિરોધ કર્યો..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા જાફરાબાદ તાલુકાના ટીંબી માર્કેટિંગ યાર્ડ ના કર્મચારીઓ ને છુટા કરવા પડે તેઓ વટહુકમ બહાર પાડતા માર્કેટિંગ યાર્ડ ના તમામ કર્મચારીઓએ કાળી પટ્ટી બાંધી ફરજ પર હાજર થયા. તેમજ મનુભાઈ વાજા વાજણાવ્યું હતું કે તાજેતરમાં સરકારે માર્કેટીંગ યાર્ડના આર્થિક રીતે ખુબજ નુકશાન થાય માર્કેટિંગ યાર્ડ અને તાળા મારવા પડે કર્મચારીઓને છૂટા કરવા પડે […]

Continue Reading

ગીર સોમનાથ: શ્રાવણમાસમાં શ્રદ્ધાળુઓ દર્શન વિહોણા ના રહે તે માટે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ઓનલાઇન દર્શન ની વ્યવસ્થા કરવામાં આવી.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ કોરોના ની વૈશ્વિક મહામારી અને વધતી જતી યાત્રિકોની સંખ્યાને ધ્યાને રાખી સ્થાનિક જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્ર તેમજ ટ્રસ્ટ્રી અને સેક્રેટરી દ્વારા મિટિંગ કરી ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. તા ૨૫/૦૭/૨૦૨૦ શનિવારથી દર્શન માટે પાસ સિસ્ટમ અમલી કરવામાં આવી છે.ભક્તો ટ્રસ્ટ ની વેબસાઈટ www.somnath.org […]

Continue Reading

અમરેલી: ખાંભા તાલુકાના જુના માલકનેશ ગામના સરપંચ ચોથાભાઈ જાદવના પુત્રએ ઉપસરપંચને મારી નાખવાની ધમકી આપતાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા મળતી માહિતી મુજબ ખાંભા તાલુકાના જુનામાલકનેસ ગામમાં તાજેતરમાં શરૂ થયેલ બ્લોક પેવિંગના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થતો હોય જેની જાણ થતાં ગામના જાગૃત ઉપસરપંચ અને પત્રકાર એવા હસમુખભાઈ શિયાળ દ્વારા તપાસ કરવા ગયેલા જેની ઉપર હુમલો કરવાની કોશિશ થયેલ જે સરપંચના પુત્ર શૈલેષભાઈ ચોથાભાઈ જાદવે ખોટી રીતે માથુ દિવાલમાં ભટકાવી લોહી કાઢી […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ દ્વારા વિવિધ મંડળોમાં હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાજપના વિવિધ તાલુકાઓનિ મંડળના હોદ્દેદારોની વરણી અંગેની વિધિવત જાહેરાત આજરોજ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશની સુચના મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લામા કાર્યરત ૧૦ મંડળો ના ૬ નગરપાલિકા તથા ૪ તાલુકા ના પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહિતના હોદ્દેદારો ની વરણી જિલ્લા ભાજપ […]

Continue Reading

બનાસકાંઠા: દાંતાના વિજલાસણ ગામમાં ભષ્ટાચારના વિકાસની તપાસ થશે ખરી.?

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા દાંતા તાલુકા ના વિજલાસન ગામે કાયદેસર ભષ્ટાચાર નો વિકાસ થયો છે જો વાત કરવામાં આવે આ ગામ ની તો પંચાયત ના રોડ ના ગેરરીતિ ની હજી તો શાહિ સુકાઈ નથી ત્યાં અનેક મુશ્કેલી અને ગેરરીતિ ઓ છાપરે ચડી ને પોકાર કરે છે ગટર લાઈન કે પાણીની સમસ્યા જાને ગામલોકો ના લલાટે લખાઈ […]

Continue Reading