કાલોલના નગરમાં કોરોનાના વધતા જતા કેસોને ધ્યાને રાખી બજારનો સમય બદલવા અંગે વેપારીઓ અને તંત્ર સાથે પ્રાંત અધિકારીની બેઠક યોજાઈ.

કાલોલ નગરમાં વધતા જતા કોરોનાના કેસોને પગલે વેપારી મહામંડળ દ્વારા મામલતદાર અને પાલિકા તંત્રને બજારનો સમય મર્યાદિત કરવા અંગે કાલોલ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેને સંદર્ભે પંચમહાલ જિલ્લા પ્રાંત અધિકારી વિશાલ સક્સેનાની અધ્યક્ષતામાં કાલોલ તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં કાલોલ મામલતદાર, પાલિકા, પાલિકા મુખ્ય અધિકારી સહિત પાલિકાના સભ્યો, વેપારીઓ સહિત અગ્રણી પણ નાગરિકો પણ આ બેઠકમાં […]

Continue Reading

પંચમહાલ: કોરોનાની મહામારીમાં આ વર્ષે ગણેશોત્સવ પર વિસર્જન,શોભાયાત્રા કે જાહેર સ્થળોએ પંડાલોનું આયોજન કરી શકાશે નહીં.

પંચમહાલ જિલ્લા કલેક્ટર અમિત અરોરા અને જિલ્લા પોલિસ વડા ડો. લીના પાટિલે આગામી ગણેશોત્સવના આયોજન સંદર્ભે ગણેશ મંડળોના પ્રતિનિધીઓ સાથે બેઠક યોજી હતી. જિલ્લા કલેક્ટરએ બેઠકમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનલોક-૦૨ માં જાહેર કાર્યક્રમો તથા સામાજિક અને ધાર્મિક કાર્યક્રમો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે ત્યારે જિલ્લામાં આગામી ગણેશોત્સવની જાહેર ઉજવણી […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૪૦ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા: ૯ દર્દી સાજાથતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૪૦ પોઝિટિવ કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૪૦ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૨૨ દર્દી રાજપીપળા ના તેમજ ડેડીયાપાડા, રોયલ સનસીટી, રાજુવાડિયા, […]

Continue Reading

છોટાઉદેપુર: નસવાડી તથા ઘડબોરિયદમાં સોની બજાર સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર આથી નસવાડી તેમજ તાલુકા ની જનતા ને તંત્ર દ્વારા જણાવાયું છે કે નસવાડી તથા ઘડબોરિયદ સોની બજાર તા ૨૪/૭/૨૦૨૦ થી તા ૮/૮/૨૦૨૦ સુધી સવારના ૮ કલાક થી બપોરના ૨ કલાક સુધી ચાલુ રહેશે બપોર ના ૨ કલાક થી તમામ દુકાનો સ્વૈચ્છિક બંધ રહેશે.

Continue Reading

અમદાવાદ: વિરમગામ તાલુકાના થુલેટા ગામે અનુસૂચિત જાતિના સ્મશાનની સમસ્યા અંગે તાલુકા વિકાસ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ ગામે અનુ.જાતિના સ્મશાન સુધી પહોંચવા માટે ટ્રેક્ટરમાં બેસીને તાલુકા વિકાસ અધિકારી સહિત ગ્રામજનો પહોંચ્યા હતા. અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના અતિ પછાત નળકાંઠા વિસ્તારમાં આવેલા થુલેટા ગામમાં અનુસૂચિત જાતિ વિસ્તારમાં અનેક સમસ્યાઓ આજે પણ જોવા મળે છે. જેમાં એક મુખ્ય સમસ્યા અનુસૂચિત જાતિના સ્મશાનની હાલત કફોડી જોવા મળે છે. અનુસૂચિત જાતિના સ્મશાનમાં એક […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ ગુજરાત બજાર સમિતિ કર્મચારી સંઘ દ્વારા વિવિધ માંગણીઓને લઇ ફરજ ઉપર હાજર રહી કાળી પટ્ટી બાંધી વિરોધ દર્શાવ્યો.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ રાજ્ય ભરમાં ગુજરાત રાજ્ય બજાર સમિતિ કર્મચારી સંઘના નેજા હેઠળ રાજ્યભરની ૨૨૪ બજાર સમિતિ ઓના કર્મચારી દ્વારા પોતાની ફરજ પર હાજર રહી કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો જેમાં જુનાગઢ જિલ્લાના માંગરોળ માર્કેટિંગ યાર્ડના કર્મચારીઓ પણ જોડાયા હતા.રાજ્ય સરકાર દ્વારા બજાર ધારામાં વટહુકમ દ્વારા 26 જેટલા સુધારા અમલી બનાવ્યા છે પરંતુ આ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ પોલીસ દ્વારા પૂછપરછ માં લઈ આવામાં આવેલ શંકાસ્પદ આરોપીએ ભાગવાનો પ્રયત્ન કરતા ગંભીર ઇજા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ ખાતે ગત ગુરુવારે શાપુર રોડ પર રહેતી ગુમ થયેલ મુસ્લીમ મહીલાની પાંચ દીવસ બાદ પરબ વિસ્તારમાથી ખેડુતના કુવામાથી કોહવાયેલ હાલતમા લાશ મળી હતી. નુરજહાબેન ખારીવાડા નામની મુર્તક મહીલાના પરીવાર દ્રારા હત્યાની આશંકા દર્શાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. મહીલાના મુર્તદેહ નુ પેનલ પી એમ માટે જામનગર મોકલવામા આવ્યુ હતુ, હજુ તેનુ […]

Continue Reading

મોરબી: હળવદમાં મયુર નગર રોડ પર આવેલી માધાપરના ચબૂતરા પાસે વધુ એક કોરોના પોઝિટિવ..

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ ૭૯ વર્ષના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ હાલમાં હળવદમાં કોરોનાનો આંક પહોંચ્યો ૧૭ પર તેનું સેમ્પલ જયનાથ હોસ્પિટલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું હતું હરજીવનભાઈ જીવાભાઈ પટેલ નામના વૃદ્ધનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

Continue Reading

મોરબી: રાણેકપર ગામના‌લોકોએ સસ્તા અનાજના પરવાનેદારનો કર્યો વિરોધ: ત્રણ મહિના માટે જિલ્લા પુરવઠા અધિકારીએ સસ્પેન્ડ‌ કરતા ચકચાર.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ મોરબી જિલ્લાનાહળવદ તાલુકાના રાણેકપર ગામના સસ્તા અનાજના દુકાનદારો મનીષભાઈ પટેલ ઘણા ‌વષોથી‌ સસ્તા અનાજના પરવાનેદારો તરીકે કાયેરત હતા પરંતુ ગામ લોકોને પુરતો પ્રમાણમાં અનાજ નો જથ્થો નહીં મળતો હોવાના કારણે રાણેકપર ગામના ૫૦૦ જેટલા કાર્ડ ધારકોએ બુધવારે સસ્તા અનાજ દુકાનદાર સામે વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો ‌હતો અને ગામલોકોએ‌ વિરોધ કરીને સસ્તા […]

Continue Reading

નર્મદા જિલ્લાના કેવડીયા ગામે પોલીસ તથા ગામલોકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની મળતી માહિતી મુજબ આજરોજ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામે હેલીપેડ ફળિયામાં સર્વે નંબર ૫૦ ની જમીન માં લલ્લુભાઈ બંગલા ભાઈ તડવી ના પુત્ર જમીન ખેડી રહ્યા હતા તે દરમિયાન કેવડીયા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી જેને લઇને ગામલોકો તથા પોલીસ વચ્ચે બોલાચાલીના દ્રશ્યો સર્જાયા હતા આ ઘટનાને નહીં પોલીસનું કહેવું છે […]

Continue Reading