રાજકોટ: રાજકોટ માંથી ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો.
રિપોર્ટર: વિજય અગ્રાવત,જેતપુર એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર ઝડપાયો છે. ડિગ્રી વગરનો નકલી ડૉક્ટર છેલ્લા બે વર્ષથી દર્દીઓને દવા આપતો હતો અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. ચોક્કસ બાતમીના આધારે રાજકોટ એસ.ઓ.જી પોલીસે આ નકલી ડૉક્ટરને ઝડપી પાડયો છે. રાજકોટના ગુલાબનગર શેરી નંબર ૨ […]
Continue Reading