છોટાઉદેપુર જિલ્લાના પાનવડ ગામના પાંડેસ્વર મહાદેવમાં મેઘરાજાને રીઝવવા મંદિરમાં જળાભિષેક કરવામાં આવ્યો.
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના પાન વડ મા વર્ષો જૂના પોરાણિક પંદેશ્વર મહાદેવ મંદિર આવેલું છે અહીંયા મંદિર મા ગામના તમામ નગરજનો દ્વારા વરુણદેવ ને રીઝવવા જળાભિષેક કરવામાં આવ્યો હતો છેલ્લા કેટલાક દિવસોથી પાનાવડ તેમજ આજુબાજુ ના ગ્રામ્યવિસ્તારમાં લોકો મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે પંથક ના ખેડૂતો પણ વરસાદ નહિ પડતાં મુઝવણમાં મુકાઈ ગયા […]
Continue Reading