અમદાવાદ: વિરમગામ તાલુકાના વંથળ ગામે દલિત અધિકાર મંચની ધારદાર રજુઆત થી અનુ.જાતિ વિસ્તાર ની ગંદકી દૂર કરવામાં આવી.

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ વિરમગામ તાલુકા ના વંથળ ગામે અનુ.જાતિ વિસ્તારમાં ગટરનું દુષિત પાણી ભરવાની સમસ્યા અંગે દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ, હરેશ રત્નોતર, નવઘણ પરમાર, રાકેશ સોલંકી સહિત ટીમ ના સભ્યો દ્વારા જાત તપાસ કરેલની લોકોની સમસ્યા જાણી હતી. અને ત્યારબાદ કિરીટ રાઠોડ દ્વારા સરપંચ ને 48 કલાકમાં કામ કરવાની ચીમકી આપી હતી. અને […]

Continue Reading

અમદાવાદ: માંડલના સીવીલ એન્જિનિયર અને બ્રહ્મ સમાજના આગેવાનનું ૫૩ વર્ષે કોરોનામાં મૃત્યુ નીપજયું…

રિપોર્ટર: રણજીતસિંહ જાદવ,વિરમગામ માંડલના ખંભલાય માતાજીના મંદિર પાસે આવેલ બ્રાહ્મણવાસ વિસ્તારમાં વર્ષોથી રહી ચૂકેલા અતુલભાઈ મનુપ્રસાદ વ્યાસ જેઓએ પોતાનું મકાન ખંભલાય માતાજી મંદિરને વેચાણ આપી તેઓ માંડલની સિદ્ધયોગી ધામ સોસાયટીમાં પોતાનું મકાન લઈને ત્યાં રહેતાં હતાં. અતુલભાઈ ખુબજ નિષ્ઠાવાન હતાં તેમનો સ્વભાવ પણ સરળ અને સુશીલ હતાં તેમનો ચહેરો પણ હંમેશને માટે હસમુખો રહેતો તેઓને […]

Continue Reading

કોરોના અપડેટ ભાવનગર: આજે ભાવનગર જિલ્લામા ૩૮ કોરોના પોઝિટિવ કેસો નોંધાયા જ્યારે ૬૬ દર્દી થયા કોરોનામુક્ત.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામા આજરોજ ૩૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૧,૦૫૪ થવા પામી છે. જેમાં ભાવનગર શહેરી વિસ્તારમા ૧૭ પુરૂષ અને ૫ સ્ત્રી મળી કુલ ૨૨ કેસો નોંધાયા છે. જ્યારે તાલુકાઓમા મહુવા તાલુકાના કતપર ગામ ખાતે ૧, મહુવા તાલુકાના નેસવડ ગામ ખાતે ૧, મહુવા ખાતે ૧, પાલીતાણા ખાતે […]

Continue Reading

વડોદરા: ડભોઇ શહેર અને તાલુકાના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારોની વરણી- કાર્યકરોમાં આનંદનો માહોલ

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા પ્રમુખ દિલુભા ચુડાસમા દ્વારા નવા હોદેદારોની નિયુક્તિ કરવામાં આવી જેમાં ડભોઇ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો.સદીપભાઈ શાહ ની વરણી કરવામાં આવી હતી. જેવોએ ડભોઈ પાલીકામાં કારોબારી ચેરમેન તરીકે સેવાઆપેલ સાથે રાજકીય તેમજ સામાજિક અને શૈક્ષણિક સંસ્થા, ધાર્મિક સંસ્થાઓ માં સેવાઓ આપવામાં તત્પર રહે […]

Continue Reading

વડોદરા: નર્મદા કેનાલમાં પૂરતા પ્રમાણમાં પાણી ન મળતાં ડભોઇ કિસાન સંઘ દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ચોમાસાની ઋતુ શરૂ થઈ ગઈ છે તેમજ ચોમાસુ પાક લેવાની પણ પુરતી તૈયારીઓ થઇ રહી છે ત્યારે નર્મદા કેનાલમાં પાણી ન છોડતા ૨૦ ઉપરાંત ગામોના ખેડૂતોની સ્થિતિ કફોડી બની જવા પામી છે.આ નર્મદા કેનાલમાં પાણી છોડવા અંગે નર્મદા નિગમને વારંવાર રજૂઆત કરવા છતાં પણ સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરતા હોવાથી ખેડૂતોને […]

Continue Reading

અમરેલી: ધારી બગસરા ખાંભાની વિધાનસભાની ચૂંટણીમાં નિલેષભાઇ કુંભાણીની દાવેદારી મંજબુત

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા પ્રદેશ કોંગ્રેસ ના અગ્રણી અને ધારી ખાંભા બગસરા મા જબરી લોકચાહના ધરાવતા કુંભાણી ની દાવેદારી થી યુવા કાર્યકર્તા ઓમા જોસ તાજેતરમાં ધારી બગસરા ખાંભા ના કોગ્રેસ ના ધારાસભ્ય જેવી કાકડીયા એ રાજય સભાની ચુંટણી સમયે કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું હતું આ તકે ગુજરાત માથી કોગ્રેસ ના આઠ ધારાસભ્ય એ કોંગ્રેસ ને રામામ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ માર્કેટીંગ યાર્ડના કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગુજરાત ખેત ઉત્પાદન બજાર અધિનિયમનની ગુજરાત સરકાર દ્વારા ખેડુતોના હિતમાં સ્થાપના કરવામાં આવી હતી જેથી ખેડુતોને આર્થિક લાભ સાથે વેપારીઓના ભાવોમાં નિયંત્રણ હતું જે બાબતે વટ હુકમ ૨૦૨૦માં ૨૬ જેટલા સુધારા કરવામાં આવતાં ખેડુતોને નુકશાન થશે સાથે કર્મચારીઓને પણ નુકશાની થવા પામીછે જે બાબતનો વિરોધ સરકાર સામે વ્યક્ત કરવા કેશોદ ખેતીવાડી ઉત્પન્ન […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડમાં ગૌચરની પેશ કદમી હટાવવાની કામગીરી શરૂ થતાં થયો વિવાદ

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના સરોડ ગામે ગ્રામ પંચાયત દ્વારા ૭૯ લોકોને ગૌચરમાં થયેલ દબાણો દુર કરવા માટે નોટીસ આપવામાં આવી હતી છતાં ગૌચરમાં દબાણો દુર ન થતાં તાલુકા વિકાસ અધિકારી વિસ્તરણ અધિકારી પંચાયત સર્કલ ઈન્સ્પેક્ટર નાયબ મામલતદાર સહીતના અધિકારીઓની ઉપસ્થિતિમાં પોલીસ બંદોબસ્ત સાથે ગૌચરમાં થયેલાં દબાણો દુર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં […]

Continue Reading

જૂનાગઢ: કેશોદમાં શોપીંગ સેન્ટરમાં ભીષણ આગ લાગતા મહા મહેનતે આગ કાબુમાં લેવાઈ.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના આંબાવાડી વિસ્તારના કિશોર કોમ્પલેક્ષ પાસે આવેલ શાેપીંગ સેન્ટરમાં ફુટવેર સાડી પ્લાસ્ટીક સહીતની દુકાનોમાં આગ ભભૂકી હતી કેશોદ નગરપાલિકા ફાયર ટીમ, પાેલીસ સ્ટાફ તેમજ પી.જી.વી.સી.એલ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો અને આગને કાબુમાં લેવા કામગીરી હાથ ધરવામાં આવી હતી.પ્રાથમિક તારણમાં આગ શોર્ટ સર્કીટના કારણે લાગ્યાનું જાણવા મળી રહ્યું છે . આગ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કંડવા ગામ પાસે હાઇવેની સાઈડમાં દીવાલના બનતા માટીનું ધોવાણ થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ,છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના નસવાડી થી કવાંટ ને જોડતો મુખ્ય સ્ટેટ હાઇવે ૧૦ વર્ષ બાદ મંજૂર તથા નવીન કામગીરી શરૂ કરાઈ છે જે કામગીરી માં સ્ટેટ હાઇવે રોડ ની બંન્ને બાજુ વધુ પોહદાઈ કરાઈ છે કાંડવા ગામ પાસે દર વર્ષે વરસાદ મા રોડ ની સાઈડ નુમોટી માત્રા માં ધોવાણ થતું હોય છે અને […]

Continue Reading