નર્મદા: મોસમના કુલ વરસાદમા દેડીયાપાડા તાલુકો ૩૪૨ મિ.મિ.વરસાદ સાથે જિલ્લામાં મોખરે

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લામાં તિલકવાડા તાલુકામાં-૪ મિ.મિ, વરસાદ નોંધાયો છે. આ સિવાય જિલ્લાના અન્ય તાલુકાઓમાં વરસાદ બિલકુલ નોંધાયો ન હોવાના અહેવાલ નર્મદા જિલ્લા પૂર નિયંત્રણ કક્ષ તરફથી પ્રાપ્ત થયાં છે. જિલ્લામાં ચાલુ વર્ષના મોસમના કુલ વરસાદની આજદિન સુધીની પરિસ્થિતિ જોઇએ તો દેડીયાપાડા તાલુકો-૩૪૨ મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનાં સ્થાને રહ્યો છે. જ્યારે સાગબારા […]

Continue Reading

નર્મદા: રાજપીપલમાં વારંવાર વીજળી ડૂલ થવાથી કંટાળ્યા ગ્રામજનો જી.ઈ.બી ઓફીસ પર કર્યો હલ્લા બોલ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપલા શહેર માં અવાર નવાર પ્રી મોન્સૂન ના નેજા હેઠળ વીજળી ડૂલ વારંવાર કરી દેવાય છે ખાસ કરીને રાજપીપલા ચોમાસામાં તો થોડો વરસાદ પડે કે આખા શહેર ની વીજળી બંધ કરી દેવામાં આવે છે જ્યારે મોટા મોટા શહેરો માં વધુ વરસાદ પડતો હોય તો પણ વીજળી તો ચાલુ જ હોઈ છે પરંતુ […]

Continue Reading

નર્મદા જિલ્લામાં નવા ૧૪ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : ૧૬ દર્દી સાજા થતા રજા અપાઈ

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં દિવસે ને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આજે નર્મદા જિલ્લામાં આજે વધુ ૧૪ પોઝિટિવ કેસ નોંધાતા ફફડાટ ફેલાયો છે નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ અધિકારી ડૉ આર એસ કશ્યપ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ આજે ૧૪ દર્દી કોરોના પોઝિટિવ નોંધાયા છે જેમાં ૧૩ દર્દી રાજપીપળાના અને એક દર્દી નાવરા ગામનો […]

Continue Reading

નર્મદા: રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની સામેજ વીજ કંપની દ્વારા નંખાયેલો કચરો રોગચાળો ફેલાવે તેવી હાલતમાં…

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેબલો સહિતનો કચરો મુખ્ય માર્ગ પાસેજ એકઠો થતા બાજુની ગટર પણ જામ,પાલીકા દ્વારા ગટર ની સફાઈ પણ ન થતા મચ્છરો નો ઉપદ્રવ \નર્મદા જિલ્લામાં હાલ કોરોના કહેર વધી રહ્યો છે પરંતુ રાજપીપળા સિવિલ હોસ્પિટલ ની સામેજ આવેલા વીજ કંપની ના ફરિયાદ કેન્દ્ર બહાર નંખાયેલો વાયરો સહિત નો કચરો હાલ એક ઉકરડો બની […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ તાલુકાના ઉછા ગ્રામ પંચાયતની જિલ્લા સમાહર્તા એ મુલાકાત લીધી.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે જિલ્લા સમાહર્તા એ ઉંછા ગામ પંચાયત ની મુલાકાત લીધી. પ્રાંતિજ તાલુકા ના ઉંછા ખાતે આજે જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા ઉંછા ગામ પંચાયત ની સ્થળ મુલાકાત લીધી હતી અને દફતરી તપાસ સહિત ગામના લોકો ના પ્રશ્નો અને ગામના પ્રશ્નો અંગેની ચર્ચા કરવા આવી હતી તો ઉંછા […]

Continue Reading

સાબરકાંઠાના ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કામદારોની આરોગ્ય વિષયક સેવાઓ સુનિશ્ચિત કરાઇ

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા મહેસુલ અને પોલીસની સંયુક્ત ટીમ દ્વારા ૫૨ ઔદ્યોગિક એકમોમાં તપાસ હાથ ધરાઇ સાબરકાંઠા જિલ્લામાં કોરોનાનો વ્યાપ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અનલોક-૨ ના અમલ પછી સાબરકાંઠા જિલ્લામાં આવેલ મોટા ૫૨ અને અન્ય નાના ઔધોગિક એકમો ધમધમતા થયા છે, પરંતુ તેની સાથે તેમને કોરોના સંક્રમણને અટકાવવા એકમના સ્થળે સેનેટાઈઝેશન, સોશિયલ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લા સમાહર્તા સી.જે.પટેલ દ્વારા કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ સહિત તાલુકામાં જિલ્લાના સમાહર્તા સી.જે.પટેલ દ્વારા સરકાર દ્વારા કરવામાં આવેલ કન્ટેઇનમેન્ટ ઝોન ની મુલાકાત લીધી હતી તો મીડિયા દ્વારા ગોપીનાથ સોસાયટી ગેટ નંબર-બે આગળ વેચવામાં આવતાં દેશી દારૂ ના વેચાણ અંગે પુછતા જીલ્લા સમાહર્તા જણાવ્યુ કે એસ.પી.જોડે ચર્ચા કરી કાર્યવાહી કરવામાં આવશે. હાલ કોરોના ની મહામારી ને લઈને દેશ […]

Continue Reading

મહીસાગર: વારંવાર વિવાદમાં ઘેરાયેલી રહેતી મહીસાગર જિલ્લાના લુણાવાડામાં આવેલી વેદાંત સ્કુલનું નવું પ્રકરણ.

રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર ડુંગરમાં જે રીતે સમગ્ર બાજુથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે તે જોતાં હવે ડુંગર માત્ર વાર્તાઓમાં જ આવશે એવો માહોલ સર્જાયો છે? પ્રાપ્ત માહિતી અનુસાર મહીસાગર જિલ્લાના લુણાવાડા માં આવેલી અને વારંવાર વિવાદમાં આવતી વેદાંત સ્કૂલની આસપાસ આવેલો ડુંગર અચાનક ગાયબ થઈ જતાં ગાયબ થયેલી માટી ક્યાં પૂરવામાં આવી છે તેવા હજારો […]

Continue Reading

ગીર સોમનાથ: પહેલી રાખડી દેશ પ્રેમકી, ગીર સોમનાથ જિલ્લા માંથી ૬૦૦ થી વધુ રાખડી સૈનિકોને મોકલાઈ

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ભાઈની રક્ષા માટે બહેન દ્રારા રાખડી બાંધી રક્ષાબંધન તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આગામી તા.૩ ઓગસ્ટના રોજ રક્ષાબંધન પર્વની ઉજવણી થનાર છે. ત્યારે ભાઈની રક્ષા માટે બહેન ભાઈના જમણા હાથે રાખડી બાંધશે. દેશની રક્ષા માટે બોર્ડર પર ફરજ બજાવતા સૈનિકોની રક્ષા માટે દેશભર માંથી રાખડી મોકલવામાં આવે છે. સ્વામી વિવેકાનંદ ગુજરાત […]

Continue Reading

ગીર સોમનાથ: પંજાબ નેશનલ બેન્ક દ્રારા ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રને સેનેટાઈઝ, માસ્ક, થર્મલ ગન અર્પણ કરાયું.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ દેશભરમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા સરકારની સાથો સાથ સામાજીક સંસ્થાઓ પણ આગળ આવી તેમનું યોગદાન આપી રહી છે. જેના ભાગરૂપે વેરાવળ પંજાબ નેશનલ બેન્ક્ર દ્રારા નોવેલ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મદદરૂપ થવા વહીવટી તંત્રના વડા કલેકટરશ્રી અજયપ્રકાશને ૬૫૦ લીટર સેનેટાઈઝ, ૭૧૦૦ માસ્ક અને ૧૦ થર્મલ ગન આપવામાં આવી હતી. જે સામગ્રી […]

Continue Reading