નર્મદા: શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા શૂલપાણેશ્વર મહાદેવજીના દર્શનાર્થે આવ્યા: સતત ૨૨ વર્ષથી શિક્ષણમંત્રી પૂજા કરવા આવે છે.
રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ૨૨ માર્ચથી સતત વિદ્યાર્થીઓનું ઓનલાઇન શિક્ષણ શરૂઃ શિક્ષણમંત્રી આજે સોમવતી અમાસ છે એટલે કે આજથી શ્રાવણ મહિનાનો શુભારંભ થઇ ગયો છે. ત્યારે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા નર્મદા નદીને કિનારે ગોરા ખાતે આવેલા શૂલપાણેશ્વર મહાદેવજીનાં મંદિરે પૂજા કરવા ગયા હતાં. તેઓ છેલ્લાં ૨૨ વર્ષથી અહીં પૂજા કરવા જાય છે. બાદમાં પૂજા કર્યા બાદ તેઓએ […]
Continue Reading