છોટાઉદેપુર જિલ્લાના પાણવડ ગામના લુણી ગામે થી મોટરસાઇકલ પર લઈ જવાતો ૩૯,૯૦૦ નો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પોલીસ અધિક્ષક ની સૂચના અને માર્ગદર્શન હેઠળ પ્રોહિબિસન ની પ્રવુત્તિ નેસ્ત્ નાબૂદ કરવા તેમજ દારૂબંધી ના કાયદા નું કડક અમલ થાય તે હેતુ થી પાનવડ પોલીસ સ્ટેશન ના પો,સ, ઈ જી.બી.ભરવાડ નાઓ એ તેમજ પોલીસ સ્ટાફ ને જરૂરી સૂચના આપી પાનવડ પોસ્ટે એમપી રાજ્ય ની સીમા ને અડી […]

Continue Reading

જૂનાગઢ: કેશોદના સરોડમાં ગૌચરની પેશ કદમી હટાવવાનો મામલો: સરકારી તંત્ર અને અનુસુચિત જાતિના લોકો વચ્ચે ઘર્ષણ …

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ ગ્રામ પંચાયત હસ્તકના ગૌચરની પેશકદમી હટાવવા કામગીરી દરમીયાન અનુ જાતીના લોકો જે.સી.બી આડા ઉતર્યા જે જગ્યા પર ગ્રામજનો આરોગ્ય કેન્દ્ર બનાવવા માંગે છે તે જગ્યા પર અનુસુચિત જાતિના લોકો સમાજઘર બનાવવા પેશકદમી કરી પેશકદમી હટાવતાં થયું ઘર્ષણ તંત્રએ માંગ્યો પૂરો બંદાેબસ્ત પરંતુ સ્ટાફના અભાવે પેશકદમી બંધ રખાયું ગૌચરની દિવાલ પાડતાં ગ્રામજનાે અને […]

Continue Reading

ગીર સોમનાથ: ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા રસિકભાઈ ચાવડાએ કરી માંગ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના અખિલ ભારતીય કોળી સમાજ ના પ્રદેશ મહામંત્રી રસિકભાઈ ચાવડા એ મુખ્યમંત્રી ને પત્ર લખી માંગ કરી છે કે ગુજરાત રાજ્ય સરકાર ગ્રામસેવક તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ ને ૪૨૦૦ ગ્રેડ પે આપવા જોઈએ . ટેકનિકલ વર્ક હોવાથી તેમજ ખૂબ જ વધુ પ્રમાણમાં અને અનેક ગામડાઓની કામગીરી સંભાળતા હોઈ ત્યારે ગ્રામસેવકોને પણ ૪૨૦૦ નો […]

Continue Reading

ગીર સોમનાથ: દીવમાં પવિત્ર સોમવતિ અમાસની ઉજવણી કરવામાં આવી..

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના સોમવતી અમાસ શ્રાવણ માસના સોમવારે આવે છે. બીજા દિવસે જ શ્રાવણ માસનો પ્રારંભ થાય છે. આ દિવસે સુહાગન સ્ત્રીઓ વડની પૂજા કરે છે. કારણ કે વડમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે. સ્ત્રીઓ સુતરના દોરાથી પરિક્રમા કરી અને પીપળાના જાડની પૂજા-અર્ચના કરી તેમજ ફળ, ફૂલ અને સુહાગનનો સામાન પણ ધરે છે. […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના પંથકમાં જુગારનાં ત્રણ દરોડામાં ૧૮ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના શહેર અને તાલુકામાં જુગારીઓ ઉપર ધોંસ બોલાવવા જિલ્લા પોલીસ વડા રાહુલભાઈ ત્રિપાઠીની સુચનાથી ઉનાનાં નવાબંદરના પી.એસ.આઈ. કે.વી.પરમાર, એ.એસ.આઈ. એચ.કે.પરમાર, જોરૂભાઈ નારણભા ત્થા સ્ટાફે માણેકપુર ગામમાં જાહેરમાં જુગાર રમતા રામજી ભગવાન રાઠોડ, ભાણજી બાબુ રાઠોડ, જેન્તી રૂડા રાઠોડ, પાલા બાબુ રાઠોડને રૂા.૨૧૭૩૦ રોકડા સાથે પકડી પાડેલ હતા જ્યારે તડ ગામે ઘોડી પાસાનો […]

Continue Reading

ખાંભા તાલુકામાં વિજ કંપનીની બેદરકારી થી જીવીત વાયર પડતા બાળકી ગંભીર.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ખાંભામાં પી.જી.વી.સી.એલની ઘોર બેદરકારીનાં કારણે મહાદેવપરામાં વીજપોલ ઉપર એલ.ટી.લાઈનનો વાયર વાળાથી બાંધેલ હોવાથી ચોમાસામાં ખાર લાગી જતા ચાલુ વિજ વાયર નીચે રમતા બાળકો ઉપર પડતા આરતી મુંધવા નામની બાળકી ઉ.વ.૮ ગંભીર ઈજા પામતા પ્રથમ ખાંભા અને બાદમાં વધુ સારવાર માટે સાવરકુંડલા રીફર કરવામાં આવી હતી. ખાંભા મહાદેવપરા વિસ્તારમાં સવારના ૯ કલાકે ઘર […]

Continue Reading

મોરબી: હળવદ માળીયા હાઈવે રોડ પર ક્રુઝર અને આઇસર વચ્ચે અકસ્માત સર્જાતા ડ્રાઇવર સહિત ૯ યુવતીને ઈજા પહોંચી.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદના માળીયા હાઈવે રોડ પર કુઝર અને આઇસર વચ્ચે અકસ્માત થતા આસ્થા સ્પિનિંગ મિલ નોકરી કરતી યુવતી અને કુઝર ના ડ્રાઈવર સહિત ૯ યુવતિને ઈજા થઈ હતી જેમાં ૨ યુવતીને ગંભીર ઈજા થતા પહોંચતા સુરેન્દ્રનગર હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી. હળવદ ધાંગધ્રા માળીયા કચ્છ હાઇવે પર અવારનવાર અકસ્માત થવાના બનાવો બનતા […]

Continue Reading

મોરબી: પવિત્ર શ્રાવણ માસના પ્રારંભથી શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગૂંજ્યા…

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ આજથી શરુ થતા પવિત્ર શ્રાવણ માસને પગલે શિવભકતોમાં અનેરો ઉત્સાહ અને ભક્તિ જોવા મળી રહ્યા છે અને આજથી શહેરમાં આવેલ વિવિધ શિવાલયોમાં બમ બમ ભોલેના નાદ ગુંજી ઉઠ્યા અને ભક્તો ભગવાન શિવને રીઝવવા જળ અને દુધાભીષેક કરાયો. પવિત્ર શ્રાવણ માસમાં હળવદ શહેરના વેજનાથ મહાદેવ મંદિર, ગોલેરશ્વર, ભીડભંજન મંદિર, મંદિર, શરણેશ્વર મહાદેવ, પંચમુખી […]

Continue Reading

મોરબી: રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા કોંઢમાં ૩૦૦ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ કોંઢ ગામની બહાર બિરાજમાન શ્રી શક્તિ માતાજીના મંદિરના અડધો કિલોમીટર રોડ ઉપર બેય સાઈડ અને છેક મંદિર સુધી તેમજ ત્યાં બાજુમાં આવેલ મોટા મેદાનમાં અને મંદિરના કમ્પાઉન્ડમાં ૩૦૦ ઝાડનું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું.ઝાલા પરિવાર કોંઢ ના ૨૦ જેટલા યુવાનોએ બહાર ગેઇટ બનાવી વાવેતર માટે ટ્રેકટર ચલાવી તેમજ ખાડા કરીને ખુબજ ખંતથી […]

Continue Reading

ગીર સોમનાથ: ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં દર્શન કરવા પહોંચ્યા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે તેમની સાથે કોંગ્રેસી કાર્યકરો ટોળાની અંદર સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરતા સોમનાથ મંદિર પરિસરમાં પ્રવેશવાના દ્રશ્યો કેમેરામાં કેદ થયા હતા. તો સાથે સોમનાથ પરિસરમાં એક કાર્યકર હાર્દિક સાથે સ્લેફી અને વિડીયો લેઇ મંદિર […]

Continue Reading