મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોમાં કોરોના સંદર્ભેની લેવાની થતી તકેદારી અંગે ધાર્મિક સ્થળોના વડાઓ સાથે બેઠક યોજાઇ.
રિપોર્ટર: દિવ્યાંગ પટેલ,મહીસાગર મહીસાગર જિલ્લા વિકાસ અધિકારી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને અને જિલ્લા પોલીસ વડા ઉષા રાડા (દેસાઇ) ની ઉપસ્થિતિમાં જિલ્લા સેવા સદનના સભા ખંડમાં આગામી માસમાં આવનાર ધાર્મિક તહેવારોના અનુસંધાને ગૃહ વિભાગ, ગુજરાત સરકારની ગાઇડ લાઇન મુજબ ધાર્મિક સ્થળો/ ઉપાસનાના સ્થળોમાં કોરોના વાયરસના સંક્રમણને નિયંત્રીત રાખવાના હેતુસર જિલ્લામાં આવેલ વિવિધ ધાર્મિક મંડળો, આયોજકો, ટ્રસ્ટીઓ […]
Continue Reading