પાટણ જિલ્લાના સમી તાલુકાના સમી ખાતે થી પકડાયેલ શિકારી ટોળકી.

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના સમી તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી શિકાર કરી વન્ય પ્રાણી ને મોત નેઘાટ ઉતારતી ગેંગ પાટણ જિલ્લાના સમી પોલીસ એ પકડી પાડી હતી. જેમાં આ શિકારી ટોળકી પાસે થી શિકાર કરેલ વન્ય પ્રાણી અને બંદુક અને મોટરસાયકલ બાઈક કબજે કરી સમી પોલીસએ ત્રણ આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પાટણ […]

Continue Reading

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં શોચાલય બનાવવામાં થયેલ ભષ્ટ્ચાર..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સરકાર ના નીતિ નિયમો અનુસાર બનાવવા ના સંડાસ માં ગેરરીતિ થયાનું બહાર આવેલ. પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કમાલપુર ના રવિનગર માં બનાવવા આવેલ સંડાસ હલકી ગુણવત્તા ના બનાવી કોન્ટ્રાકટર દ્વારા અધિકારી ની મીલી ભગત થી લાખો રૂપિયા ઉપાડી લીધા નું ગામ ના એક જાગૃત નાગરિકે ને […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળની રાજકુમાર ઇંગ્લિશ મીડીયમ સ્કૂલએ વિદ્યાર્થીઓની પચાસ લાખ જેટલી ફી માફ કરતા વાલીઓ તથા વિદ્યાર્થીઓમાં ખુશીની લહેર..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ રાજકુમાર ઇંગ્લિશ સ્કૂલ લે વિદ્યાર્થીઓની પચાસ લાખ જેટલી ફી માફી કરી જુનાગઢ જિલ્લાના માંગરોળ શાહવાર માં પ્રથમ એક એવી સ્કૂલ જે ને ૭૦૦ થી પણ વધારે વિદ્યાર્થીઓની ફી માફી આપવામાં આવી કોરોના મહામારીમાં દેશભરમાં લોકોની આર્થિક પરિસ્થિતિ ઘણીય દયનિય છે અને શિકક્ષણ નો ભાર એટલે મોટી મુશ્કેલી જેમાય કોરોના વાયરસના કારણે […]

Continue Reading

અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૪ પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા અમરેલીના પાણીયાના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના શ્યામનગર ના ૩૯ વર્ષ પુરુષ. કુંકાવાવ ના ઢુઢીયા પીપળીયા ના ૪૩ વર્ષ પુરુષ. દામનગરના ૬૫ વર્ષ મહિલા. બગસરાના ખારી- ખીજડીયા ૩૧ વર્ષ મહિલા. સાવરકુંડલાના હોથીભાઈ ની શેરીના ૫૦ વર્ષ પુરુષ. અમરેલીના સિદ્ધિવિનાયક સોસાયટી ૩૦ વર્ષ પુરુષ. કુંકાવાવના જંગલના ૬૫ વર્ષ મહિલા. લાઠીના રામપરના ૭૫ વર્ષ વૃદ્ધ. […]

Continue Reading

દાહોદ : છેલ્લા ૨૪ કલાકમાં દાહોદ જિલ્લામાં કોરોનાના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ દાહોદ જિલ્લામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોના ૧૯ પોઝિટિવ કેસ નોંધાયા આજે કોરોના ૧૪૩ રિપોર્ટ પ્રાપ્ત થયા હતા જેમાંથી ૧૯ રિપોર્ટ આવ્યા પોઝિટિવ દાહોદ ના લીમડી તાલુકા માં ૧ , ઝાલોદ માં ૧ , તથા દાહોદ શહેરમાં ૧૭ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા.

Continue Reading

નર્મદામાં કોરોના વિસ્ફોટ: રાજપીપળાના ૧૪ સહિત જિલ્લામાં કુલ ૨૦ પોઝિટિવ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા વડોદરા ચકાસણી માટે મોકલેલ સેમ્પલ માંથી ૩ પોઝિટિવ જ્યારે ૧૭ દર્દી એન્ટીજન (રેપીડ ટેસ્ટ ) પોઝિટિવ મળી જિલ્લામાં કુલ ૨૦ નવા દર્દી નોંધાયા નર્મદા જિલ્લામાં કોરોના નું સંક્રમણ કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે ઉપરાંત નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ખાસ રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે ત્યારે નર્મદા જિલ્લામાં તેમાં પણ […]

Continue Reading

નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ગરીબ અસરગ્રસ્ત લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું.

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડીયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ગામ ખાતે આજરોજ ગુજરાત રાજ્ય આદિવાસી સમાજ સંગઠનના યુવા હોદ્દેદારો દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેવડીયા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ મિટિંગમાં સરકાર તથા સરદાર સરોવર નર્મદા નિગમના સ્થાનિક અધિકારીઓ દ્વારા આદિવાસી સમાજ પર થઈ રહેલા અત્યાચારો તેમજ આદિવાસી સમાજના હકોનું હનન […]

Continue Reading

અરવલ્લી: કેવડીયા કોલોની ખાતે આદિવાસીઓ પર થતા જુલ્મોને લઇને અરવલ્લી આમ આદમી પાર્ટી દ્વારા આવેદન પત્ર આપ્યું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી આજ રોજ આમ આદમી પાર્ટી અરવલ્લી ના પ્રમુખ ડી.બી.ડામોર,પોપટભાઈ બારીયા,ગીરીશભાઈ ઢૂંસા,સ્નેહલ મેનાત ઉસ્માનલાલા તથા મનહરભાઈ શામળાજી વગેરે એ કેવડિયા ખાતે આમ આદમી પાર્ટી ના ર્ડો. કિરણ વસાવા અને અર્જુનભાઈ રાઠવા વગેરે ને ડિટેન્સન માં મૂકી આદિવાસી વિસ્તાર ના રક્ષક અને જળ જમીન ને જંગલ ના મૂળ માલિક આદિવાસીઓ ઉપર થતા જુલ્મો અને […]

Continue Reading