ભાવનગર: મેલકડીની ડુંગરમાળ..જયાં છુટા હાથે વેર્યું છે કુદરતે વ્હાલ..
રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગરથી માત્ર ૨૫ કિ.મી. ના અંતરે આવેલી મેલકડીની ડુંગરમાળ વર્ષાઋતુમાં જાણે સોળે કળાએ ખીલી ઉઠી છે.અત્યારે વસુંધરાએ લીલી ઓઢણી ઓઢી ધારણ કરેલું રૂપ મનને પ્રફુલ્લિત કરનારું અને આંખોને ટાઢક આપનારું છે.આ જગ્યાની વિશેષતા એ છે કે આપનું વાહન આ ટેકરીઓની ઉંચામાં ઉંચી જે ટોચ છે ત્યાં સુધી જઈ શકે છે.અને એટલે જ […]
Continue Reading