પંચમહાલ: શહેરામાં સોમવાર થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાના નિર્ણય ના ઉડ્યા ધજાગરા…

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા માં કોરોના ના વધતા જતા કેસોને લઈને વેપારીઓએ સોમ થી ગુરુવાર સુધી દુકાન બંધ રાખવાનો નિર્ણય લીધો હતો. તેના પ્રથમ દિવસે જ મોટાભાગની દુકાનો ખુલ્લી રાખીને ધંધો કરતા નજરે પડ્યા હતા.બજાર મા ખરીદી કરવા આવેલ ગ્રાહકો મા સોશિયલ ડિસ્ટન્સ ના નિયમોનું પાલન નહિ થઇ રહયુ હતુ. પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો […]

Continue Reading

પંચમહાલ: શહેરા ખાતે આવેલ પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ મંદિરને પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો માટે ખુલ્લું મુકાશે.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા સહિત સમગ્ર જિલ્લામાં મંગળવારના રોજ શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે ત્યારે પ્રાચીન અને સ્વયંભુ મરડેશ્વર મહાદેવ ના દર્શન નું શ્રાવણ માસ મા વિશેષ મહત્વ રહેલું છે દેવાધિદેવ મરડેશ્વર મહાદેવ નુ આઠ ફૂટ નું શિવલિંગ મરડિયા પથ્થર માંથી બનેલું હોઈ તે મરડેશ્વર તરીકે ઓળખાય છે શિવલિંગ માંથી સ્વયંભુ અવિરત સતત ગંગાજળ વહ્યા […]

Continue Reading

વડોદરા: ડભોઇ નગરપાલિકાના ડ્રેનેજ કુવાના પાણીનો ગામ તળાવમાં નિકાલ કરતા દૂષિત પાણીની દુર્ગંધથી આસપાસના રહેવાસીઓને પારાવાર મુશ્કેલી..

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ ડભોઇ ના તલાવપુરા વિસ્તાર મા આવેલ પીપલેશ્વર મહાદેવ મંદિર પાછળ ગામ તળાવ ના કિનારે નગર પાલિકા નો ડ્રેનેજ કુવો આવેલોછે. જે કુવાની મોટર મા ખામી સર્જાતા મોટર બદલવાની કામગીરી શરૂ કરાઇ હતી.જેથી ડ્રેનેજ નું દુર્ગંધયુક્ત પાણી જાહેર ગામ તળાવ મા છોડાતા વિસ્તારના લોકોએ વિરોધ નોધાવ્યો હતો.આ ગામ તળાવ નુ પાણી પણ દુર્ગંધયુક્ત […]

Continue Reading

અરવલ્લી:રાજસ્થાનના રઝળી પડેલા પાંચ બાળકોને વતન પરત મોકલાયા: અરવલ્લીના ચાઇલ્ડ લાઇન હેલ્પલાઇનથી બાળકોનું કુટુંબમાં સુખદ રીતે પુન:સ્થાપન થયું.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી મોડાસાના દેવરાજ મંદિર પાસે પાંચ બાળકો ઉભા રહીને રડે છે તેવો કોઇ ફોન રાતના ૧૦ ટકોરે ચાઇલ્ડ લાઇનના હેલ્પલાઇન પર આવ્યો અને હેલ્પલાઇન ટીમ સ્થળ પર પંહોચી છોકારાઓને કંઇ પુછાવાનો પ્રયાસ કરે પહેલા રડતા રડતા બસ અમારે ઘરે જવાની જ વાત કરતા રહ્યા, અને આખરે એક બાળકે કહ્યુ કે મારે મારા ગામમાં […]

Continue Reading

દાહોદ: દીપડાના હુમલામાં મૃત્યું પામેલા આમલી મેનપુરના કિશોરના પરિજનોને રૂ.૪ લાખની સહાય

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ ધાનપુર તાલુકામાં દીપડા દ્વારા થયેલા હિંસક હુમલામાં મૃત્યુ પામનારા કિશોરના પરિવારજનોને રાજ્ય સરકાર દ્વારા રૂ. ચાર લાખની આર્થિક સહાય કરવામાં આવી છે. રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ અને નાયબ વન સંરક્ષક શ્રી આર. એમ. પરમારના હસ્તે સહાયની રકમનો ચેક મૃતકના પરિજનોને આપવામાં આવ્યો હતો. તાજેતરમાં દીપડા દ્વારા ધાનપુર તાલુકાના કેટલાક ગામોમાં ઉત્પાત […]

Continue Reading

માંગરોળ શાપુર રોડ પર રહેતી અને છેલ્લા ૪ દિવસથી ગુમ મહિલાની લાશ કુવા માંથી મળી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જુનાગઢ જિલ્લાના માંગરોળ ના શાપુર રોડ પર રહેતી અને છેલ્લા ૪ દિવસથી ગુમ થયેલ મહિલાની લાશ આજ રોડ માંગરોળના વેરાવળ રોડ પર આવેલ પરબ વિસ્તારના એક કુવામાંથી મળી આવી છે. પરબ વિસ્તારના એક કુવામાંથી કોહવાયેલ હાલતમાં લાશ મળી આવતા પરિવાજનોમાં અરેરાટી મચી ગયેલ છે. માંગરોળ નગરપાલીકા તેમજ સ્થાનિકો અને આગેવાનો એ રેસ્ક્યુ […]

Continue Reading

સાબરકાંઠા: પ્રાંતિજ પોલીસ ચોકીની પાછળ ખુલ્લે આમ દેશી દારૂનું ધુમ વેચાણ.

રિપોર્ટર: ઉમંગ રાવલ,સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે આવેલ પ્રાંતિજ પોલીસ ચોકી ની પાછળ અને અદ્યતન તૈયાર થઈ ગયેલ નગરપાલિકાના ટાઉન હોલ પાસે પ્રાંતિજ પોલીસ ની છત છાયા માં દેશી દારૂ નું ધુમ વેચાણ તો ખુબ આરોગ્ય સચિવ જયંતિ રવિએ રજુઆત કરી પણ પ્રાંતિજ પોલીસ તંસ ની મસ ના થઈ. પ્રાંતિજ ભાખરીયા બસસ્ટેન્ડ ખાતે […]

Continue Reading

બ્રેકીંગ અમરેલી: બાબાપુર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત : ૪ ના મોત.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા અમરેલી બગસરા રોડ પર ગમખ્વાર અકસ્માત મા ૪ ના મોત.. બાબાપુર ગામના પાટીયા નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માત.. બે મહિલા અને બે બાળકો ના મોત..૩ વ્યક્તિ ઈજાગ્રસ્ત… ૨ ને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા.. એક જ કારમાં ૭ લોકો હતા સવાર.. મૃતક તમામ ગાવડકા ગામના એક જ પરિવાર […]

Continue Reading

અમરેલી: બાબરા તાલુકાના ચમારડી ગામે લેરાનાથ ચોક થી ગ્રામપંચાયત સુધીના બ્લોક રોડનું કામ રૂ.૬ લાખના ખર્ચે શરૂ કરવામાં આવ્યું.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા બાબરા તાલુકા ના ચમારડી ગામે લોકડાઉન પહેલા મજુર થયેલ વિકાસ કાર્યો શરૂ કરવામાં આવ્યા છે. ચમારડી ગામે લેરાનાથ ચોક થી ગ્રામ પંચાયત સુધી ના બ્લોક રોડ નું ભુમિપુજન ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમ્મર ના વરદહસ્ત કરવામાં આવ્યું હતું. પરંતુ હાલ કોરોના મહામારી ના કારણે લોકડાઉન શરુ હતુ તે કારણે કામ શરુ થય શક્યું નહતુ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ દ્વારા ડબલ ડેકર સ્વિપર કોચ લગઝરીમાં જુગાર રમતા ચાર જુગારીયાઓને ઝડપી ૮,૬૪,૮૯૦ નો મુદ્દામાલ કબજે કર્યો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં નસવાડી પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ સી ડી પટેલ તથા સ્ટાફ દ્વારા નસવાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ ફરી ખાનગી બાતમીદારો થકી બાતમી મેળવી તા,૧૯/૭/૨૦૨૦ના રોજ નસવાડી તાલુકા ના આકોના ગામે આવેલ સ્વાગત બાયોડીઝલ પંપ ની બાજુ માં રોડ નજીક ડબલ ડેકર સ્લીપર કોચ લક્ઝરી બસ […]

Continue Reading