બનાસકાંઠા: યાત્રાધામ અંબાજીમાં સામાન્ય વરસાદના પગલે ઠેર ઠેર ગટરો ઉભરાઈ..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના યાત્રા ધામ અંબાજીમાં સામાન્ય વરસાદ ના પગલે અંબાજીની ગટરો ઉભરાઈ જાય છે અને ગટરોનું ગંદુ પાણી જાહેર માર્ગો પર અને સોસાયટીઓમાં વહેતુ જોવા મળે છે અને સ્થાનીક લોકોને આ ગંદા પાણીમાં ચાલવા માટે પણ મજબૂર બનવુ પડે છે અને એટલુ જ નહી પણ આ ગટર નુ ગંદુ પાણી ઘણી વાર […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના નાનીરાસલી ગામે ઇનોવા માંથી ૧.૫૩ લાખ નો વિદેશી દારૂ ઝડપાયો.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના પાવીજેતપુર તાલુકાના નાની રાસલી ગામે પોલીસે પેટ્રોલિંગ દરમિયાન ઇનોવા ગાડી ની ચકાસણી કરતા ગાડીમાં થી પોલીસ ને ૧,૫૩,૧૮૦ રૂ નો વિદેશી દારૂ મળી આવ્યો હતો સાથે એક ઈસમ ને જડપી પાડ્યો હતો પોલીસ તેમની અંગ જડતી કરતા તેમની પાસે મોબાઈલ મળી આવ્યો હતો જેની કીમત ૨૦૦૦ રૂ અને […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લામાં આર્મી જવાનને છોટાઉદેપુર પોલીસે માર મારતા જિલ્લાના જવાનોમાં આક્રોશ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા માં આર્મી જવાન ને ખોટી રીતે મારમારવા સંદર્ભે તા.૧૮ ના રોજ જિલ્લામાં હાલમાં ચાલુ અને નિવૃત્ત આર્મી જવાનો છોટાઉદેપુર આવી ગયા હતા અને હાથમાં દરેક બોર્ડ લઈ ને હમ દેશકે સૈનિક હે નક્સલી નહિ નક્સલી કહેનાર પી.એસ.આઇ ને સસ્પેન્ડ કરો ભારતીય સેના ને ન્યાય આપો તેવા સૂત્રો લખેલાં હતા […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના તણખલા બ્રાંચ પોસ્ટ ઓફિસને સબ પોસ્ટ ઓફિસ બનાવવાની લોકમાંગ.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર હાલ તણખલા બ્રાંચ પોસ્ટ ઓફિસ માં પોસ્ટ માસ્ટર પણ નથી. અને પોસ્ટ ઓફિસ હાલ ટપાલી ચલાવી રહ્યો છે. નસવાડી તાલુકાના તણખલા ગામ વેપાર મથક નું મોટું સેન્ટર છે. તેમજ છોટાઉદેપુર જિલ્લાનું છેવાડાનું ગામ આવેલું છે અને નર્મદા જિલ્લાને અડીને આવેલું છે. જેથી નર્મદા જિલ્લાના લોકો પણ અહીં વેપાર ખરીદ વેચાણ અર્થે […]

Continue Reading

અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના વડા પોસ્ટ ઓફિસ ખાતે સબ ડીવીઝન એસ.ઓના જી.ડી.એસ ગ્રુપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો હતો.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા વડા સબ પોસ્ટ ઓફિસના એસ.પી.એમ.એસ.બી.ચૌહાણની અમદાવાદ બદલી થતા જી.ડી.એસ. ગ્રપ વડા એસ.ઓ દ્વારા સન્માન કર્યું હતું. આજરોજ પોસ્ટ વિભાગ ના રાજુલા સબ ડીવીઝન ની વડા એસ.ઓ ના જી. ડી.એસ.ગ્રુપ દ્વારા સ્ટેસયુ અર્પણ કરી તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમા રમેશભાઈ પરમાર તેમજ રાજુભાઈ ઠાકોર જી. ડી. એમ. ઠવી એ જહેમત […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનના નગરપાલિકા પ્રમુખ પર થયેલ ફાયરીંગ ની ઘટના બાબતે ચેમ્બર ઓફ કોમર્સ અને શહેર ભાજપ દ્વારા અપાયું આવેદનપત્ર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ગત મહિને પૂર્વ ધારાસભ્ય અને નગરપાલિકા ના પ્રમુખ કાળુભાઇ રાઠોડ પર થયેલ ચકચારી ફાયરિંગ પ્રકરણે ઉના શહેર ના વાતાવરણ ને ડહોળી નાખ્યું હતું જેમાં કાળુભાઇ સહિત બીજા બે લોકો ને પણ ગોળી વાગી હતી અને તમામ ને રાજકોટ દવાખાને ખસેડાયા હતા ત્યાર બાદ ના ઘટના ક્રમ માં ઉના શહેર કૉંગ્રેસના હોદેદારો અને […]

Continue Reading

ગીર સોમનાથ: ગુમ થયેલ બાળકીને ગણતરીની કલાકોમાં તેની માતા સાથે મિલન કરાવતી ઉના પોલીસ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના પોલીસ સ્ટેશન ના પો.હેડ કોન્સ . ડી.એલ.ચાવડા તથા પો.કોન્સ . હાર્દીકસિંહ માનસિંહ મોરી તથા પો.કોન્સ . કૌશીકસિંહ અરશીભાઇ વાળા ઉના પો.સ્ટે . નાઓ ના.રા. માં હતા . તે દરમ્યાન એક બાળકી ઉવ .૫ વર્ષ વાળી મળી આવેલ હોય જેનું નામ પુછતા સેજુડી જણાવેલ જેના વાલી વારસધારની શોધખોળ કરતા નજીકમાંથી મળી આવેલ […]

Continue Reading

ગીર સોમનાથ: ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના રોડ ઉપર આવેલ હિરેણ નદી ઉપરનો જર્જરિત પુલ રિપેરિંગ કરવાની કરી રજુઆત.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ૯૦-સોમનાથ ના યુવા અને લોકલાડીલા ધારાસભ્ય વિમલભાઈ ચુડાસમા દ્વારા વેરાવળ થી ઉના જતાં રોડ ઉપર આવેલ હિરણ નદી નો પુલ આવેલ છે, તે પુલ જર્જરિત અને ભયજનક હાલત માં છે, અને આ પુલ ઉપર થી ભારેખમ વાહનો પસાર થઈ રહિયા છે, આ પુલ ની બંને સાઈડો ઉપર થી મોટા વાહનો સામસામે […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કલેકટર અજય પ્રકાશના અધ્યક્ષસ્થાને સંકલન અને ફરિયાદ નિવારણ સમિતીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ધારાસભ્ય પુંજાભાઈ વંશ અને ભગવાનભાઈ બારડ સહભાગી થવાની સાથે જિલ્લાના જુદા-જુદા પ્રશ્ર્નો અંગે રજુઆત કરી હતી. રોડ-રસ્તા, વીજળી અને ખાણ ખનીજને લગતા જાહેરહિત માટેના પ્રશ્ર્નો રજુ કર્યા હતા. કલેકટર અજયપ્રકાશે આ […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રોડ એન્ડ સેફ્ટીની બેઠક યોજાઈ.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશના અધ્યક્ષસ્થાને જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે રોડ એન્ડ સેફર્ટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એ.આર.ટી.ઓ.કાલેરીયાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં થતા રોડ અકસ્માતને ધટાડવા માટે કાર્યવાહી કરવામાં આવશે. રોડની સાઈડમાં ઉભી ગયેલા બાવળ દુર કરવા, ડાયર્વઝન, ખરાબ રોડ અને પાર્કિંગ માટે જે તે વિભાગના અધિકારીઓને સુચના […]

Continue Reading