મોરબી: હળવદ તાલુકાના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ યોજાયો .

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ તાલુકા ના સરંભડા ગામે સ્વૈચ્છીક રક્તદાન કેમ્પ નું આયોજન ભરવાડ સમાજ ની વાડીમાં કરવામાં આવ્યું હતું વર્તમાન સમયે કોરોના મહામારી વચ્ચે દરેક બ્લડ બેંક માં બ્લડ ની તીવ્ર અછત વર્તાઈ રહી છે ત્યારે થેલેસીમિયા ના દર્દીઓ,ગર્ભવતી બહેનો ને પ્રસૂતા સમયે , અને ગંભીર રીતે ઘાયલ દર્દીઓ ને ઓપરેશન સમયે તાત્કાલિક બ્લડ […]

Continue Reading

કોરોના કાળે સમગ્ર તહેવાર પર જાણે સંકટ મચાવ્યો.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા શ્રાવણ માસની અંદર અનેક ધાર્મિક તહેવારો આવતા હોય છે અને પ્રજા ધાર્મિક તહેવારો ને હર્ષોઉલ્લાસ સાથે ઉજવતા હોય છે ત્યારે શ્રાવણ માસની અંદર દશામાના વ્રત કે જે અમાવસના રોજ થી ચાલુ થાય છે તે રાજસ્થાન સહિત ગુજરાત માં પણ આ દશામાના વ્રત નું એક અનેરું મહત્વ રહ્યું છે દશામાં ના વ્રત માં […]

Continue Reading

ગીર સોમનાથ: પોલીસ બાતમીને આધારે જુગારધામ પર રેડ પાડી ૧૧ લોકોને ઝડપી પાડ્યા.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના પોલીસને ચોક્કસ બાતમી મળેલ કે દેલવાડા ગામે શ્યામનગરમાં આવેલ આંગણવાડી પાછળ જાહેરમાં જુગાર રમાઈ રહ્યો છે ત્યારે પોલીસ દ્વારા બાતમી વળી જગ્યા એ રેડ કરી આપેલા નામ ના ઈસમો ને ઝડપી પડ્યા છે ઈસમો ( ૧ ) અજયભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૨ ( ૨ ) કાનજીભાઇ ચનાભાઇ વાજા કોળી ઉ.વ .૨૪ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં ખેડૂતો બે થેલી ખાતર લેવા કલાકો સુધી લાઈનોમાં ઉભા રહ્યા.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા નસવાડી માં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો માટે અનેક યોજના ઓ લાગુ કરી છે પરંતુ હાલ ખેડૂતો ને ખાતર મળતું ના હોય ખેડૂતો હેરાન છે ત્યારે નસવાડી ગુજકોમાસોલ ના ડેપો પર યુરિયા ખાતર ની ૫૦૦ બેગ આવી હતી. ત્યારે ખેડૂતો પોતાના ઘરની મહિલાઓ બાળકોને પણ તેમના આધારકાર્ડ લઈ ખાતર લેવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સિમમાં પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યું છે.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકાના મોટી ઘંસારી ગામની સિમમાં આશરે પચ્ચીસથી વધુ ખેડુતોના વાડીએ જવા માટેના જાહેર માર્ગમાં એક ખેતરના પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ખેતરોમાંથી આવતા વરસાદી પાણી રસ્તામાં પાણી ભરાતા પાણીમાં રસ્તો હોય તેવું લાગી રહ્યુ છે છેલ્લાં એક મહીનાથી આજુબાજુમાં રહેતા આશરે ૫૦ થી વધુ ખેડુતોએ પોતાના ઘરે જવા માટે પાંચ […]

Continue Reading

નર્મદા: દુધની કેનમાં લઇ જવાતો ઈંગ્લીશ દારૂનો જથ્થો શોધી કાઢતી રાજપીપળા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા પોલીસે મળેલ ચોકકસ બાતમી આધારે રાજપીપલા પો.સ્ટે વિસ્તારના મોટભમરીથી સ્ટેન્ડથી પલસી ગામમાં જતા એપ્રોચ રોડ બિતાડા ગામની સીમમાં વોચમાં હતા તે દરમ્યાન એક બજાજ કંપનીની મો.સા ઉપર બે ઇસમો દુધની કેનમાં ઈંગ્લીશ દારૂ ભરીને આવતા પોલીસની ગાડી જોઇને મો.સા સ્થળ મુકી બંને ઇસમો નાશી ગયેલ અને સદર મો.સા ની હુકમા ભરાવેલ […]

Continue Reading

નર્મદા: કોરોનાને ચાર મહિના થયા બાદ પણ રાજપીપળા ખાતે સસ્પેકટેડના મોત બાબતે તંત્ર દ્વારા કોઈ જ જરૂરી વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી..!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આશાપુરી માતા ના મંદિર પાસે કોરોના સસ્પેકટેડ માં મૃત્યુ પામેલા દર્દીને મોકલવા કોરોના વાયરસ ના ચાર મહિના બાદ પણ વાહન કે સ્ટાફ ની કોઇ જ યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવી નથી. આશાપુરી ના મૃતક માટે નગરપાલિકા માં સબવાહીની માંગતા ઘણા ગલ્લા તલ્લા બાદ ઉપર લેવલે દબાણ આપ્યા બાદ પાલીકા એ ફક્ત સબવાહીની […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોના કહેર વધતા રાજપીપળા હોલસેલ શાકમાર્કેટ ૪ દિવસ માટે બંઘ રાખવા સ્વૈચ્છિક નિર્ણય..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે નર્મદાજિલ્લો પણ તેમાં બાકાત નથી રાજપીપળામા પણ કોરોનાનાકેસો વધી રહ્યા છે એ જોતાં બે દિવસ થી આરોગ્ય વિભાગદ્વારા રાજપીપળા ખાતે રેપીટ ટેસ્ટ શરૂ કરમાં આવ્યા છે.રાજપીપળામાં શાકમાર્કેટ પાસે ૬૦ વર્ષીય એક મહિલા કોરોના પોઝીટીવ આવતા સમગ્ર રાજપીપળાના લોકોમાં ફફાળાટ ફેલાયો છે રાજપીપળા શાકમાર્કેટ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા વીજ કંપનીના વાવડી ફીડરમાં વીજળીની અનિયમિતાથી ખેડૂતોના પાકને ભારે નુકસાનની..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા હાલ કોરોના મહામારી વચ્ચે દરેક રોજગાર ધંધા પર જાણે ગ્રહણ લાગ્યું હોય એમ મંદી જોવા મળી રહી છે ત્યારે ધરતી પુત્રો પણ હાલ ખેતીમાં ખાતર, મજૂરો સહિત અનેક તકલીફોમાંથી પસાર થઈ રહ્યા છે જેમાં નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા વીજ કંપનીની લાપરવાહીના કારણે વાવડી ફીડરમાં વીજળી અનિયમિત મળતા ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકાના કુવારસી પ્રાથમીક આરોગ્ય કેન્દ ના ડ્રોકટર શ્રીમતી ડાભીની યશસ્વી કામગીરી..

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા દાંતા તાલુકો આદિવાસી વિસ્તાર હોઈ સરકાર દ્રારા વસ્તી ના પમાણ માં આરોગ્ય કેન્દ ખોલવામાં આવેલ છે જેમાં દાંતા થી બાર કિલોમીટર અંતર યાર વિસ્તાર માં આવેલૂ કુવારસી પ્રાથમીક આરોગ્ય કેન્દ માં ફરજ બજાવતા શ્રી ર્ડો દંપતી પ્રાથમીક આરોગ્ય કેન્દ માં ફરજ બજાવે છે કુવારસી આરોગ્ય કેન્દ ના વિસ્તાર માં અંતરયાર ગામો માં […]

Continue Reading