અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના આબલીયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચે થી પસાર થતો આર.સી.સી.રોડનું ખાતમુહૂર્ત કર્યુ હતું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા અમરેલી જિલ્લાના ખાંભા તાલુકા ના આંબલિયાળા ગામે ગામના પાદરનો બ્રીજ તેમજ ગામની વચ્ચેથી પસાર થતો આર.સી.સી રોડનું ખાતમુહૂર્ત ગુજરાત સરકારના મંત્રી અને અમરેલી જિલ્લાના પ્રભારી ધર્મેન્દ્રસિંહ જાડેજા,ધારી વિધાનસભાના ઇન્ચાર્જ ધનસુખભાઈ ભંડેરી,અમરેલી જિલ્લાના સાંસદ નારણભાઈ કાછડીયા,ગુજરાત રાજ્યના પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી,ધારી,બગસરા,ચલાલાના માજી ધારાસભ્ય જે.વી.કાકડિયા, સાવરકુંડલા માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિપકભાઇ માલાણી,ટીંબી માર્કેટીંગ યાર્ડના […]

Continue Reading

નર્મદા: રાજપીપળા નજીકના માંડણ પાસે હરિયાણાથી અમદાવાદ જતું ખાલી કન્ટેઇનર નાળા ઉતરી પડ્યું.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સદનસીબે કન્ટેઇનરના ચાલાક અને ક્લીનરનો આબાદ બચાવ નર્મદા જિલ્લામાં બેફામજતા મોટા વાહનો દ્વારા વારંવાર અકસ્માતો સર્જાય છે જેમાં અગાઉ કેટલાકે જીવ પણ ગુમાવ્યા છે છતાં આડેધડ વાહનો હંકારતા ચાલકો હજુ બેફામ બની દોડતા હોય તેમની ઉપર લગામ જરૂરી બની છે.ગતરોજ પણ આવી એક ઘટના રાજપીપળા નજીકના માંડણ પાસે બની જેમાં હરિયાણાથી અમદાવાદ […]

Continue Reading

નર્મદા જિલ્લાની રાજપીપળા સિવિલમાં કોરોના બાબતે ગંભીર બેદકારી સામે આવી જવાબદાર કોણ..?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા સિવિલમાં દાખલ દર્દીનો ચાર દિવસ બાદ કોરોના ટેસ્ટ પોઝિટિવ આવવા છતાં આ વોર્ડ હજુ પણ ખુલ્લો,દર્દીઓ દાખલા તેની સામે તંત્ર શું પગલાં લેશે? હાલ નર્મદામાં કોરોનામાં કેસ વધી રહ્યા છે છતાં જિલ્લાની વડી રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે ત્યારે લોકોને નિયમનું પાલન કરાવતું આરોગ્ય વિભાગ પોતે કેટલી લાલીયાવાડી […]

Continue Reading

નર્મદા: જિલ્લામાં ભોળા આદિવાસીઓને એકસપાઈરી ડેટ વાળુ બિયારણ પધરાવી છેતરતા સંચાલક વિરુદ્ધ ફરિયાદ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા આદિવાસી ખેડૂત કાન્તીભાઈ વસાવાએ પી.એમ,રાષ્ટ્રપતિ સહિત ઉચ્ચકક્ષાએ રજુઆત કરી સંચાલકનું બિયારણનુ લાયસન્સ રદ કરી બિયારણનો મુદ્દામાલ કબ્જે લઈ લેબમાં તપાસ કરાવવા કરી માંગ..નર્મદા જિલ્લામાં ભોળા ગરીબ આદિવાસી ઓને સરકારી યોજના હેઠળ અપાતા બિયારણમા સંચાલક દ્વારા છેતરપીંડી કરી એકસપાઈરી ડેટવાળુ અને ઓછું બિયારણ પધરાવી છેતરતા સંચાલક વિરુદ્ધ આદિવાસી ખેડૂત કાન્તીભાઈ બામણજીભાઈ વસાવા એ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકા પૂર્વ ઉપપ્રમુખની પત્ની કોરોના પોઝિટિવ, રાજપીપળા શાકમાર્કેટ ૪ દિવસ બંધ, જિલ્લામાં કોરોનાનો આંકડો ૧૨૪

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા સોશિયલ મીડિયામાં અફવાઓ ફેલાવનારા વિરુદ્ધ તંત્ર કાર્યવાહી કરશે નર્મદા જિલ્લામાં લોકલ સંક્રમણ શરૂ થતા રોજે રોજ કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે.નર્મદા જિલ્લામાં હાલ ૨૨ એક્ટિવ કેસ છે જે હાલ સારવાર લઈ રહયા છે.ત્યારે શુક્રવારે રાજપીપળા પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ સોલંકીના પત્ની ૬૦ વર્ષીય બાનૂબીબી યુસુફભાઇ સોલંકીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો […]

Continue Reading

અમરેલી જિલ્લા કલેક્ટરનો મહત્વનો નિર્ણય,અમરેલી શહેરમાં તા.૨૦ થી ૨૫ જુલાઈ સુધી પાન, માવા, ચા-નાસ્તાની લારી-દુકાનો સદંતર બંધ.

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ૨૫ જુલાઈ બાદ શરૂ કરવા માંગતા દુકાનદારોએ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત શાકભાજી-ફળો વેચનારાઓએ પણ હેલ્થ કાર્ડ મેળવવું ફરજીયાત હેલ્થ કાર્ડની ૧૪ દિવસની માન્યતા : અવધિ પૂર્ણ થયે રીન્યુ કરાવવાનું રહેશે નવા જિલ્લા પંચાયત ભવનના પ્રથમ માળે સમગ્ર કાર્યવાહી કરાશે. જિલ્લા કલેક્ટર આયુષ ઓક એ ચાવંડ ચેકપોસ્ટ ફરી કાર્યરત કર્યા […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં સભા સરઘસબંધી અંગેના આદેશ જારી કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે આગામી સમયમાં ધાર્મિક તહેવારો હોય તે હેતુથી તા. ૨૦-૦૭-૨૦૨૦ થી દિન-૩૦ સુધી બંને દિવસો […]

Continue Reading

ગીર સોમનાથ જિલ્‍લામાં હથિયારબંધીના આદેશ જારી કરાયા.

રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્‍લામાં પ્ર. પાટણ ખાતે સોમનાથ મંદિર આવેલ છે. જેની તકેદારી રાખવા તેમજ, ગીર/જંગલ વિસ્તારમાં વન્ય પ્રાણીઓના શીકારના બનાવો બનતા હોય તેમજ આગામી તહેવારો અને જિલ્લાના વેરાવળ/પ્ર. પાટણ, કોડીનાર તથા ઉના કોમી દ્રષ્ટિએ અત્યંત સંવેદનશીલ હોય ઉપરાંત જિલ્‍લામાં તમામ સ્‍તરે કાયદો અને વ્‍યવસ્‍થા જાળવાઇ રહે તે હેતુથી તા. ૨૦-૦૭-૨૦૨૦ થી […]

Continue Reading

ભાવનગર મહાનગરના તમામ વોર્ડનું સંગઠન માળખું અને મંડલ કારોબારી જાહેર કરતું શહેર ભા.જ.પા.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર પ્રાથમિક સદસ્યતા અભિયાન સાથે શરૂ થયેલા ભારતીય જનતા પાર્ટીના સંરચના અભિયાનને આગળ વધારતા શહેર ભા.જ.પા. દ્વારા વિવિધ તબક્કાઓની સંરચના પૂર્ણ કર્યા બાદ આજે વોર્ડ સહ તમામ બુથ સમિતિઓ પૂર્ણ કરી શહેર ભા.જ.પા.એ આજે વોર્ડની સંપૂર્ણ સંગઠનની ટીમ અને વોર્ડ કારોબારીની રચના જાહેર કરી હતી જેને ભાવનગરના પ્રભારી મહેશભાઈ કસવાલા, સંરચના પ્રભારી અમૂલભાઈ […]

Continue Reading