પંચમહાલ: શહેરાના વેપારીઓએ કોરોનાના વધતા જતા કેસોને લઈને ધંધા રોજગાર બંધ રાખવાનો નિર્ણય લીધો.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરાના બજારો સોમવાર થી ગુરૂવાર સુધી સંપૂર્ણ રહેશે બંધ. પ્રાન્ત અધિકારીની અધ્યક્ષતામાં વેપારીઓએ ચાર દિવસ બજાર બંધ રાખવાનો લીધો નિર્ણય. રવિવારના રોજ ગુમાસ્ત ધારામાંથી મુક્તિ મળતા બજારો ખુલ્લા રહેશે.   તંત્ર દ્વારા પ્રજાજનોને કોઈ તકલીફ ન પડે તે માટે ચાર દિવસ દરમિયાન પ્રજાજનો ને દૂધ,શાકભાજી મળી રહશે અને મેડિકલ , દવાખાનું શરૂ […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શીલ ગામે ખાતે ટ્રકે ગાયને હડફેટે લેતા ગાયને પગમાં ઇજા.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ના ઝરીયાવાડા ચોકડી પાસે ટ્રક ચાલકે ગાયને હળફળે લેતા ગાય ને પગના ભાગે મોટી ઈજા થતા ગામના આગેવાનો એ ગૌશાળા ને જાણ કરાતાં ગૌશાળામાં કોઈ હાજર ન હોય બાદમાં ગામના માજી સરપંચ રામજી ભાઈ ચુડાસમા તેમજ ગામના પટેલ જીતભાઈ પંડીત બન્ને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ,પશુપાલનનો હોસ્પીટલે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળમાં આજરોજ બાળકોને ચોપડા વોટરબેગ, કંપાસ ની એક શૈક્ષણિક કીટ અર્પણ કરવામાં આવી.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ જયેશભાઇ જે.શાહ ના આર્થિક સહયોગ થી અને મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ ના માધ્યમ થી આજ રોજ માંગરોળ ના એવા પરિવારો જે આર્થિક રીતે તંગ હાલત માં જીવતા હોય એમના સંતાનો અભ્યાસ કરતા હોય એમને ચોપડા વોટરબેગ, કંપાસ ની એક શૈક્ષણિક કીટ અર્પણ કરવા માં આવી આ કાર્ય માં માંગરોળ મહાલક્ષ્મી સેવા ટ્રસ્ટ […]

Continue Reading

મોરબી:હળવદ તાલુકાના કડીયાણા ગામમાં બહાર ગામના લોકોઓ અને ફેરિયાઓને પ્રતિબંધ‌ ગ્રામપંચાયત નો નિર્ણય.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદ પંચકમાં કોરોના ના કેસ દિવસે દિવસે વધતા જાય છે ત્યારે હળવદ તાલુકાના ધનાળા ગામે પણ કોરોના કેસની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે હળવદ તાલુકામાં ૧૪ જેટલા લોકોનાં કોરોના પોઝિટિવ કેસ માં સપડાય છે ‌હાલ હળવદ તાલુકાના મોટાભાગના ગામોમાં બહારના લોકોને અને વેપાર ધંધા માટે આવતા ફેરિયાઓ ગામમાં પ્રવેશ ન કરવો […]

Continue Reading

અમરેલી જિલ્લાના રાજુલા વાવેરા રોડ ઉપર મહાકાય વુક્ષો ધરાશાઈ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં..

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલાના વાવેરા અને દિપડીયા ગામની વચ્ચે ઉપર મહાકાય વુક્ષો ધરાશાઈ થયુ છે. છેલ્લા દસ દિવસ થી વુક્ષો પડવા લાગ્યા છે તંત્ર ને આજુબાજુ ના ગામ લોકો દ્વારા અનેક વખત રજુઆત કરવામાં આવી હતી પણ તંત્ર દ્વારા આજદિન સુધી વુક્ષો ને કાપવામાં આવ્યા નથી. વુક્ષો પડવાથી રોડ ઉપર અનેક વખત વાહનચાલકો પચારથતા હોય […]

Continue Reading

અમરેલી: ડેડાણ સેવા સહકારી મંડળીમાં યૂરિયા ખાતર ન હોવાથી ખેડૂતો પરેશાન.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા ડેડાણ સેવા સહકારી મંડળીમાં યૂરિયા ખાતર ન હોવાથી ખેડૂતો પરેશાન સ્થાનિક આગેવાનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.ચુંટણી સમયે કિડીઓની જેમ ઊભરાતાં ભાજપ કે કોંગ્રેસ ના કાર્યકરો સામે પણ ખેડૂતોમાં રોષ ફેલાયો છે .ડેડાણમાં સેવા સહકારી મંડળીમાં ઘણા સમયથી યૂરિયા ખાતર ન હોવાથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે.હાલમાં વરસાદ ની સિઝન હોય […]

Continue Reading

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામે નેસડી પાટી વિસ્તારમાં પશુનું મારણ કરાતા બે સિંહણો અને ચાર બચ્ચા સાથેનો વીડિયો થયો વાયરલ..

જાફરાબાદ તાલુકાના ધણા વિસ્તારમાં સિંહોનો વસવાટ છે જેમાં ખાસ કરીને કોવાયા ની માઇન્સ તેમજ નાગેશ્રી ના ખારા વિસ્તારમાં સાવજો વસવાટ કરે ત્યારે આજે ત્રણ સિંહોએ મારણ કર્યુ હતું એ મારણ પરથી એક ખુટ બળદ દ્વારા સિંહોને ભગાડવાનો વિડીયો સોશ્યલ મીડિયા માં વાયરલ થયો છે તે દ્રશ્યોમાં જોવા મળ્યું હતું કે એક બળદ સિંહો પર ત્રાડ […]

Continue Reading

અમરેલી: બાબરા પોલીસ અને ટ્રાફિક પોલીસે દ્વારા માસ્ક ન પહેરનાર તેમજ નિયમોનુ પાલન ન કરતા લોકો સામે કરી લાલ આંખ.

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ભારત સરકાર દ્રારા કોરોના વાયરસ ને ધ્યાને લઈ લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતુ ત્યાર બાદ અનલોક એક ની જાહેરાત કરી હતી જેમા નિયમો ને આધિન મોટાભાગ ના ધંધા રોજગાર માટે છુટ આપવામાં આવી છે. અને વાહન ચાલકો સહિત દુકાનદારો, ગ્રાહકો ને માસ્ક પહેરવાનુ ફરજીયાત કરવામાં આવ્યું છે. જેને પગલે બાબરા પોલિસ અને […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોની ખાતે જવાહર નવોદય વિદ્યાલયનું સી.બી.એસ.ઈ ની પરીક્ષાનું ૧૦૦ ટકા પરિણામ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા કોલોની ખાતે આવેલી જવાહર નવોદય વિદ્યાલય સી.બી.એસ.ઈ બોર્ડ પરીક્ષા ધોરણ દસમાં ૪૦ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં પ્રથમ નંબર પર ધવલ ભાઈ બારીયા(૯૫.૨%) તથા બીજા નંબર ઉપર વૃંદા બેન મકવાણા(૯૩.૬/%) ત્રીજા નંબર ઉપર કુંજય પાડવી(૯૨.૮%) ચોથા નંબર પર જલુન મેમણ(૯૧.૬%) તથા પાંચમા નંબર પર ખુશી ચૌધરી(૮૮.૬%) […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: જામકલ્યાણપુરમાં સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસનું લોકાર્પણ કરવામાં આવ્યું.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના જામકલ્યાણપુર તાલુકા અને જામકલ્યાણપુર ગ્નામ પંચાયત મથકે સાસંદ પુનમબેન માડમ દ્વારા પોસ્ટ ઓફીસ નુ લોકાર્પણ કર્યું હતું. જામકલ્યાણપુર તાલુકાના ગામળા ઓથી જોળાયેલ અને પોસ્ટ ઓફીસ તાલુકાનું મેન મથક છે. જેનુ સાસંદ દ્વારા લોકાર્પણ થતા ગામ લોકો તથા કલ્યાણપુર તાલુકાના ગામડા જેને આ નવ નીર્મીત પોસ્ટ ઓફીસને રીનોવેટ થય […]

Continue Reading