ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે બેઠક યોજાઈ.
રિપોર્ટર: દિપક જોષી,ગીર સોમનાથ ગીર સોમનાથ જિલ્લા કલેકટર અજયપ્રકાશની ઉપસ્થિતિમાં જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે કોરોના વાયરસ અંગે અધિકારીઓની બેઠક યોજાઈ હતી. કલેકટરએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણના અટકાવવાં માટે ખાનગી હોસ્પિટલને કોવિડ-૧૯ હોસ્પિટલ બનાવવામાં આવશે. વેરાવળ, કોડીનાર અને ઉનાના કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓને ત્યાં જ સ્થાનિક વિસ્તારમાં સારવાર મળી રહે તે […]
Continue Reading