નર્મદા : એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલમાં બાળકો નું ૧૦૦ ટકા પરિણામ છતાં શિક્ષકોની ભરતી પાડવામાં આવી..

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લામાં એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલનું ૧૦૦ ટકા પરિણામ આવતું હોવા છતાં નર્મદા જિલ્લાના પ્રાયોજના થકી ચાલતી ઈ-એમ-આર-એસ (એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ સ્કુલ) નર્મદામાં શિક્ષકોની ભરતી પાડવામાં આવી.આમ હાલના પ્રાયોજના અધિકારી બી.કે.પટેલ ને રજૂઆત કરતાં જણાવ્યું કે આ બધું ઉપરથી થઈ રહ્યું છે તથા ભરતી આ પહેલાના ના પ્રાયોજના અધિકારીઓ ના પાડી […]

Continue Reading