ગીર સોમનાથ: ઉના તાલુકાના કંસારી ગામે મંદિરની જગ્યામાં દુકાનનું બાંધકામ કરતા ટી.ડી.ઓનો તપાસનો આદેશ.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં ધોકડવા જતા રોડ ઉપર કંસારી ગામે રોડ ટચ ચામુંડા માતાજીનું મંદિર આવેલ છે. મંદિરની દિવાલને અડીને સરકારે વરસો પહેલા ટોકન ભાવે ધાર્મિક હેતુ માટે જમીન ફાળવી હતી. જેની હાલ બજાર કિંમત કરોડો રૂપિયા થાય છે. આ મંદિરના ટ્રસ્ટીઓએ ઠરાવ કરી કરોડો રૂપિયાની જમીન મામકાવાદ કરી પોતાના મળતીયાનોને ફાળવી દીધેલ અને […]

Continue Reading

બનાસકાંઠા: દાંતા તાલુકા જન સેવા કેન્દ્રના અધિકારી માસ્ક વગરના ફોટામાં થયા કેદ.

રિપોર્ટર: સુરેશ જોશી,બનાસકાંઠા જવાબદાર અધિકારીઓ અને કર્મચારી ઓજ નિયમોની અવગણના કરતા હોય ત્યાં પ્રજા પાસે શું અપેક્ષા રખાય, કોરોનાની ગંભીરતા દાંતા વહીવટી તંત્રમાં જોવા મલતી જ નથી. અંબાજી માં અગાઉ બે થી ત્રણ દિવસ પહેલા જે માકક્ષ માટે ની ધટના બની હતી જે સરકાર ના ધારા ધોરણ હેઠળ માસ્ક ફરજીયાત પણ હોય પણ પોલીસ ની […]

Continue Reading

નર્મદા: કેવડિયા આદિવાસીઓના પ્રશ્ન મુદ્દે આમ આદમી પાર્ટીને રાજપીપળા ખાતે ધરણાંની મંજૂરી ન મળતા તમામ જિલ્લા મથકે આવેદનપત્ર આપ્યું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા કેવડિયાના આદિવાસીઓના પ્રશ્ન મુદ્દે ભાજપ કોંગ્રેસ સહિતના નેતાઓએ કેન્દ્ર અને રાજ્ય સરકારમાં રજુઆત કરી છે તેમજ ભારતીય ટ્રાઈબલ પાર્ટીના છોટુભાઈ વસાવા સહિતના આદિવાસી નેતાઓએ કેવડિયા મુદ્દે વારંવાર આવાજ બુલંદ કર્યો છે હાલ નર્મદા જિલ્લામાં આમ આદમી પાર્ટીનું સંગઠન આજે કેવડીયાના આદિવાસીઓના પ્રશ્નો ને લઈ રાજપીપળા ખાતે જિલ્લા […]

Continue Reading

અમરેલી: રાજુલા પાસે ગંભીર ધટના,રાજુલા ના ડુંગર ફાટક પાસે સર્જાયો અકસ્માત…

રિપોર્ટર: રજનીકાંત કોટડીયા,રાજુલા રાજુલા પાસે ગંભીર ધટના રાજુલા ના ડુંગર ફાટક પાસે સર્જાયો અકસ્માત બનેલી ઘટનામાં ભીખાભાઈ ટ્રેન સાથે ભટકાયાનુ થયું જાહેર રેલવે પોલીસ ને ધટનાની જાણ થતાં મહુવા થી રેલવે પોલીસરાજુલા દોડી આવી હતી ઘટનાની જાણ થતાં ૧૦૮ મારફત રાજુલા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.આ ઘટનામાં ભીખાભાઈ નારણભાઈ રાઠોડ એક હાથ સાવ કપાઈ ગયો હતો. […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના શિક્ષકોએ ઓનલાઈન ધરણાં કાર્યક્રમ યોજ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ તાલુકામાં ૪૨૦૦ ગ્રેડ પે ની માંગણી સાથે પ્રા.શિક્ષકોએ ઓનલાઇન પ્રતિક ધરણાં કાર્યક્રમ યાેજયા હતાં જેમાં સન ૨૦૧૦ કે તે પછી ભરતી થયેલા તાલુકાના ૭૦ કરતાં વધુ શિક્ષકો જાેડાયા હતાં. સમગ્ર ગુજરાત રાજ્યની જેમ હવે દરેક તાલુકાના પ્રાથમીક શિક્ષકો આેનલાઇન પ્રતિક ધરણા કાર્યક્રમ યોજી ૪૨૦૦ ગ્રેડ પે ની માંગ કરી રહ્યા છે […]

Continue Reading

નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાજપીપળામાં ૫ ટિમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લા આરોગ્ય શાખા દ્વારા રાજપીપળામાં ૫ ટિમો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં કોરોના રેપીડ ટેસ્ટ શરૂ કરાયા.પ્રથમ દિવસે જ ૧૦૦ જેવા કોરોના રેપીડ ટેસ્ટ કરાયા: નવા ફળીયા,કાછીયાવાડ,મોટા માલીવાડ, ભાટવાડા,સિંધીવાડ આરબ ટેકરા સાથે રાજેન્દ્રનગર સોસાયટી,આદિત્ય-૧ અને ૨ ને પણ આવરી લેવાશે. નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ વધી રહ્યા હોય આરોગ્ય વિભાગ સતત દોડતું […]

Continue Reading

ભાવનગરમાં રહીં રહીને તંત્ર જાગ્યું: સુરત,અમદાવાદ તથા મુંબઈથી આવતા મુસાફરોના પ્રવેશ અંગે જાહેરનામું બહાર પાડ્યું.

રિપોર્ટર: જીતેન્દ્ર દવે,ભાવનગર ભાવનગર જિલ્લામાં પ્રવેશ કરવા ભાવનગર તાલુકાની અધેળાઈ ચેક પોસ્ટ તેમજ વલ્લભીપુરની કેરીયા ઢાળ ચેકપોસ્ટ ખાતેથી લોકડાઉનના સમયથી જ મુસાફરોનું સ્ક્રીનીંગ તેમજ ચેક-અપ કરવામાં આવતું હતું.પરંતુ ત્યારબાદ જિલ્લામાં કોરોના વાયરસ કોવીડ-૧૯ ના ઝડપી સંક્રમણથી વધી રહેલા કેસોને ધ્યાને લેતાં તેમજ સદરહુ કેસોના સઘન કોન્ટેક્ટ ટ્રેસીંગ કરતાં મોટાભાગના કેસો સુરત જિલ્લાના, અમદાવાદ જિલ્લાના કે […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ નાથવાણી પરિવાર દ્વારા એમ્બ્યુલન્સ અર્પણ નિભાવ ખર્ચ માટે આપ્યું દાન: નથવાણી પરિવારનું કરાયું સન્માન.

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ માંગરોળ આજની મોંઘવારી માં લોકોની આર્થિક સ્થિતિને ધ્યાનમાં લઈ રાહત દરે દર્દીઓને સગવડતા મળી રહે તેમજ માંગરોળ તાલુકામાં મૃતદેહ લેવા મુકવામાં વિના મૂલ્ય સેવા આપવામાં આવશે.માંગરોળ મીલ તરીકે જાણીતા ગુલાબ સિંગ તેલના વેપારી ગોરધનભાઈ નથવાણી તેમજ મુકેશભાઈ નાથવણી દ્વારા માંગરોળ દર્દીઓ એ વધુ સારવાર અર્થે બહાર ગામ જાવા માટે એક એમ્બ્યુલન્સની સુવિધા […]

Continue Reading

છોટાઉદપુર જિલ્લાના બોડેલીમાં કોરોનાના વધતા જતા કેસોને લઈ ૨ વાગ્યા પછી દુકાનો જડબેસલાક બંધ રાખવામાં આવી હતી.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના બોડેલી તાલુકા માં કોરોના સંક્રમણ ના વધતા જતા કેસો ને લઈ ને આજરોજ બોડેલી, ધોકલીયા, અલીપુરા,ચાચક ગ્રામપંચાયત તથા બોડેલી વેપારી પ્રતિનિધિ મંડળ દ્વારા લેવાયેલા નિર્ણય માં હાલ પંદર દિવસ સુધી બોડેલી નગર ની દુકાનો સવાર ના ૮થી બપોર ના ૨ સુધી ચાલુ રાખવામાં આવશે તેવા નિર્ણયને તમામ વેપારીઓએ […]

Continue Reading

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં તા.૧૮ થી તા.૨૩ સુધી સમ્પૂર્ણ બંધ રાખવાનો લેવાયો નિર્ણય.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર આજરોજ જિલ્લા વિકાસ અધકારીની અધ્યક્ષતામાં બોડેલી,અલિખેરવા, ઢોકલીયા અને ચાચક ના અગ્રણીઓ તથા વેપારીઓ ની મીટીંગ મળી હતી. જેમાં બોડેલી વિસ્તારમાં વધતાં જતા કોરોના ના કેસો અંગે ચીંતા વ્યક્ત. કરાઇ હતી. અને એના ઉપાય માટે તથા તમામ. રહેવાસીઓ ની આરોગ્યની તપાસ કરવા માટે શનિવાર તા.૧૮ મી જુલાઈ થી ગુરુવાર તા. ૨૩ મી […]

Continue Reading