જુનાગઢ જી.એમ.ઇ.આર.એસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ ખાતે ઉભા કરવામાં આવેલા કોવિડ વોર્ડમાં ઇન્ચાર્જ સીસ્ટર તરીકે ફરજ બજાવતા જયાબેન દોંગાની પ્રશંસનીય કામગીરી.
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ હાલની વર્તમાન સ્થિતિમાં વિશ્વ આખામાં કોરોના વાયરસે અજગર ભરડો લીધો છે. જેમાં લાખોની સંખ્યામાં લોકો સંક્રમિત થયા છે અને કોરોના પોઝિટિવ દર્દી બની ગયા હોય છે. અને તેમાથી ઘણા ખરા કોરોના દર્દીઓ નું મૃત્યુ પણ થયું છે. તેમાં હોસ્પિટલના ડોક્ટર શ્રી ઓ તથા નર્સિંગ સ્ટાફ તથા અન્ય સ્ટાફ સહીત પણ સંક્રમિત થતાં […]
Continue Reading