નર્મદા જિલ્લાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ ૩૪ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કોરોના લક્ષણોવાળી વ્યક્તિના સ્થળ પર જ એન્ટીજન કોવીડ ટેસ્ટ કરાયા.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની હાલમાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-૧૯ ની મહામારીને અનુલક્ષીને વધી રહેલા સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે જિલ્લા કલેક્ટર મનોજ કોઠારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય તંત્ર દ્વારા રાજપીપલા શહેરના નવા ફળીયા વિસ્તાર-ગણેશચોક, દરબાર રોડ લાઇબ્રેરી પાસે અને કાછીયાવાડ વિસ્તાર , ભાટવાડા, આરબ ટેકરા, કાછીયાવાડ વિસ્તારમાં ૬ ટીમો સહિત જિલ્લા-તાલુકાકક્ષાના કન્ટેઇનમેન્ટ એરીયા-બફર ઝોન વિસ્તારોમાં જિલ્લાની કુલ […]

Continue Reading

નર્મદા: જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીના અધ્યક્ષપદે ગઇકાલે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠકને અધ્યક્ષસ્થાનેથી સંબોધતા જિલ્લામાં આવેલ વાજબી ભાવની દુકાનોમાંથી અનાજ લોકોને સમયસર મળી રહે તે માટે પુરતી તકેદારી સાથે જરૂરી કાળજી રાખવા અને જરૂર જણાય ત્યાં તેની જરૂરી ચકાસણી કરવાં, […]

Continue Reading

વડોદરા: ડભોઇ ખાતે એચ.ડી.એફ.સી બેન્ક એ.ટી.એમ મોબાઈલ વાનનો પ્રારંભ કરાયો.

રિપોર્ટર: નિમેષ સોની,ડભોઇ હાલમાં ચાલતી કોરોના વાયરસની મહામારી સમયે લોકોની સુવિધા જળવાઈ રહે તેવા શુભ હેતુથી એચ.ડી.એફ.સી બેન્ક ડભોઇ શાખા દ્વારા એ.ટી.એમ મોબાઈલ વાનની સુવિધા શરૂ કરવામાં આવી .આ પ્રસંગે નાયબ કલેકટર, મામલતદાર, ચીફ ઓફિસર, તાલુકા વિકાસ અધિકારી તેમજ સદર શાખાના મેનેજર વગેરેની ઉપસ્થિતિમાં લીલીઝંડી આપી આ મોબાઈલ વાન નો પ્રારંભ કરવામાં આવ્યો. આ એ.ટી.એમ […]

Continue Reading

પંચમહાલ: શહેરામાં ૧૬ વર્ષીય છોકરીનો અને ધમાઈ ખાતે પુરૂષનો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: પ્રિતેશ દરજી,શહેરા શહેરા નગરમાં ૧૬ વર્ષીય છોકરીનો અને તાલુકાના ધમાઈ ખાતે પુરૂષનો કોરોનાનો કેસ પોઝિટિવ નોંધાતા આરોગ્ય વિભાગ એ જરૂરી કાર્યવાહી હાથધરી હતી. જ્યારે કોરોનાના બે દર્દી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે. કોરોના ની સંખ્યા સતત વધતી જતી લઈને પ્રજાજનોમાં ફફડાટ ફેલાયો હતો. શહેરા નગર અને તાલુકામાં કોરોના નો કહેર જોવા મળી રહયો […]

Continue Reading

નર્મદા જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો : ૪ દર્દીઓ સાજા થતા રજા અપાઈ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં હાલ કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે ત્યારે આરોગ્ય વિભાગ પણ સાબદુ બન્યું છે તાજેતર માં નર્મદા જિલ્લામાં રેપીડ ટેસ્ટ પણ શરૂ કરાયાં છે આજે નર્મદા જિલ્લામાં રાજપીપળા માં કોરોનાનો એક પોઝિટિવ કેસ નોંધાયો છે.નર્મદા જિલ્લા એપેડેમીક ડીસીઝ ઓફિસર ડૉ કશ્યપ ના જણાવ્યા મુજબ ગતરોજ ચકાસણી માટે મોકલેલ ૩૧ માંથી […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડાના ઝારણાવાડી ગામેથી વરલી મટકાનો પૈસા વડે જુગાર રમતા બે જુગારીયાઓને પકડી પડતી દેડિયાવાળા પોલીસ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દેડીયાપાડા પોલીસ ને બાતમી મળી હતી કે સુરૈશભાઇ શંકરભાઇ વસાવા રહે-ઝરણાવાડી નો તેના ઘરની બાજુમાં આવેલ ગલીના ભાગે માણસો મજુરીએ રાખી બોમ્બે વરલી મટકાના આંકડઓ લખી લખાવી પૈસા વડે હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી માહીતી મળતા બાતમીવાળા ઘરે રેઇડ કરતા આંકડા લખનાર (૧) જીતેંદ્રભાઇ ઉર્ફે બિલ્લો અમરસીંગભાઇ વસાવા તથા હિસાબ લેવા […]

Continue Reading

નર્મદા: કરનાળીમાં કુબેર ભંડારીના મંદિરમાં ૨૦ મી જુલાઈ એ “અમાસ દર્શન” નો ભક્તો લ્હાવો લઈ શકશે.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કોરોના મહામારીમાં લોકડાઉન પછી કુબેર ભંડારી મંદિરમાં દર્શનાર્થીઓની વ્યવસ્થા માટે ખાસ “અન્ડર પાસ” બનાવ્યો કોરોના મહામારીના પગલે કરનાળી સ્થિત કુબેર ભંડારી મંદિરે ચાર અમાસ સુધી કુબેર ભંડારી દાદાના દર્શન શક્ય બન્યા ન હોય આગામી અમાસે કુબેર ભંડારી દાદાના દર્શન નો ભક્તો લ્હાવો લઈ શકશે. જાણવા મળ્યા મુજબ કુબેર ભંડારી મંદિર ખાતે આગામી […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા તાલુકાના એક નાનકડા ગામમાંથી સીગીર વયની દીકરીનું લગ્નની લાલચે અપહરણ..

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલ્લામાં નાની ઉંમર ની દીકરીઓને પટાવી ફોસલાવી લગ્નની લાલચ આપી ભગાડી જવાના કિસ્સા વધી રહ્યા છે જેમાં ગત રોજ પણ દેડીયાપાડા તાલુકાના નાનકડા એક ગામની સગીર વયની દીકરીને એક યુવાન લગ્ન ની લાલચે ભગાડી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર દેડીયાપાડા ના એક ગામની સગીર વયની દીકરી ને પટાવી […]

Continue Reading

ગીર સોમનાથ: ઉનાના ભાચા ગામનો કિસ્સો: સગા પિતાએ સગીર દીકરી સાથે દુષ્કર્મ કરી સાત મહિનાનો ગર્ભ રાખી દીધો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકામાં ભાચા ગામે સગા પિતાએ તેમની સગીર વયની દીકરી સાથે ત્રણ વર્ષ સુધી દુષ્કર્મ કરી સાત માસનો ગર્ભ રાખી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ઉના તાલુકાના ભાચા ગામે વાવરડા જતા રોડ પર ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા એક પરિવારની ૧૯ વરસની કુંવારી યુવતી ઊના પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. છેલ્લા ત્રણ વર્ષથી તેણીના સગા […]

Continue Reading

જૂનાગઢના ઐતિહાસિક સ્મારક ઉપરકોટ ફરી ઘારણ કરશે પ્રાચિન ભવ્યતા.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્રવારા ઉપરકોટ કિલ્લાના રિસ્ટોરેશન નું ઇ-ખાતમુહૂર્ત સંપન્ન જૂનાગઢના ઐતિહાસિક સ્મારકો ગિરનાર સાસણ ગીર સોમનાથ અને સમુદ્રને સાંકળીને ટુરીઝમ સર્કિટ ડેવલપ થશે-ટુરીઝમ હબ બનશે-મુખ્યમંત્રી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે જૂનાગઢના ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાના રિસ્ટોરેશન, ડેવલપમેન્ટ અને કંઝર્વેશનનું ખાતમુહૂર્ત ઇ-તકતીના માઘ્યમથી કર્યુ હતુ. આજે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રૂ.૪૪.૪૬ કરોડના ખર્ચે હાથ ધરાનાર […]

Continue Reading