છોટાઉદેપુર જિલ્લાના કવાંટ પોલીસને બાતમીના આધારે મોટરસાયકલ પર લઇ જવાતો ૬૧,૩૫૦ નો મુદ્દામાલ કબ્જે કરી ૩ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી.
રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લા ના કવાંટ પોલીસસ્ટેશન વિસ્તાર મા પેટ્રોલિંગ દરમ્યાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી કે નિનામાં ને બાતમી મળેલ કે એક ઈસમ પોતાની મોટરસાયકલ ઉપર વિદેશી દારૂ ભરી રેનધા ગામના રોડે થઇ તળાવ ગામ બાજુ જનાર છે તે બાતમી ના આધારે પો સબ ઇન્સ્પેક્ટર સી કે નિનામાં તથા કવાંટ પોલીસ સ્ટાફ સાથે […]
Continue Reading