નર્મદા: કોરોનાને હરાવવા તંત્રની ગાઈડલાઈન જાહેર તો મહિલાઓએ પણ કરી આ માંગ.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા નર્મદા જિલલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે જેથી જિલ્લાની પ્રજા અને સાથે સાથે વહીવટીતંત્ર પણ ચિંતિત છે.કોરોના સંક્રમણને અટકાવવા નર્મદા કલેકટર મનોજ કોઠારીએ એક ગાઈડલાઈન જાહેર કરી છે એ મુજબ જનતાએ સરકારના જાહેરનામનો ચુસ્ત પણે પાલન કરવું પડશે.બીજી બાજુ ઘરની બહાર નીકળતી વખતે મોં અને નાકને માસ્કથી અવશ્ય ઢાંકીએ, તમામ જગ્યાએ ૬ […]

Continue Reading

નર્મદા: દેડીયાપાડા નવીનગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પાના પત્તાનો જુગાર રમતા પાંચ જુગારીયાઓ ઝડપાયા.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા ડેડીયાપાડા પોલીસ ને ખાનગી બાતમીદાર ની રાહે ચોક્કસ બાતમી મળી હતી કે,નવીનગરીમાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં જાહેરમાં કેટલાક ઇસમો પૈસા વડે પાના પત્તા નો હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતા (૧) બલરામ ઉર્ફે બલ્લી દેવરામભાઇ રાઠોડ (૨) રાહુલ ઉર્ફે નાનુ જયેશભાઇ સોલંકી (૩) રામ કુમાર દેવરામભાઇ રાઠોડ […]

Continue Reading

પાટણ: રાધનપુરના અરજણસર ગામ નજીક મંજુર થયેલ જગ્યાને બદલે ખેતરમાં નાળુ બનાવતા વિવાદ..

રિપોર્ટર: ભરત સથવારા,પાટણ નાળાના કામમાં આચરેલ ગેરરીતીની ચાડી ખાતી થેલીઓ બહાર દેખાવા લાગતા તપાસની માંગ પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના અરજણસર ગામ નજીક કાચા રસ્તા ઉપર નાળાનું કામ મંજુર થવા પામ્યુ હતુ.જયારે નાળાનુ કામ મંજુર થયેલ જગ્યાની બદલે ખેતર અંદર બનાવવામાં આવતા વિવાદ ઉભો થવા પામ્યો હતો જયારે નાળાના કામમાં આચરવામાં આગવેલ ગેરરીત ની તપાસ થવા […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ શહેરમાં વધુ એક કોરોના પોઝિટિવ કેસ નોંધાયો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદ શહેર-તાલુકા માં કોરોના મહામારી વચ્ચે તહેવારો બગડવાની ભિતી કેશોદ શહેરમાં આવેલા ગાંધીનગર સોસાયટીમાં રહેતા ૨૭ વર્ષના યુવાન ને કોરોના પોઝિટિવ કેસ નાં લક્ષણો જોવા મળતાં લેવામાં આવેલ સેમ્પલ બાદ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કેશોદ વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા સ્થળ પર પહોંચી ગાઈડ લાઈન મુજબ અમલવારી કરવામાં આવી છે. કેશોદ […]

Continue Reading

જૂનાગઢ: કેશોદ તાલુકાના રાણીકપરા ગામે પાણીના બોરમાંથી ૫૦ ફુટ જેટલો ઉંચો પાણીનો ફુવારો ઉડ્યો.

રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ કેશોદના રાણીકપરા ગામે રસ્તાની બાજુમાંં આવેલ પાણીના બોરમાંથી આશરે ૫૦ ફૂટ જેટલો ઊંચો પાણીનો ફુવારો ઉડતો કેમેરામાં થયો કેદ થયો હતો બોરના પેટાળમાં પાણીનું પ્રેશર વધતાં બોરમાંથી પાણીનો ફુવારો ઉડ્યો હોય તેવું અનુમાન છે.વાહનચાલક દ્વારા વિડિયો કરાયો કેમેરામાં કેદ કરવામાં આવ્યો હતો કેશોદ તાલુકામાં દર વર્ષે આવી એકાદ ઘટના જોવા મળતી હોય […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં મોટા પ્રમાણમાં વરસાદને પગલે ખેતી ધોવાણનો સર્વે કરતી ટીમ.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા ના કલ્યાણપુર તાલુકા વિસ્તાર અને તેના ગામડા પાણીમા તરબોળ હતા સરકાર કે સરકાર ના માણસો પણ આવી ના શકે તેમ હતા ત્યારે ખૂબ મોટા પ્રમાણમાં વરસાદ પડતા નદીઓ ગાંડી તુર બની હતી અને ડેમોના પાટીયા પણ એકી સાથે ખોલવાની ફરજ પડી હતી ત્યારે કલ્યાણપુર ના જામરાવલ નો ધેળ પંથક,સંદ્વાવાડા,ગોરાણા,સુર્યાવદર,દુમથર […]

Continue Reading

દેવભૂમિ દ્વારકા: કલ્યાણપુરના જામરાવલમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરાયો.

રિપોર્ટર: રામદે જાદવ,દેવભૂમિ દ્વારકા કલ્યાણપુર ના જામરાવલમાં થોડા દિવસોમાં પડેલા મુછળધાર વરસાદ ને પગલે નીચાણવાળા વીસ્તારો મા લોકો ના ધરમા પાણી ભરાયા હતા જેમા જામરાવલ એસ જી એલ હાઈસ્કૂલ તથા હનુમાનધાર વીસ્તાર મા સીતળા માતાજી ના મંદિર ના વીસ્તાર મા જ્યાં નીચાણવાળો વીસ્તાર આવેલ છે ત્યારે જામરાવલ નગરપાલિકા ના સીફ ઓફીસરને ગ્નામજનો દ્વારા લેખીત અરજી […]

Continue Reading

બનાસકાંઠા: દુદોસણ ચેકપોસ્ટ પરથી ભારતીય બનાવટની વિદેશી દારુની તથા બીયરની બોટલો નંગ-૨૮૭ કી.રૂ.૮૬,૦૦૦/- નો મુદ્દામાલ ઝડપાયો.

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા સુઇગામ પાટણ આંતર સીમા પર કસ્ટમ રોડ પર દુદોસણ નજીક બનાવાયેલ પોલીસ ચોકી પરથી જીપડાલામાં ગુપ્ત ખાનામાં સંતાડી કચ્છ માધાપર લઇ જવાતા ભારતીય બનાવટના વિદેશી દારૂ તેમજ બિયરની ૨૮૭ બોટલ કી. રૂ.૮૬ હજાર અને જીપડાલું સહિત રૂ.૪,૮૬,૩૦૦/- નો મુદ્દામાલ ઝપ્ત કરી સુઇગામ પોલીસે એક ઈસમ ને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સુઇગામ […]

Continue Reading

મોરબી: હળવદમા નવ માસની બાળકી‌ને તેની માતા મુકીને ઘરમાંથી સોનાના દાગીના રોકડ રકમની ઉઠાંતરી કરી નાસી જતા ફરિયાદ.

રિપોર્ટર: રોહિત પટેલ,હળવદ હળવદમા ભવાની નગર ઢોરો માં રહેતી પતિ-પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થતા પત્ની વહેલી સવારે ૯ માસની બાળકીને પાડોશી ‌મા મૂકીને નાસી ભાગી ‌ગયેલ અને ઘરમાં સોનાના દાગીના રોકડ રકમ સહિત લાખો રૂપિયા ચોરી કરીને નાસી છુટતા પતિ અમીન ભાઈ મિયાણાએ હળવદ પોલીસ સ્ટેશનમાં લેખિતમાં ફરિયાદ અરજી કરેલ ત્યારે પોલીસ દ્વારા આરોપીને પકડી […]

Continue Reading

નર્મદા: કેવડિયા કોલોનીમાં કોરોનાના મહા કહેર વચ્ચે ઠેર ઠેર ઉભરાતી ગટરો..

રિપોર્ટર: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની મળતી માહિતી મુજબ નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે હાલમાં ઠેરઠેર જગ્યાએ ગટરો ઉભરાવાની કિસ્સા વધી રહ્યા છે જેને લઇને કેવડિયા કોલોનીમાં ગંદકીનું પ્રમાણ વધ્યું છે જાહેર માર્ગો પર પણ ગટરો ઉભરાવાની દ્રશ્યો સર્જાયા છે તેમજ રહેણાંક મકાનો ની આસપાસ પણ ગટરના પાણી ઉભરાતા ગંદકી વધી છે આ બાબતે કેવડિયા કોલોની ખાતે […]

Continue Reading