છોટાઉદેપુર જિલ્લાના નસવાડીના આઝાદચોક વિસ્તારમાં કોરોનાનો વધુ ૧ કેસ આવતા વહીવટી તંત્ર દોડતું થયું.

રિપોર્ટર: વીમલ પંચાલ, છોટાઉદેપુર છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ના આઝાદચોક માં વધુ ૧ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા નગર માં ચકચાર મચી છે. જાણવા મળ્યા મુજબ નસવાડી નગર ની તાલુકા પંચાયત માં કારોબારી સમિતિ ના સભ્ય રહી ચૂકેલા અને નસવાડી બીજેપી ના નેતા એવા આશિષભાઈ દલવાડી ની ઉમર વર્ષ ૫૦ નાઓને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્યતંત્ર […]

Continue Reading

નર્મદા: ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે બાળકોને નોટબુકનું વિતરણ કરાયું.

બ્યુરોચીફ: ગૌતમ વ્યાસ,કેવડિયા કોલોની નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે પ્રશાંત આશ્રમશાળામાં અભ્યાસ કરતા બાળકોને તેઓના ઘરે જઈને પ્રશાંત આશ્રમશાળાના આચાર્ય મહેશભાઈ પટેલ તથા નાંદોદ તાલુકાના માંગરોળ ગામના સમાજ સેવક મહેન્દ્રભાઈ પ્રજાપતિ દ્વારા નોટબુકનું વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કોરોના મહામારી ને લય બાળકોને જાગૃત કરવામાં આવ્યા હતા તથા સરકારશ્રીએ જાહેર કરેલા લોકડાઉંન ના તમામ […]

Continue Reading

અમરેલી: બાબરામાં પોલીસ દ્વારા ૩૪,૫૦,૦૦૦ ના વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્યો..

રિપોર્ટર: આદીલખાન પઠાણ,બાબરા ભાવનગર રેન્જ ડી.આઈ.જી પી.અશોકકુમાર અને અમરેલી પોલીસ અધિક્ષક નિલિપ્ત રાયે પોલીસ સ્ટેશનમાં પડેલ મુદામાલનો નિકલ કરવાની કાર્યવાહી કરવાની ડ્રાઈવ રાખવામાં આવી હતી જે પૈકી અત્યાર સુધી પકડાયેલા દારૂનો નાશ કરવાની કામગીરી હાથ ધરાય હતી જેમાં બાબરા માંથી ઝડપાયેલ ૧૦,૦૦૦ બોટલો પર બુલ્ડોજર ફેરવામાં આવ્યું હતું અને બોટલો નો નાશ કરવામાં આવ્યો હતો […]

Continue Reading

ગીર સોમનાથ: ઘોઘલા સ્મશાન વિસ્તારમાંથી એકસાઈઝ વિભાગે બે શખ્સ પાસેથી દારૂ પકડયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવમાંથી દારૂ ભરીને જતા બે શખ્સો ઘોઘલા સ્મશાન વિસ્તાર બાજુથી એકસાઈઝ ગાર્ડ પ્રતાપ શાંતિલાલે ઝડપી લેતા આ બે શખ્સો પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ ૧૮ જેની કિંમત આશરે પાંચ હજાર થાય છે. આ બંને શખ્સ ઉના તાલુકાના નાથળ અને દેલવાડાના છે બન્નેની અટકાયત કરી અને કાનુની કાર્યવાહી હાથ ધરી છે.

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકામાં શંકાસ્પદ ઘઉનાં ૧૭ કટ્ટા સાથે રીક્ષા ચાલક ઝડપાયો.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઊના મામલતદાર કનુભાઇ નિનામા તેમજ પુરવઠા અધિકારી તડવીને બાતમી મળેલ કે ઊના તાલુકાના દેલવાડા ગામે ડિજલ રીક્ષામાં મોટો ધઉંનો જથ્થો ભરાતો હોય અને આ ધઉં શંકાસ્પદ હોવાની માહીતી મળતા તેમની ટીમ દેલવાડા પહોચી સુત્રાપાડા તાલુકાના શીંગસર ગામના જાવીદ સીદીભાઇ પટ્ટણી તેમજ ડ્રાઇવર સાથે રીક્ષા પકડી તેમાં રહેલ ૧૭ કટા ધઉં કિ.રુ.૧૩,૧૩૫ તેમજ […]

Continue Reading

ગીર સોમનાથ: ઉના તાલુકાના કંસારી-વાવરડા માર્ગ પર ભૂવો પડતા અકસ્માતનો ભય.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના ઉના તાલુકાનાં કંસારીથી વાવરડા જતા ડામર રોડ ઉપર ભારે વરસાદથી નીચેની માટી ધોવાઈ જતા રોડની સાઈડમાં ડામર રોડ ઉપર એક મોટો ભુવો પડેલ છે જે બે ફુટ પહોળો ૩ થી ૪ ફુટ ઉંડો છે અને હાલ ત્યાંથી વાહન ચાલકો રાહદારી, ઢોર પસાર થાય છે. કોઈ મોટો અકસ્માત થાય તે પહેલા આ ભુવો […]

Continue Reading

દીવ : ઘોઘલાનાં યુવાનનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા કલેકટર દ્વારા કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર.

રિપોર્ટર: પાયલ બાંભણિયા,ઊના દીવના ઘોઘલામાં એક યુવાનનો રીપોર્ટ આજરોજ કોરોના પોઝિટિવ આવતા દીવ કલેકટર સલોની રાય ઘોઘલા ઘટના સ્થળ પાણીની ટાંકી, સાંઈનગર પાસે પહોચ્યા અને આ વિસ્તારને કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કર્યો અને યુવાનને સારવાર અર્થે કોવિડ હોસ્પિટલમાં ખસેડેલ અને તેના પરીવારને આઈસોલેશન વોર્ડમાં દાખલ કર્યા આ યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી તો નથી પરંતુ તેના પિતાને ડાયાલીસીસ […]

Continue Reading

ગીર સોમનાથ: ગીરગઢડા તાલુકાના સનવાવ ગામે જુગાર રમતા ૧૦ શખ્સો ઝડપાયા.

રિપોર્ટર: શૈલેષ બાંભણિયા,ઊના ઉના-ગીરગઢડા તાલુકામાં શ્રાવણીયો જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે તેને સંપૂર્ણ નાબુદ કરવા ગીર સોમનાથ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચના ઈન્સ્પેકટર વી.આર.રાઠોડ, પી.એસ.આઈ. કે.જે.ચૌહાણના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ. એમ.બી.શામળા, એચ.સી. પ્રફુલભાઈ વાઢેર, શૈલેષભાઈ ડોડીયા, રાજુભાઈ ગઢીયા, ભાવસિંહ સીસોદીયા, ઉદયસિંહ સોલંકી, વીરાભાઈ ચાંડેરા પેટ્રોલીંગમા હતા ત્યારે ગીરગઢડા તાલુકાના સનવાવ ગામની નેરડી સીમમાં રણછોડભાઈ પુનાભાઈની વાડીમાં […]

Continue Reading

જૂનાગઢ: માંગરોળ શીલ બારા ગામે એક બકરાની કિંમત ૭ લાખ થી પણ વધારે..

રિપોર્ટર: જીતુ પરમાર,માંગરોળ જૂનાગઢ જિલ્લાના માંગરોળના શીલ બારા ગામમાં એક બકરાની કીંમત ૭,૦૭,૭૮૬ છે પરંતુ આ કીંમતમાં પણ આ બકરો વેચાતો નથી આપ્યો એવું તે શું છે વાત કરીએ તો માંગરોળ તાલુકાના શીલ બારાગામનો એક ગરીબ પરીવાર પોતાના જુપડામા વસવાટ કરી રહયા છે જેમની પાસે એક બકરો છે જે બકરાના પેટ ઉપર ઉર્દુ ભાષામાં અલ્લાહ […]

Continue Reading

દાહોદ: કોરોના સંક્રમણ સામે દાહોદ નગરપાલિકા અને ટાઉન પોલીસનું સંયુક્ત અભિયાન.

રિપોર્ટર: વિજય બચ્ચાની,દાહોદ છેલ્લા દસ દિવસમાં માસ્ક વિના જાહેરમાં ફરતા ૮૧૭ નાગરિકોને રૂ. ૧,૬૩,૪૦૦ નો દંડ ફટકારાયો. કોરોના સંક્રમણને અટકાવવા માટે માસ્ક અને સામાજિક અંતરનાં નિયમોનું પાલન કરવું એ સૌથી અગત્યની બાબત છે. તેમ છતાં કેટલાંક બેજવાબદાર નાગરિકો મનસ્વી વર્તન દાખવીને પોતાની સાથે અન્ય નાગરિકો માટે સંક્રમણનું જોખમ ઊભું કરે છે. આવા નાગરિકો સામે નગરપાલિકા […]

Continue Reading