જૂનાગઢ: કેશોદ શહેર-તાલુકામાં એક સાથે ૯ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં સ્થિતિ કફોડી બની..
રિપોર્ટર: ગોવિંદ હડિયા,કેશોદ જવાબદાર તંત્ર દ્વારા ગંભીરતાપૂર્વક પગલાં ભરવામાં નહીં આવે તો સ્થિતિ વધુ ખરાબ થવાની સંભાવના… કોરોના મહામારી વચ્ચે કેશોદ શહેર-તાલુકા માં એકસાથે નવ કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં આંકડો વધીને પાંત્રીસે પહોંચી ગયો છે. આજે કેશોદ શહેરમાં જુદા-જુદા વિસ્તારોમાં કોરોના પોઝીટીવ કેસ સાત અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બે કોરોના પોઝીટીવ કેસ નોંધાતાં તંત્ર દ્વારા […]
Continue Reading