નર્મદા: રાજપીપળા જિલ્લા સેવાસદન ખાતે પ્રાંત અધિકારી કે.ડી.ભગતે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ: માસ્ક વગરના કર્મચારીઓ અને અધિકારીઓ ઝડપાતા દંડ ફટકાર્યો.

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા રાજપીપળા જિલ્લા સેવા સદન ખાતે પ્રાંત અધિકારી કે ડી ભગતે કર્યું સરપ્રાઈઝ ચેકીંગ:માસ્ક વગર ના કર્મચારી ઓ ઝડપાતા દંડ ફટકારવામાં આવ્યો હતો. પ્રાંત અધિકારી કે ડી ભગત અને નર્મદા પોલીસ દ્વારા ચેકીંગ કરતા માસ્ક ન પહેનાર સરકારી કર્મચારીઓ પાસે દંડ વસુલ કરાયો. સરપ્રાઈઝ ચેકીંગ માં ૬1 જેવા કર્મચારીઓ માસ્ક વગર ના ઝડપાતા […]

Continue Reading

નર્મદા: પી.એમ.મોદીની જાહેરાતની પણ અવગણના કરનારા રાજપીપળા નગરપાલિકાના મુખ્ય અધિકારી પર કોના આશીર્વાદ..?

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા કેટલાયે રોજમદારો ને મહેકમ નું બહાનું ધરી લોકડાઉન માં તગેડી મુકનાર અને પગાર પણ ન આપનાર જયેશ પટેલ કોની મહેરબાની થી પોતાની જ મનમાની કરે છે તેવું દેખાય રહ્યું છે..? લોકડાઉન જાહેરાત માં છઠ્ઠા મુદ્દામાં વડાપ્રધાન મોદી એ જાહેરાત કરી હતી કે કોઈને નોકરી માંથી છુટા નહિ કરવા કે કોઈનો પગાર નહિ […]

Continue Reading

નર્મદા: રાજપીપળા પાલિકામાં અનેક વિરોધ વચ્ચે વેરો વધારા બાદ પણ સુવિધાના નામે મીંડું.!

રિપોર્ટર: અંકુર ઋષી,રાજપીપળા દરબાર રોડ પર એક મહિનાથી પાણીની બુમ બાદ પણ કોઈ જ સાંભરવા પણ આવતું નથી અને પ્રજા માં રોષ જોવા મળ્યો છે..! રાજપીપળા સોમવારે પાલીકા સભા ખંડ માં વેરો વધારા મુદ્દે ઉહાપોહ થયો હતો જેમાં અમુક સદસ્યો અને અસંખ્ય ગ્રામજનો ના વિરોધ ના સુર બાદ પણ પાલીકા એ પાણી વેરો સહિત ના […]

Continue Reading

બનાસકાંઠા: સુઇગામ તાલુકામાં કોરોનાની એન્ટ્રી થતાં લોકોમાં ફફડાટ..

રિપોર્ટર: નવીન ચૌધરી,બનાસકાંઠા છેલ્લા છ માસ થી કોરોનાએ સમગ્ર વિશ્વમાં પગપેસારો કર્યા બાદ દેશમાં સાવચેતીના ભાગરૂપે લોકડાઉન કરવામાં આવેલ,ગુજરાતમાં ભયંકર હદે કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે,દિનપ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે,છતાં સરહદી સુઇગામ તાલુકામાં અત્યાર સુધી એક પણ કેસ જોવા મળ્યો ન હતો,પણ મંગળવારે જયશ્રીબેન અણદાભાઈ પરમાર ઉ.વ.24 નો રિપોર્ટ પોઝિટિવ આવતાં સુઇગામ […]

Continue Reading

અમરેલી: રાજુલાના પ્રાથમિક શિક્ષકોના પગાર ગ્રેડ બાબતે રાજીવ ગાંધી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજીવ ગાંધી કોંગ્રેસ ટીમ દ્વારા કલેકટરને પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી. કે પ્રાથમિક શિક્ષકોને યોગ્ય વેતન આપવામાં આવે.તેમજ પ્રાથમિક શિક્ષકોને ૨૦૧૦ અને તે પછી જોડાયેલા શિક્ષકોને ૪૨૦૦ રૂપિયા ગ્રેડ આપવા માંગણી કરી હતી તેમજ ઉચ્ચ લાયકાત ધરાવતા શિક્ષકોને અન્ય રાજ્યોની જેમ પૂર્ણ વેતન મળવું જોઈએ ૯ વર્ષ નોકરી પૂર્ણ હોવા છતાં […]

Continue Reading

રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસરની બદલી થતા સભ્યો દ્વારા વિદાય અપાઈ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રાજુલા નગરપાલિકામા ચિફ ઓફીસર તરીકે ફરજ બજાવતા ઉદયભાઈ નસીત સાહેબની બગસરા ખાતે બદલી થતા નગરપાલિકાના સભ્યો દ્વારા તેમને વિદાય આપવામાં આવી હતી આ તકે પ્રમુખ પ્રવીણભાઈ વાધેલા.ઉપપ્રમુખ કનુભાઈ ધાખડા.ભરતભાઈ સાવલીયા તેમજ સદસ્ય જયેશભાઈ દવે.અને ગિરધરભાઈ ઉનાગર.તથા નગરપાલિકાના સદસ્યો અને નગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

Continue Reading

અમરેલી: રાજુલા એન.એસ.યુ.આઈના મહામંત્રીએ બાબરીયાધાર ગામના રોડ બાબતે ટ્વીટરના માધ્યમથી રજુઆત કરાઇ.

રિપોર્ટર: વિક્રમ સાંખટ,ખાંભા રજુઆતમા જણાવ્યું હતુ રાજુલાથી બાબરીયાધાર રોડ અતિ બિસ્માર હાલતમાં હોય તેમજ આ ચોમાસામા રોડપર વરસાદને કારણે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડે છે તો તાત્કાલિક ધોરણે આ રોડનું રીપેરીંગ કામ શરૂ કરવામા આવે તેવી રાજુલા એન.એસ.યુ.આઈ ના મહામંત્રી હિતેશભાઈ દ્વારા કલેકટર(અમરેલી) તેમજ ડી.ડી.ઓ (અમરેલી) અને એસ.ડી.એમ રાજુલાને ટ્વીટરના માધ્યમથી રજુઆત […]

Continue Reading

અરવલ્લી જિલ્લાના બાગાયતદાર ખેડૂતો વિવિધ સહાયલક્ષી યોજનાનો લાભ મળશે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી યોજનાનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ આઇ-ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે અરવલ્લી જિલ્લાના તમામ અનુસૂચિત જાતિના તથા અનુસૂચિત જનજાતિના બાગાયતદાર ખેડૂતોને ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧ દરમ્યાન બાગાયતખાતાની વિવિધ સહાયલક્ષી યોજનાઓ જેવી કે ઓન ફાર્મ પેકહાઉસ, શોર્ટીગ ગ્રેડીગ માટે તાડપત્રી તથા દવા છટવાના પંપો સહિતના વિવિધ ઘટકોમાં લાભ મેળવવા માટે આઈ.ખેડૂત પર ૩૧ […]

Continue Reading

અરવલ્લીના નાના ખેડૂતો અને વેપારીઓને વિનામુલ્ય છત્રી આપવામાં આવશે.

રિપોર્ટર: શરીફ મનસુરી,અરવલ્લી બાગાયત ખાતા દ્વારા અમલી યોજનાનો લાભ લેવા આઇ-ખેડૂત પર અરજી કરો ગુજરાત રાજયના બાગાયત વિભાગ દ્વારા ફળપાકો, શાકભાજી અને અન્ય બાગાયતી પાકોનું રોડ સાઇડ વેચાણ કરતા ફક્ત નાના વેચાણકારો-વેપારીઓ, લારીવાળા ફેરીયાઓ અને ખેડૂતો જે પોતાના પાકનુ વેચાણ કરતા હોય તેમને માટે યોગ્ય છાંયડાની વ્યવસ્થા ઉભી થાય તે માટે બાગાયત વિભાગ દ્વારા વિના […]

Continue Reading